દૂધમંડળીમાં દાણનો કોથળો લેવા મુદ્દે અગાઉ તકરાર થઈ હતી
ઇડર તાલુકાના મણીયોર ગામે ઝઘડાની અદાવત રાખી પટેલોએ દલીતો પર મંગળવારે હુમલો કરતાં ગામમાં અફડા તફડી મચી ગઇ હતી. હુમલાને કારણે ઘવાયેલા પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર તાબડતોબ મણીયોર દોડી ગયા હતા. બનાવ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ચાર જણા...