pollપોલ
ગુજરાતમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની પોસ્ટિંગના ફોટા સો.મીડિયામાં શેર કરતા ચૂંટણી પંચે IAS અધિકારીને સસ્પેન્ડ કર્યા. આ બાબતે તમે શું કહેશો?
ચૂંટણી પંચેની આ કાર્યવાહી પ્રશંસાને પાત્ર છે.
63%
ચૂંટણી પંચે અધિકારીની પોસ્ટને ખૂબ ગંભીરતાથી લીધી છે.
12%
IAS અધિકારીને પબ્લિસિટી સ્ટંટ ભારે પડ્યો.
9%
અધિકારીએ ચૂંટણીના ટાણે સો.મીડિયા પર પોસ્ટ કરવી જોઈતી નહોતી.
16%
પોલ પૂરો થઈ ગયો છે