

મંગળવારે સાંજે ગુમ થયેલો બાળક બુધવારે મોડી રાત્રે મહેસાણા રેલવે સ્ટેશન પરથી મળી આવ્યોપાલનપુરના હરિપુરાથી...
- મહેસાણાના સરદારપુરામાં ગોધરાકાંડ પછી સર્જાયો હતો આ હત્યાકાંડ - સરદારપુરાના ઉપસરપંચને કારણે 100 લોકોને મળ્યો હતો...
યાત્રાધામ શામળાજી ખાતે કારતક સુદ અગિયારશે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભગવાન શામિળયાના બાળ...
બસ માઉન્ટઆબુથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે મોડી રાત્રે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત સર્જાયો
ઇડર-ખેડબ્રહ્મા...
ઐતિહાસિક વડનગરમાં કલાધારિણી તાના-રીરી બહેનોના સમાધિ સ્થળે ઢળતી સાંજે રેલાયેલા સંગીતના સૂરમાં કલારસિકોએ ડૂબકી મારીશુક્રવારે સાંજે વડનગર સ્થિત તાનારીરી સમાધિ સ્થળે પીઢ શાસ્ત્રીય ગાયિકા અને પદમભૂષણનું સન્માન મેળવનારાં ગિરિજાદેવીને ‘તાનારીરી સંગીત સન્માન’ અર્પણ સાથે બે દિવસનો તાનારીરી મહોત્સવનો શુભારંભ થયો હતો. મહોત્સવના પ્રથમ...
સંગીત સામ્રાજ્ઞી ગિરિજાદેવીને ‘તાનારીરી સંગીત સન્માન’ એનાયત
વડનગરના તાનારીરી મહોત્સવમાં તાનારીરી સંગીત સન્માનથી જેમનું સ્વાગત કરાયું હતું તેવા પદમભૂષણ એવોર્ડ મેળવનારાં ગિરિજાદેવીએ આ સન્માનને તેમના જીવનનું શ્રેષ્ઠ સન્માન ગણાવ્યું હતું. જેમાં તેમણે ગામની બે શક્તિઓ કે જેમને સંગીત માટે જીવન સમર્પિત કર્યું હતું તેમના નામનું સન્માન...
ખેરાલુમાં ખેડૂત આગેવાનોની બેઠકમાં આક્રોશ : સાત દિવસમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન
સિંચાઇના મુદ્દે ખેરાલુ તાલુકા સાથે થઇ રહેલા અન્યાયથી હવે ખેડૂતો તંગ આવી ગયા છે. ખેરાલુના દેસાઇવાડા ખાતે શુક્રવારે મળેલી ખેડૂતોની બેઠકમાં ચિમનાબાઇ સરોવર અને ધરોઇની કેનાલો મારફતે તળાવો ભરવા સહિત સિંચાઇનાં પાણી આપવાની માંગણીનો મુદ્દો ચર્ચાયો હતો. જેમાં...