ભુજ શહેરની ભાગોળે આવેલા બોર્ડર સિકયુરિટી ફોર્સના કેમ્પમાં વસવાટ કરતા પરિવારની પુત્રીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે તેને જી.કે. જનરલ હોસ્પિટલે લાવનારા તેના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, ધો. ૧૨ની પરીક્ષામાં ઓછા ગુણ આવવાના લીધે તેણે આવું પગલું ભર્યું હતું. ભુજ તાલુકા પોલીસે જણાવ્યું હતું કે, કોડકી રોડ પર આવેલા બીએસએફ...
ભુજ નગરપાલિકાની બેદરકારીના કારણે તથા અણઘડ વ્યવસ્થાના પગલે શહેરમાં ઠેર ઠેર કચરાઓના ગંજ ખડકેલા બન્યા છે. સફાઇ નિયમિત થતી નથી, રજૂઆતો કોઇ સાંભળતું નથી ત્યારે હવે લોકો ખુદ ગાંધીજીના પગલે ચાલવા તૈયાર થયા છે. આયનામહેલ તરફ જવાના માર્ગ પર આવેલી તપોવન હાઉસિંગ કો. ઓપરેટિવ સોસાયટીની મહિલાઓ દ્વારા ઉદાહરણરૂપ પ્રયાસ કરાયો છે. સફાઇ બાબતે મહિલાઓએ સમિતિ...
શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઇિન્દરાબાઇ હાઇસ્કૂલના પરિસરમાં સરકારી કવાર્ટરમાં સફાઇ કામદાર દ્વારા મકાનનો ગેરકાયદે કબજો રાખી અને લંગર નાખી વીજળી મેળવવા અંગેની ફરિયાદ રાજ્યના શિક્ષણ વિભાગને કરાઇ છે. અવારનવાર જાણ કરવા છતાં મહિલા કામદાર દબાણ કરી બેઠા હોવાની રજૂઆત કરાઇ છે.
પત્રવ્યવહારના આધારે મળેલી વિગતો અનુસાર જાન્યુઆરી ર૦૦૧નાદ...