મન ઉપર વજિય મેળવનાર, પ્રસન્ન, શાંત ચિત્ત ધરાવતા સાધક પરમાત્માની નજીક હોય છે. સાધક પથ પર ચાલનાર વ્યક્તિમાં આ ગુણ સાધના દ્વારા વિકસિત થાય છે. પછી તે વ્યક્તિ ખેડૂત હોય, મજુર હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, મૂર્ખ હોય, પંડિત હોય, મુલ્લા હોય, પાદરી હોય, ગૃહસ્થ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ફકીર હોય કે અન્ય કોઈ, તેને ફેર નથી પડતો. જો કે તેના માટે જરૂરી છે કે, વ્યક્તિ...
ઝાલાવાડમાં મકરસંક્રાતિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસિયાઓ વહેલી સવારથી પતંગ-દોરા સાથે અગાસી ઉપર ચડી જતા આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ ગયુ હતુ. બપોરના સમયે લોકોએ ઉંધિયુ તથા બાસૂંદીની જયાફત માણી હતી.
તા. ૧૪ જાન્યુઆરીના રોજ સમગ્ર ગુજરાત સાથે ઝાલાવાડમાં પતંગોનો ઉત્સવ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. જિલ્લાના લખતર, હળવદ, ચોટીલા, લીંબડી...
ભાસ્કર ન્યૂઝ. રાધનપુર
રાધનપુરના એસ.ટી. સ્ટેન્ડમાંથી બાંકડા પર એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. પોલીસે લાશની બાજુમાં પડેલા થેલામાંથી નીકળેલી ડાયરીમાં લખેલા નંબરો પર ફોન કરી તપાસ કરતાં આ યુવાન ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું.
શનિવારે મોડી રાત્રે ગાંધીધામ તરફથી આવેલી બસમાંથી એક યુવાન રાધનપુરના એસ.ટી. સ્ટેન્ડે ઉતર્યો હતો. જે બાકડા ઉપર...