ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીમાં સંડોવાયેલ શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન શહેરના સોની બજારમાં બે વેપારીને દાગીના વેચાણ કર્યાનું ખૂલ્યું હતું. જેમાં પોલીસે મંગળવારે ચોરીનો માલ ખરીદેલ બે વેપારીની રૂ. ૮૭ હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.
શહેરના નાગરલીમડીના ઠાકોરવાસમાં આવેલ પૂર્વ કોપોઁરેટરના ઘરમાં ૧.૫૧...
બીસીસીઆઇની પસંદગી સમિતિના પ્રમુખ તથા ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંત દ્વારા પ્રમોટ થયેલી નવીન ઇ-લિનઁગ એજયુસ્ટ્રોકસ ડોટ કોમ દ્વારા ભારતની ૫૦૦થી વધુ સ્કૂલો સાથે ગણિત અને વિજ્ઞાનને સરળતાથી શીખવા માટે જોડાણ કરવામાં આવશે. શ્રીકાંતે જણાવ્યું હતું કે એજયુસ્ટ્રોકસ પોર્ટલમાં ક્રિકેટ અને અન્ય રમતોની ભાષાનો ઉપયોગ કરીને ગણિત તથા વિજ્ઞાન જેવા વિષયોને...
ભાસ્કર ન્યૂઝ .ગોળા
પાલનપુર તાલુકાના ગોળા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ગરમાવો પ્રસરી ગયો છે. જયાં સરપંચ પદ માટે સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જ્યારે આઠ સભ્યો બિનહરીફ થતાં છ સભ્યો વચ્ચે જંગ જામ્યો છે.
ગોળા ગ્રામપંચાયતની ચૂંટણીને લઇ શિયાળાની કકડતી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગામમાં ૧૫૦૦મહિલાઓ...
અમદાવાદમાં સ્ટુડિયો ધરાવતા એક યુવાનનો ફોન પર સંપર્ક કરી એક અજાણ્યા યુવાને સુરતમાં વીડિયોગ્રાફીનું કામ આપ્યું હતું. ઠગ પર કેમેરા મેનને શંકા ન જાય તે માટે તેણે રૂ. ૨૦૦૦ એડ્વાન્સ આપ્યા અને કર્ણાવતી એકસપ્રેસની ટિકિટ બુક કરાવી પોતાની સાથે સુરત લઈ આવ્યો હતો. સુરતની ઓસ્ટિ^યા હોટેલમાં બે કેમેરામેનને ઉતારો આપ્યો અને પછી ઘેની ચાની અસર શરૂ થતાં બંને...