pollપોલ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાને તમે કેવી રીતે જુઓ છો?
આ નિમ્ન કક્ષાની રાજનીતિ છે.
22%
લોકોએ જેના પર વિશ્વાસ મૂક્યો તેઓ દગો કરી રહ્યા છે.
15%
લોકો પણ બધું ભૂલી પાછા આ લોકોને જ ચૂંટશે.
13%
રાજકીય પક્ષોને પોતાના સ્વાર્થમાં રસ છે, લોકોની સેવામાં નહીં.
50%
પોલ પૂરો થઈ ગયો છે