ભાસ્કર ન્યૂઝ. ધાનેરા
ધાનેરા તાલુકાના આસીયા ગામે સિંચાઇ વિભાગ ðારા ગામની બહાર વહોળાથી બચવા માટે ઉંચા પાળાઓ બનાવવામાં આવે છે જે માટીથી બનાવવાના હતા પરંતુ કોન્ટ્રાકટર ðારા માટીની જગ્યાએ રેતી નાંખીને હલકી ગુણવત્તાવાળુ કામ કરવામાં આવતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઉપરી કચેરીએ ગ્રામજનોએ લેખિત રજુઆતો પણ કરી છે.
ધાનેરાના આસીયા ગામની શાળા તથા ગામથી આગળ થઇને પાણીનો વહોળો નિકળે છે અને આ વહોળાનું વહેણ ખતરનાક હોવાથી અગાઉ દિવાલો પણ તોડી નાંખી હતી. ત્યારબાદ સિંચાઇ વિભાગ ðારા...
પાંથાવાડા : દાંતીવાડા તાલુકાના જેગોલ ગામમાં બુધવારે ખેતરની રખેવાળી કરવા ગયેલો યુવક બીજા દિવસે ઘરે પરત ના ફરતાં તેના પરિવારજનોએ પાંથાવાડા પોલીસ મથકે જાણ કરી હતી. આ અંગે પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘જેગોલ ગામનો મુકેશભાઇ ગણપતભાઇ ઠાકોર ગુમ થયો છે. જેના કપડા તથા ચપ્પલ ડેમના કાંઠેથી મળ્યા હતા. જેના પગલે વહિવટી તંત્રએ મુકેશને...
ટીમલિયાવાડ ખાતે આવેલી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના સિનિયર મેનેજર મુકેશ પટેલ અને આસિસ્ટન્ટ મેનેજરની અઠવા પોલીસે ધરપકડ કરી જામીન પર છોડયા છે. બેંકમાંથી રૂપિયા ૪૮.પ૦ લાખની લોન ખરીદી છેતરપિંડી કરવામાં આવી હતી, જે અંંગે ઓકટોબર-૨૦૧૧માં અઠવા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસમાં બેંકના કર્મચારી પણ સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. બંને કર્મચારીઓ...
ભાસ્કર ન્યૂઝ. અંંબાજી
દાંતા તાલુકાના કાંટીવાસ ગામે ચૌદ દિવસ અગાઉ એક આદિવાસી યુવકની નિર્મમ હત્યા કરી તેની લાશને એરંડાના ખેતરમાં ફેંકી દીધી હતી. આ અંંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આડા સંબંધના મુદ્દે પિતરાઇ ભાઇએ જ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું. આ કેસમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું...