ભાસ્કરન્યૂઝ. બહુચરાજી
તીર્થધામ બહુચરાજી ખાતે બહુચર માતાજીને દિવાળી અને બેસતા વર્ષ નિમિત્તે બુધવારે અને ગુરુવારે પરંપરા અનુસાર ત્રણ કિલોની સોનાની થાળીમાં પ્રસાદી ધરાવવામાં આવશે.
બહુચરાજી ખાતે પ્રતિ વર્ષની પરંપરા મુજબ દિવાળી અને નૂતન વર્ષ એમ બંને દિવસોએ બહુચર માતાજીને અંદાજે ત્રણથી સાડા ત્રણ કિલોની વજનદાર સોનાની થાળીમાં ભોજનની પ્રસાદી...
ભીમરાડ ચેકપોસ્ટ પર રવિવારે સાંજે ૬.૪૫ કલાકે ખટોદરાના પોઇ સી. કે. પટેલ તેમની ટીમ સાથે વાહનો ચેક કરી રહ્યા હતા, ત્યારે ત્યાંથી સુંદર મોહનભાઈ પટેલ હેલમેટ વગર પસાર થઈ રહ્યા હતા. તેમણે હેલમેટ ન પહેર્યું હોવાથી ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો. જે બદલ તેમને પોલીસે દંડ ફટકાર્યો હતો. દંડ ભયૉ બાદ સુંદર પટેલે ઘરે જઈ તેની પત્ની રમીલાને આ વાતની જાણ કરી હતી....