શંખેશ્વરની યાત્રાએ આવેલા પ્રધાન રાજેશ મૂણતે વિકાસ કામો નિહાળ્યાં
સોલાર પ્લાન્ટનુંનિરીક્ષણ કર્યું...
ગરીબ કલ્યાણ મેળામાં બસો રોકાઇ જતાં હજારો મુસાફરો અટવાયા
ડીસામાં સોમવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કાળા...
કોંગ્રેસના ‘સાચી સદભાવના’ કાર્યક્રમમાં વિશાળ મેદની ઉમટી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સદભાવના મિશન હેઠળ...
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ૧૪મી નવેમ્બર યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાટણમાં ખાતે યોજાનાર મિશન સદભાવના કાર્યક્રમની...
રાધનપુરમાં રવિવારે સંસદ સભ્ય જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસનું નવા વર્ષનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. જેમાં સાંસદે રાધનપુર પંથકમાંથી ભાજપને ભગાડો પછી જ સાફો પહેરાવવા કાર્યકરોને મેસેજ આપ્યો હતો.
સ્નેહમિલનમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી રઘુભાઇ દેસાઇ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ દેસાઇ, પ્રદેશ ડેલિગેટો ડૉ. વિષ્ણુ ઝુલા, રઘુરામભાઇ...
પાલનપુર તાલુકામાં ત્રણના બદલે એક જ ડિરેક્ટર માટે ચૂંટણી યોજાય તો ડેરીના ચેરમેન સામે પૂર્વ સાંસદ ચૂંટણી લડશે તેવી ગરમાગરમ ચર્ચા
બનાસ ડેરીની ચૂંટણી માટે જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે આ ચૂંટણી સરકારના પરિપત્ર મુજબ યોજાય તો પાલનપુર તાલુકામાંથી ત્રણના બદલે હવે એક જ ડિરેક્ટર ચૂંટાશે. આમ થાય તો પાલનપુર વિભાગમાંથી પરથીભાઇ ભટોળ અને...
બનાસ ડેરીની ચૂંટણી ડેરીના પેટાનિયમ કે સરકારના પરિપત્ર મુજબ યોજાશે જેને લઇ તર્ક-વિતર્ક
બનાસડેરીની ચૂંટણીની મતદાર યાદીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેથી ડેરીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની જિલ્લાના દૂધ ઉત્પાદકો અને સહકારી અગ્રણીઓ રાહ જોઇ રહ્યા હતા. પરંતુ ડેરીની ચૂંટણી ડેરીના જુના પેટાનિયમ મુજબ યોજવી કે સરકારના પરિપત્ર મુજબ યોજવી...
શહેરી વિકાસ મંત્રીના હસ્તે નિમણુંક પત્રો વિતરણ કરાયાં : જિલ્લામાં હજુ ૧૪૦ જગ્યાઓ ખાલી
બનાસકાંઠા જિલ્લામાં ભરતી થયેલા તલાટીકમ મંત્રીઓને શનિવારે નિમણુંક પત્ર અપાયાં હતા. રાજ્યના શહેરીવિકાસ મંત્રીના વરદ્ હસ્તે નિમણુંક પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા એક સમારોહમાં જિલ્લાના સહપ્રભારી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ...