pollપોલ
હીરા સોલંકી ખુલ્લેઆમ કાર્યકર્તાઓને કહી રહ્યા છે, કોઈના બાપથી બીતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, તમે શું કહેશો?
પાર્ટીએ આવા નેતા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
38%
કંઈ નવું નથી, ચૂંટણીટાણે નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે.
33%
કોઈ કાર્યવાહી થતી નથી, માટે નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા.
29%
પોલ પૂરો થઈ ગયો છે