રાધનપુરમાં કિસાન હિતયાત્રાનું દબદબાભેર સ્વાગત : પ્રદેશ ભાજપ પ્રમુખે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી રાધનપુરમાં પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત કિસાન હિતયાત્રાનું આગમન થતાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કિસાન મોરચાના પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખને ચાંદીનું હળ આપી સન્માન કરાયું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા...
સાવરીયા ચોકડી પાસેના એટીએમમાં લૂંટ કરવા આવેલા ત્રણ શખ્સોએ પ્રતિકાર કરનાર વોચમેન પર હુમલો કર્યો
સિદ્ધપુરની સાવરીયા ચોકડી પાસે આવેલ આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમમાં શનીવારે મોડી રાત્રે આઠ વાગ્યાના સુમારે ત્રણ શખ્સો દ્વારા લૂંટનો પ્રયાસ કરાયો હતો. જેનો વોચમેને પ્રતિકાર કરતાં શખ્સોએ છરી વડે હુમલો કરી ઘાયલ કર્યો હતો. ઇજાગ્રસ્ત વોચમેનને...
પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં દીકરીએ ઘરત્યાગ કરી દીધો : યુવતીની સાગોડિયા આશ્રમથી ભગિની સમાજ થઇ પાટણ પોલીસ સુધીની સફર..
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી એક છાત્રા અભ્યાસ બાબતે પિતાના ઠપકાથી નારાજ થઇ ઘરેથી ચાલી ગઇ હતી. તેણી અત્રેથી પોલીસને હાથ લાગતાં મહિલા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તપાસ કરી તેણીનો પૂરેપૂરો પરિચય મેળવી...