IPL Updates
  Loading.......
તમારું શહેર પસંદ કરો
માર્કેટ્સ May 22,2019,12:33 AM
  મેષ
  મેષ
  મેષ (અ. લ. ઈ.) નોકરી અને બિઝનેસમાં તમે સારું કામ કરશો. તમારા કામથી અધિકારી ખુશ થશે. કોર્ટ કચેરીના કામ ઉકેલાય જશે. સમાજિક સમારોહમાં તમારું સન્માન થઈ શકે છે. પ્રેમ સંબંધમાં સુધારો આવશે. તમારું વર્તુળ વધારવાનો વિચાર કરો.
  (અ. લ. ઈ.) ...વધુ જુઓ
  વૃષભ
  વૃષભ
  વૃષભ (બ. વ. ઉ.) કોઈ નવો કાર્યક્રમ બનાવેલો છે તો તેમાં અચાનક ફેરફાર થઈ શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. તમારા માટે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખજો. જૂની વાતોને મનમાંથી દૂર રાખજો. અમલમાં મૂકી શકાય તેવી યોજના બનાવશો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
  (બ. વ. ઉ.) ...વધુ જુઓ
  મિથુન
  મિથુન
  મિથુન (ક. છ. ઘ.) નોકરી અને બિઝનેસના સ્થેળે રક્ષણાત્મક વલણથી કામ કરવું. ધીમે ધીમે આગળ વધવું. તમારી જાતને સાવધ રાખવી. તમારા મનમાં રહેલી વાતને સ્પષ્ટ રીતે રજૂ કરો. નોકરી અંગે તમને મહત્વની સલાહ મળી શકે છે. ઘણા સવાલના જવાબ પણ મળી શકે છે. આવનાર દિવસોમાં પૈસાની સ્થિતિ સુધરશે.
  (ક. છ. ઘ.) ...વધુ જુઓ
  કર્ક
  કર્ક
  કર્ક (ડ. હ.) તમારી ભાવનાને કાબૂમાં રાખવી. પૈસા સાથે જોડાયેલી સારી તક મળી શકે છે. નવી જગ્યાએ રોકાણ કરવા માટે તમે ઉત્સુક રહેશો. સંબંધીઓ તમારી ઈચ્છાને પૂરી કરશે. તમારું ધ્યાન પરિવાર અને પૈસાની બાબતમાં રહેશે.
  સિંહ
  સિંહ
  સિંહ (મ. ટ.) સંયમ અને ધીરજ રાખવી. બધુ સમાન્ય થઈ જશે. તમારા વ્યવહારને બની શકે તેટલો હકારાત્મક રાખો. અનુભવી લોકોની સલાહ માનવી, એમનું માર્ગદર્શન તમને ઉપયોગી સાબિત થશે. કોઈ નિર્ણય સમજી વિચારીને કરવો. કામમાં વિલંબ થાશે, પણ કામ પૂરું થઈ જશે.
  કન્યા
  કન્યા
  કન્યા (પ. ઠ. ણ.) તમને નવા અનુભવ થશે. તમારા માટે દિવસ સારો રહેશે. આત્મવિશ્વાસ વધશે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો. રોમાંસની તક મળશે. લગ્નજીવનમાં સુખ વધશે. કોઈ વ્યક્તિ તમને રહસ્યની વાત જણાવશે.
  (પ. ઠ. ણ.) ...વધુ જુઓ
  તુલા
  તુલા
  તુલા (ર. ત. ) આજે તમે આયોજન સાથે આગળ વધશો, તો દિવસ સુધરી જશે. પૈસા સાથે જોડાયેલો મોટો સોદો થઈ શકે છે. મધુર વાણીથી તમારા કામ થઈ જશે. ધનલાભનો યોગ બની રહ્યો છે. સમજી વિચારીને આગળ વધવું. જે કામને લઈને તમે પરેશાન હશો તેમાં અચાનક કોઈની મદદ મળશે. આગળ
  (ર. ત. ) ...વધુ જુઓ
  વૃશ્ચિક
  વૃશ્ચિક
  વૃશ્ચિક (ન. ય. ) ગોચર કુંડળીમાં ભાગ્યના ઘરમાં ચંદ્રમા હોવાથી દિવસ તમારી ફેવરમાં રહેશે. કરિયરમાં પ્રગતિની તક મળશે. ધારેલું કામ સમયસર પૂરું થઈ જશે. લગ્નજીવનમાં સુખ મળશે. આજે તમે રૂટિન સિવાયનું કામ કરશો, જેનો તમને ફાયદો થશે. નોકરી અને ધંધામાં ધારેલા કામ થશે. સમયસર કામ પૂરું કરવાનું દબાણ રહેશે.
  (ન. ય. ) ...વધુ જુઓ
  ધન
  ધન
  ધન (ભ. ધ. ફ. ઢ.) આજે કોઈ વ્યક્તિ તમારી મદદ લઈ શકે છે. દિવસ ભાગદોડભર્યો રહેશે. તમે સફળ પણ થશો. ધીરજ રાખવી. તમારે નવું વિચારવું જોઈએ. બીજાના કામ કરવામાં તમારે ખર્ચ થઈ શકે છે.
  (ભ. ધ. ફ. ઢ.) ...વધુ જુઓ
  મકર
  મકર
  મકર (ખ. જ.) કાર્યક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. બેકાર લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે. નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે. નવા લોકો સાથે જાડાશો. જે પ્રોજેક્ટ ઉપર તમે મહેનત કરી છે તેમનો હકારાત્મક પ્રતિભાવ મળશે. મહેનત બદલ તમને પુરસ્કાર મળશે. તમે ઓફિસમાં વ્યસ્ત રહેશો. તમે સંબંધથી કામ કરાવી
  કુંભ
  કુંભ
  કુંભ (ગ. સ. શ. ષ.) આજે કરેલા રાકોણનો આવનારા દિવસોમાં ફોયદો મળશે. ભાગ્યનો સાથ મળશે. નિરાશા દૂર થશે અને તણાવ ઓછો થશે. સંબંધોને લઈને તમે હકારાત્મક વલણ રાખશો. સાથે કામ કરનાર લોકોની મદદ મળશે. તમે ઉત્સાહનો અનુભવ કરશો. લાભ કરાવતી યાત્રાનો યોગ બની રહ્યો છે. નિર્ણય શક્તિમાં વધારો થશે. નવા
  (ગ. સ. શ. ષ.) ...વધુ જુઓ
  મીન
  મીન
  મીન (દ. ચ. ઝ. થ.) નજીકના લોકો પ્રત્યે શંકા હશે તો આજે બધી સ્પષ્ટતા થઈ જશે. કરિયર સાથે જોડાયેલી નવી અને સારી ઓફર તમને મળશે. ઓફિસના અધૂરા કામ પૂરા થશે. તમારા આક્રમક વલણને છોડી દરેક કામમાં મન લગાવો. પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવું.
  (દ. ચ. ઝ. થ.) ...વધુ જુઓ
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી