ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે દાહોદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન દેખાવો કરી રહેલા મહિલા સાંસદ પર પોલીસે કરેલા દમનના વિરોધમાં ગુરૂવારે ભિલોડામાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલી કાઢી નાયબ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદન પત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ દાહોદના મહિલા સાંસદ પર પોલીસે કરેલા દુવ્યવહારને વખોડી...
- ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો વધતાં૪૧ ડિગ્રી વટાવી જતાં પ્રજા પરસેવે રેબઝેબ
ઉનાળો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લામાં ગુરુવારના રોજ ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી પણ વધી જતાં લોકો ગરમીમાં શેકાયા હતા. મે માસની શરૂઆતથી જ સૂર્યનારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ગરમીમાં વધારો થવા...
તલોદ મામલતદાર કચેરીના હંગામી કર્મચારીઓની સંડોવણી : અમદાવાદમાં થયેલી ફરિયાદ બાદ તપાસ:ફોજીવાડા ગામના યુવાનને બનાવટી કોલ લેટર કાઢી અપાયો હતો
તલોદ તાલુકાના ફોજીવાડા ગામના બેરોજગારને મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાંથી ખોટો કોલ લેટર કાઢી આપ્યો હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં કચેરીના એક હંગામી કર્મચારી વિરુદ્ધ અમદાવાદના શાહીબાગ...
શખ્સે પોતાના ઘરે ગોંધી રાખતાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી
મેઘરજ ના બ્રાહ્નણ કોટડા ગામની કિશોરીને રોલા ગામના યુવાને ૧૫ દિવસ પહેલા બળજબરીપૂર્વક ઉપાડી જઈ પોતાના ઘરે ગોંધી રાખી હતી. કિશોરીના પિતાએ કોર્ટનો આશરો લઈ સર્ચ વોરંટ કઢાવતા મેઘરજ પોલીસે કિશોરીને છોડાવી કોર્ટ સમક્ષ રજુ કરી હતી.
બ્રાહ્નણ કોટડા ગામના કલાસવા ખેમાભાઇ ધુળાભાઇની સગીર...