હાઇવે પર પોલીસની લાલ આંખ, ડીઝલચોરોમાં ફફડાટ : રૂ. ૬ લાખનો મુદ્દામાલ ઝડપાયો
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સુજાણપુર હાઇવે પરથી મંગળવારે રાત્રે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતાં બે શખ્સો રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે એક શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
સુજાણપુર હાઇવે પર આવેલી ઓઇલ કંપનીઓના ડેેપોમાંથી કેરોસીન, ડઝિલ લઇ જતાં ટેન્કરોમાંથી ચોરી કરી વેચવાનો ધંધો...
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરમાં આવેલી કિલાચંદ દેવચંદ પોલિટેકનિક બોઇઝ હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓ પાસે વિવિધ સુવિધાઓની ફી લેવામાં આવે છે. પરંતુ હોસ્ટેલમાં શુદ્ધ પાણી અને જીમખાના સહિતની સુવિધા આપવામાં ન આવતાં વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવમાં આવી છે.
પાટણની કે.ડી.પોલિટેકનિક કોલેજના બોઇસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ...
પાક. ટીમમાંથી પડતા મૂકાયેલા વિકેટકીપર કામરાન અકમલે ૫૦ ઓવરની બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમાવા માટે પીસીબી સાથેથી મંજુરી માગી છે. કામરાને જણાવ્યું હતુ ંકે હાલમાં હું પાકિસ્તાન ટીમ સાથે જોડાયેલો નહીં હોવાના કારણે મેં બાંગ્લાદેશમાં રમવા માટે એનઓસી માગ્યું છે.