ટીમલિયાવાડ ખાતે આવેલી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના સિનિયર મેનેજર મુકેશ પટેલ અને આસિસ્ટન્ટ મેનેજરની અઠવા પોલીસે ધરપકડ કરી જામીન પર છોડયા છે. બેંકમાંથી રૂપિયા ૪૮.પ૦ લાખની લોન ખરીદી છેતરપિંડી કરવામાં આવી હતી, જે અંંગે ઓકટોબર-૨૦૧૧માં અઠવા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસમાં બેંકના કર્મચારી પણ સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. બંને કર્મચારીઓ...
ભાસ્કર ન્યૂઝ. અંંબાજી
દાંતા તાલુકાના કાંટીવાસ ગામે ચૌદ દિવસ અગાઉ એક આદિવાસી યુવકની નિર્મમ હત્યા કરી તેની લાશને એરંડાના ખેતરમાં ફેંકી દીધી હતી. આ અંંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આડા સંબંધના મુદ્દે પિતરાઇ ભાઇએ જ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું. આ કેસમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું...
ટીમલિયાવાડ ખાતે આવેલી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના સિનિયર મેનેજર મુકેશ પટેલ અને આસિસ્ટન્ટ મેનેજરની અઠવા પોલીસે ધરપકડ કરી જામીન પર છોડયા છે. બેંકમાંથી રૂપિયા ૪૮.પ૦ લાખની લોન ખરીદી છેતરપિંડી કરવામાં આવી હતી, જે અંંગે ઓકટોબર-૨૦૧૧માં અઠવા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસમાં બેંકના કર્મચારી પણ સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. બંને કર્મચારીઓ...
ભાસ્કર ન્યૂઝ. ચાણસ્મા
ચાણસ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું શૈક્ષણિક અધિવેશન શુક્રવારે રૂપપુર પાસે હરસિદ્ધ મૈયાના સાંનિધ્યમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણની ગુણવત્તામાં વૃિદ્ધ થાય તે માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકાયો હતો.
એસ.ટી. નગિમના ડિરેકટર કે.સી.પટેલે ભરતી પ્રક્રિયામાં સ્પધૉત્મક પ્રક્રિયા દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી સાથે...