Home >> Uttar Gujarat >> Latest News >> Patan
 • પાટણ | પાટણનાપુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર અને ભૌતિકશાસ્ત્ર ભવનના સયુંકત
  પાટણ | પાટણનાપુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર અને ભૌતિકશાસ્ત્ર ભવનના સયુંકત ઉપક્રમે ઈલેક્ટ્રોનિક કેલ્કયુલેટર વર્કશોપ યોજાયો હતો. જેમા વર્કશોપમાં એમ.એસ.સી. (ફીજીક્શ) તથા એમ.એસ.સી. (ઇલેક્ટ્રોનિક્સ)ના ૫૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. અનુસ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓ ટીચિંગ એજ્યુકેશન સાથે લર્નિંગ એજ્યુકેશનથી પરિચિત થાય તે હેતુથી બે દિવસ દરમિયાન યુનીવર્સીટીના ભૌતિકશાસ્ત્ર ભવનમાં યુનિવર્સિટી કક્ષાનો ઇલેક્ટ્રોનિક કેલ્કયુલેટર વર્કશોપ યોજાયો હતો. પાટણમાં ઈલેક્ટ્રોનિક કેલ્કયુલેટર વર્કશોપ યોજાયો
  03:40 AM
 • 7 મા પગારપંચના લાભ માટે પાણી પુરવઠાના કર્મીઓ આંદોલનના માર્ગે
  વિવિધ માંગને લઇ રેલી યોજી આવેદનપત્ર આપ્યુ : ટીબી ત્રણ રસ્તાથી કલેકટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા સરકારના નાણા વિભાગના તા.16/8/2016 ના ઠરાવથી જે કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં આવેલ છે તેમને સાતમાં પગાર પંચ મળવાપાત્ર છે. જેનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને આપવામાં આવેલ છે. પરંતુ બોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓને લાભ મળ્યો નથી. રોજમદાર કર્મચારીઓને છઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ આપવા તેમજ ફિકસ પગાર સહાયકોને ફેબ્રુઆરી 2017થી સુધારેલ પગાર ચુકવવા માંગ કરાઇ છે. હાઇકોર્ટના...
  03:40 AM
 • સરસ્વતીતાલુકાનાબાલવા ગામની યુવતીના ભીમપુરગામે લગ્ન કર્યા હતા પણ ત્યાં તેના સાસરીમાં પતિ સહિતના શખ્સો દ્વારા અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી અને દહેજમાં એક લાખ રૂપિયાની માંગ કરાતા તેણીએ સાસરિયાથી ત્રસ્ત બની વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સરસ્વતી તાલુકાના બાલવા ગામના ઠાકોર વરસંગજી રાયચંદજીની દિકરી કિરણના થોડા સમય પહેલા સતલાસણાતાલુકાના ભીમપુરગામે ઠાકોર ભરતજી રવજીજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમયબાદ અવાર નવાર મહેણા ટોણા મારી તું ભીખારીની દિકરી છે તેમ કહિ...
  03:40 AM
 • પાટણ | હારીજ તાલુકાના કુકરાણા ગામે રહેતા મેવાજી અજાજી ઠાકોર ખેતરમાંથી મોટર સાયકલ લઇ શનિવારે સાંજના અરસામાં તેમના ઘરે આવી રહ્યા હતા ત્યારે તેમના ગામના ઠાકોર વિષ્ણુજી રાવતાજી ગાળો બોલતા લાગતાં મેવાજીએ અભદ્ર ગાળો કેમ બોલો છો તેમ કહેતા વિષ્ણુજી ઠાકોર સહિત ચાર શખ્સો ઉશ્કેરાઇ જઇને લાકડીઓથી આડેધડ માર મારવા લાગતા હોબાળો મચી ગયો હતો અને નજીકમાંથી લોકો દોડી આવી વચ્ચે પડતા તેઓને લાકડીઓથી નાની મોટી ઇજાઓ થઇ હતી. મારામારીમાં મેવાજીના પિતાને ધારીયાની અણીથી ડાબા હાથના કાંડા ઉપર ઇજા કરી થઇ હતી. તેમજ...
  03:40 AM
 • પાટણ |પાટણ શહેરમાંવિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ગુજકોસ્ટ પ્રેરિત પુનાભા
  પાટણ |પાટણ શહેરમાંવિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ગુજકોસ્ટ પ્રેરિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યક્રરો દ્વારા ૧૦૦ ચકલી ઘર અને કુંડાઓનું વિતરણ સી.એસ.સી ખાતે કરવામાં આવ્યું .ચકલી ઘર અને કુંડાઓનું વિતરણ પાટણ શહેરની જુદી જુદી શાળાઓનાવિદ્યાર્થીઓ તેમજ સ્ટાફની અંદર કરવામાં આવ્યું.પ્રસંગે વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર વિરમભાઈ ચૌધરી અને સાયન્સ કોમ્યુનીકેટરો હાજર રહ્યા હતા. પાટણમાં વિશ્વ ચકલી દિને 100 ચકલી ઘર અને કુંડાનુ વિતરણ
  03:40 AM
 • મેડીકલના કોમન એડમિશન પ્રક્રિયામાં પ્રેફરન્સ કવોટા નાબૂદ કરવા માંગ
  મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ધારપુર મેડિકલ કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કર્યા બાદ શહેરમાં બગવાડા ચોક ખાતે આવી ત્યા઼થે બેનરો સાથે રેલી યોજી હતી અને જિલ્લા કલેકટર કચેરી તેમજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે જઇ ગુજરાતની તમામ યુનિર્વસીટીઓમાં જે પ્રેફરન્સ ક્વોટા છે તેને સંપૂર્ણ પણે તિલાંજલી આપીને હસ્ત નાબુદ કરવા અને ગુજરાતના તમામ મેડિકલના વિદ્યાર્થીઓને નેટ અને પીજી ના મેરીટનાજ આધારે એડમિશન માટે સમાન તકો આપવા સાથે ઉંચા મેરીટવાળા વિદ્યાર્થીઓને સાચો ન્યાય મળે અને તેમને એડમિશનથી વંચીત રહેવું પડે...
  03:40 AM
 • બસ સ્ટેન્ડથી માર્કેટયાર્ડ સુધીની બજારોમાં કયાંય જાહેર શૌચાયલની વ્યવસ્થા નથી હારિજનગરમાં ગામડામાંથી આવતા લોકો અને બજારના વેપારી ધંધાવાળા લોકો માર્કેટ પે એન્ડ યુઝ સૌચાલય નહિ હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. માટે મધ્ય બજાર અથવા સ્ટેશન રોડ પર એક જાહેર પે એન્ડ યુઝ શૌચાલય હોયતો આશીર્વાદ રૂપ સાબિત થાય છે. હારિજ માર્કેટયાર્ડ સહિત બજારમાં પણ કરીયાણું ખરીદીનું મોટું પીઠુ ગણાય છે. જયાં યાર્ડમાં દુર દુરથી કપાસ કાલા જીરૂ કઠોળ જેવી ચીજ ખેતપેદાશ વસ્તુ વેચાણ આવનાર લોકો બજારમાં ખરીદી પણ અચુક કરાતા...
  03:40 AM
 • બુધવારે પાટણ જિલ્લામાં 1377 ઉમેદવારી ફોર્મ ભરાયા પાટણજિલ્લામાં 252 ગ્રામ પંચાયતોની ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે બુધવારે સમગ્ર જિલ્લામાંથી કુલ - 1377 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં સરપંચ માટે 304 અને વોર્ડ સભ્ય માટે 1073 ફોર્મ ભરાયા હતા. છેલ્લા ચાર દિવસમાં કુલ-2139 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં પાટણ તાલુકાના ડેરાસણા મીઠીવાવડી અને ગદોસણ ત્રણ ગ્રામપંચાયતો સમરસ બનશે. પાટણ તાલુકાનું ડેરાસણા ગામ વખતે સતત ચોથી વખત સમરસ ગામ બનશે. ગામ ઠાકોર રબારી પ્રજાપતિ અને સેનમાં જ્ઞાતિની...
  03:40 AM
 • સ્ટ્રીટલાઇટ રસ્તા અને સફાઇ બાબતેની રજુઆત પાટણનાભીડભંજન હનુમાન સત્સંગ હોલમાં કાર્યરત સિધ્ધયોગ સાધન મંડળ દ્વારા શહેરના કડવા પાટીદારની વાડી ખાતે છેલ્લા એક સપ્તાહથી નિ:શુલ્ક પ્રાણ ચિકિત્સા કેમ્પ આયોજિત કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ દિવ્ય શક્તિ દ્વારા શારિરીક તેમજ માનસિક બિમારીઓથી મુક્ત બન્યા છે. શ્રી સિધ્ધયોગ સાધન મંડળ પાટણ ના વિશાલભાઇ પંડ્યા દ્વારા તા.16 મી માર્ચથી 26 મી માર્ચ સુધી અયોજિત નિ:શુલ્ક ચિકિત્સા કેમ્પમાં ડાયાબીટીસ, થાઇરોડ, કેન્સર જેવા રોગથી પીડાતા 600 જેટલા દર્દીઓ...
  03:40 AM
 • પાટણનાસિધ્ધપુર ડીસા હાઇવે માર્ગો પરની સોસાયટીઓમાં પાલિકા દ્વારા નિયમિત અને સમયસર કચરાનો નિકાલ નહી કરાતો હોવાને કારણે સોસાયટીના રહીશો દ્વારા કચરો હાઇવે માર્ગો ઉપર ફુટપાથ ઉપર ફેંકવામાં આવતાં તેના લીધે શહેરની શોભા ખરડાઇ રહી છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા હાઇવે વિસ્તારની સોસાયટીના નાકે કચરાના કન્ટેનરો મુકવામાં આવે તેવી માંગ સોસાયટી વિસ્તારની મહિલાઓમાં પ્રબળ બનવા પામી છે. સરસ્વતી સોસા.માં રહેતા ચારૂબેન શાહે જણાવ્યુ કે પાલિકા તંત્ર દ્વારા કચરો લેવા માટે અવારનવાર ટ્રેક્ટર આવે છે પરંતુ...
  03:40 AM
 • ગ્રામપંચાયતોની ચુંટણીને લઇ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે ચાણસ્મા તાલુકાના મીઠીવાવડી ગામે સમસ્ત ગ્રામજનોએ સર્વ સંમતિથી મહિલા સમરસ ગ્રામપંચાયત બનાવીને સ્ત્રી સશક્તિકરણને સાચા અર્થમાં સાર્થક કર્યુ છે.બુધવારે સમસ્ત ગ્રામજનોએ ઢોલ નગારા અને અબિલ ગુલાલની છોળો સાથે મામલતદાર કચેરીમાં મહિલા સરપંચઅને આઠ વોર્ડની મહિલાઓના સભ્ય તરીકેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. સમસ્ત મીઠીવાવડી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત સમરસ બનાવવા બેઠક યોજવામાં આવી હતી. જેમાં સર્વ સંમતિથી...
  03:40 AM
 • પાટણશહેરની નિર્મળનગર સોસાયટીમાં પાછળના ભાગે આજે પણ રોડ સફાઇ અને સ્ટ્રીટલાઇટની તકલીફ પડી રહી છે ત્યારે રહિશોએ બુધવારની સાંજે પાલિકા ખાતે કચેરીએ જઇ પાલિકાપ્રમુખને રોષભેર રજુઆત કરી ધરણા઼ની ચીમકી આપી હતી. નિર્મળનગરના રહિશો ધ્વારા અપાયેલા આવેદનપત્રમાં તેમના સોસાયટીમાં સ્ટ્રીટલાઇટ અને આંતરીક રોડ જાતેજ બનાવેલો છે. સફાઇ બરાબર થતી નથી. નિર્મળનગરથી રેલ્વેનાળા સુધીનો ઉબડ ખાબડ બનેલ માર્ગ રીપેરીંગ કરવાની રજુઆત કરી હતી. જો ઉપરોકત પાયાની સુવિધાઓ પાલિકાતંત્ર ધ્વારા સંતોષવામાં નહિ આવેતો ના...
  03:40 AM
 • મહિલા સુ઼રક્ષા સમિતિએ વિવિધ મુદ્દે કલેકટરનું ધ્યાન દોર્યું પાટણશહેર -જિલ્લામાં મહિલાઓને પડતી અગવડો અને અન્ય આવશ્યકતાઓ પૂરી કરવા માટે મહિલા સુરક્ષા સમિતિ પાટણ દ્વારા જિલ્લા પ્રશાસનમાં રજૂઆતો કરાઇ છે. જેમાં શહેરમાં મહિલાઅો માટે ટોયલેટની સગવડ કરવા તેમજ આત્મરક્ષણની તાલીમ આપવા સહિતની રજૂઆતો કરાઇ છે. મહિલા સુરક્ષા સમિતિનાં સદસ્યા જ્યોત્સનાબેન નાથે જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, શાળા- કોલેજોમાં મહિલા પ્રોફેસરો અને મહિલા શિક્ષકો સાથે કાયદાકીય રીતે મહિલા સુરક્ષાને લગતા...
  03:40 AM
 • પાટણ | સરસ્વતીતાલુકાના એદલાગામની સિમમાં અજાણ્યા શખ્સે રોઝ પર છોડેલી બંદુકની ગોળી નેળીયામા઼થી પસાર થતી મહિલાના પગમાં ઘૂસી જતા મંગળવારે રાત્રે પાટણની જનતા હોસ્પિટલમાં ત્રણ ડોકટરની પેનલે ઓપરેશન કરીને મહિલાના પગના થાપાના ભાગેથી ગોળીના બે ટુકડા અને કરચો બહાર કાઢી હતી. તેમજ હાડકાનું ફેકચર થઇ જતા તેનું પણ ઓપરેશન કરીને પ્લેટ ફિટ કરવામાં આવી હતી. ચાર કલાક સુધીમાં ઓપરેશન ચાલ્યુ હતું. બીજી બાજું વાગડોદ પોલીસે મથકે મામલામાં ફાયરીંગ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એંદલા...
  03:40 AM
 • હડતાલ પર રહેશે ત્યાં સુધીનો પગાર નહી ચૂકવાય: તંત્રની સાફ વાત તાલુકા વિકાસ અધિકારીઓની બેઠક બોલાવી નોટીસ આપવા અને ગેરહાજરીનો પગાર કાપવા સુચના અપાઇ જિલ્લામાં પાટણ, ચાણસ્મા, સિદ્વપુર, સરસ્વતી, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને વારાહી સહિત તાલુકા મથકો પર જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના કરાર આધારીત 168 કર્મચારીઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતે 19 મળી કુલ 187 કર્મચારીઓ ફરજ બજાવે છે. તમામ કર્મચારીઓ ત્રણ દિવસથી હડતાલ પર હોવાથી મનરેગા, સ્વચ્છ ભારત મીશન, મીશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ની...
  03:40 AM
 • પાટણ | સરસ્વતીતાલુકાના એદલાગામની સિમમાં અજાણ્યા શખ્સે રોઝ પર છોડેલી બંદુકની ગોળી નેળીયામા઼થી પસાર થતી મહિલાના પગમાં ઘૂસી જતા મંગળવારે રાત્રે પાટણની જનતા હોસ્પિટલમાં ત્રણ ડોકટરની પેનલે ઓપરેશન કરીને મહિલાના પગના થાપાના ભાગેથી ગોળીના બે ટુકડા અને કરચો બહાર કાઢી હતી. તેમજ હાડકાનું ફેકચર થઇ જતા તેનું પણ ઓપરેશન કરીને પ્લેટ ફિટ કરવામાં આવી હતી. ચાર કલાક સુધીમાં ઓપરેશન ચાલ્યુ હતું. બીજી બાજું વાગડોદ પોલીસે મથકે મામલામાં ફાયરીંગ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. એંદલા...
  03:40 AM
 • માધ્યમિકશિક્ષણ બોર્ડની ધોરણ - 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બુધવારે પાટણ અને હારીજમાં બે કોપી કેસ થયા હતા. જેમાં પાટણની એમ.એન.હાઇસ્કુલના બ્લોક નં.1 માંથી આઇસેલીયા વિદ્યાલય કાકોશીનો એક પરીક્ષાર્થી પુસ્તકની કાપલી સાથે પકડાયો હતો. જયારે હારીજની જલીયાણ હાઈસ્કુલમા઼ બ્લોકનંબર 44 માંથી એક વિદ્યાર્થીની કાપલી કરતા પકડાઇ હતી. તેની પાસેથી અપેક્ષીતના 10 જેટલા પેજ મળી આવ્યા હતા. માધ્યમીક બોર્ડનું ધોરણ 10 સામાજીક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને બીલકુલ સરળ લાગ્યુ હતું. પેપર સરળ હોવાના કારણે...
  03:35 AM
 • ધો-12માં પાટણ અને હારીજમાંથી બે છાત્રો કોપી કરતા પકડાયા પાટણ | પાટણનામીરાં દરવાજા ટાયરનગર સામે રહેતા અશોકભાઇ બબાભાઇ દેવીપૂજક અને પપ્પુભાઇ ભીખાભાઇ દેવીપૂજક વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે થયેલા ઝઘડામાં ધોકો મારતાં અશોકભાઇને ઇજા થઇ હતી. જે અંગે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષની ફરિયાદ મુજબ, પપ્પુભાઇ ભીખાભાઇ દેવીપૂજકને અમારી પાસે પૈસા નથી છતાં અમારા ઘરે ઉઘરાણી કરવા કેમ ગયો હતો તેમ કહી લાકડીથી માર મારી ઇજા કરતાં જકશીભાઇ મંજીભાઇ, અશોકભાઇ બબાભાઇ અને વિજયભાઇ જકશીભાઇ...
  03:35 AM
 • પાટણ | રામનવમીનાદિવસે નીકળનારી રામચંદ્રજીની 30મી શોભાયાત્રાની તૈયારીઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હાથ ધરાઇ છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં બેઠકો શરૂ કરાઇ છે. શોભાયાત્રાનું કાર્યાલય શરૂ કરવા શીવાનંદજી મહારાજે સૂચન કર્યું હતું. શોભાયાત્રાના દિવંગત મહામંત્રી સ્વ. નિશાંત સોમપુરાના સ્થાને આશીષભાઇ મોદી, કારોબારી સભ્ય પદે સુનીલભાઇ રાજપુરોહીત, સલાહકાર જનકભાઇ અને મશરૂભાઇની વરણી કરાઇ હતી. સભામાં ઉપાધ્યક્ષ આતુભાઇ મહારાજ, જયેશભાઇ વ્યાસ, મંત્રી...
  03:35 AM
 • પાટણ | છેલ્લા10 વર્ષમાં ચકલીઓની સંખ્યામાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે ત્યારે તેના સંવર્ધન માટે જાગૃતિ કેળવવા 20 માર્ચ ના દિવસે કે.ડી.પોલીટેકનીક પાટણના ઇસી વિભાગના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ધ્વારા વિશ્વ ચકલી દિવસનું આયોજન કરાયું હતું. ઇસી વિભાના પ્રોફેસર નાનુભાઇ નાડોદા કે જેઓ જાણીતા પર્યાવરણ પ્રેમી પણ છે તેઓ ધ્વારા ચકલી વિશે ખુબજ ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. ચકલીના માળા કુંડા ઇસી વિભાગના ખાતાના વડા કુંદનબેન વાઘેલા ધ્વારા પુરા પાડ્યા હતા. હાજર રહેલ વિદ્યાર્થીઓએ જીવનમાં ચકલી વિશેનો પ્રેમ...
  03:35 AM