ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
આગામી દિવસોમાં બારકોડેડ રેશનકાર્ડ અમલમાં આવનાર છે, ત્યારે મહેસાણા તાલુકામાં પરિવારના મોભીના થમ્સના આધારે તૈયાર થનાર બારકોડેડ રેશનકાર્ડ માટે ૪,૨૫,૪૬૫ અરજી આવી છે. એ રીતે જોતા હાલના ધોરણે ૬૬,૩૦૧ રેશનકાર્ડની સંખ્યા ઘટશે. જેથી સસ્તા અનાજની દુકાનમાંથી પગ કરી જતા અનાજ સહિતના જથ્થા ઉપર બ્રેક વાગશે.
મહેસાણા તાલુકામાં અગાઉ...
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
એસટીમાં મુસાફરી કરી રહેલાં મહિલાની તબિયત બગડતાં તેણીનો પડી ગયેલો રૂ.૧૦ હજારનો મોબાઈલ પરત કરી એસટી બસના ચાલક તથા કંડકટરે પ્રામાણિક દાખવી હતી.
હાલના યુગમાં જ્યારે પૈસા માટે લૂંટફાટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે અને ભાઈ-ભાઈ વચ્ચે મિલકત અને પૈસા બાબતે ઝગડા થાય છે ત્યારે મહેસાણા એસટીમાં ફરજ બજાવતા બે કર્મચારીઓએ...
સુરત રફ ડાયમંડ સોિસઁગ ઇન્ડિયા લિમિટેડનું પહેલું ઓનલાઇન આ‹કશન શનિવારે યોજાયું હતું, જેમાં ૮૦ ટકા હીરાનું એટલે કે ૧૦૦ કરોડના આ‹કશન થકી અંદાજે ૮૦ કરોડ રૂપિયાનાં કામકાજ સફળતાપૂર્વક પાર પડ્યાં છે. જોકે, આ‹કશનની ગણતરીનું કામકાજ મોડી રાત સુધી ચાલુ રહેતાં આ‹કશનનો સાચો આંક સોમવારે જ જાણવા મળશે.
એસઆરડીએસઆઈએલની ઓગસ્ટ-૨૦૧૦માં સ્થાપના થયા બાદ પહેલીવાર...
ભાસ્કરન્યૂઝ. કડી
કડી તાલુકાના ખાવડ ગામે અડીને આવેલ તળાવની પાળ તોડી સ્થાનિક તંત્રની મંજુરી વગરે માટીકામ થતુ કોઈ કચવાટ પ્રસર્યો છે. જો કે, આ બાબતે અંગે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત થતા તેમણે સર્કલ ઓફિસરને તપાસ કરવા આદેશ કરતાં બેરોકટોક માટી કામ કરતા તત્વોમાં ફફડાટ પ્રસર્યો છે.
ખાવડ ગામના તળાવની સામે ધરમપુર જવાના રસ્તે આવેલ કિનારા પર તળાવની...