સગાભાઇ પર બાપ-દિકરાઓએ હુમલો કર્યો હતો : પાંચ વર્ષ જૂની ઘટનામાં કોર્ટનો ચૂકાદો
પાટણ તાલુકાના ખારીવાવડી ગામે પાંચ વર્ષ અગાઉ થયેલી હુમલાની ઘટનાનો કેસ અત્રેની કોર્ટમાં મંગળવારે ચાલી જતાં ચાર હુમલાખોરોને વિવિધ કલમો હેઠળ ત્રણ વર્ષ સુધીની સખત કેદની સજા ફટકારી હતી. આ ઘટનામાં પ્રોબેશનનો લાભ આપવાની માગણી કોર્ટે ફગાવી દીધી હતી. ઘટનાની વિગત મુજબ, ગત...
તસ્કરો રસ્સી વડે ધાબા ઉપર ચડી જાળી તોડી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં ઘૂસ્યા : ૧૨ કિલો ચાંદીની ચીજવસ્તુઓની ચોરીથી સન્નાટો : જિલ્લામાં જૈન દેરાસરોમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતાં ભય
રાધનપુરમાં ચિંતામણી શેરીમાં આવેલા પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં સોમવારની રાત્રે રસ્સી વડે ધાબા પર ચડી ગ્રીલ જાળી તોડી અંદર ઉતરીને તસ્કરોએ રૂ. આઠ લાખ રૂપિયાની...
પાટણમાં લગ્નના મામેરા પ્રસંગે ખેરુલા ગામેથી આવેલ ઠાકોર પરીવારનો ત્રણ વર્ષનો રાહુલ વિખૂટો પડ્યો હતો : વાલ્મીકી પરીવારે નવ કલાક સાર સંભાળ રાખી
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણના ખાલકપરામાં લગ્નના મામેરા પ્રસંગે ડીસાના ખેરુલા ગામથી આવેલ ઠાકોર પરીવારનો ત્રણ વર્ષનો દિકરો માતાથી વિખૂટો પડી ગયા બાદ રમતા રમતા મોતીશા નજીક વાલ્મીકી વાસ નજીક પહોંચી ગયો...