તાલુકા પંચાયત પ્રમુખપદની ચૂંટણીમાં પક્ષના વ્હીપનો અનાદર કરી બળવો કરવાનો મુદ્દો. પક્ષાંતરધારા તળે સદસ્યપદેથી ગેરલાયક ઠેરવાયા
સતલાસણા તાલુકા પંચાયતનાં પ્રમુખ રાજકુમારી સામે બંડ પોકારનારા ભાજપના છ બળવાખોરોએ કોંગ્રેસના ચાર સદસ્યોનો ટેકો મેળવી પક્ષના વ્હીપનો અનાદર કરી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી સત્તારૂઢ થતાં ભાજપ દ્વારા...
મહેસાણા પાલિકાની સામાન્ય સભામાં ભાજપના નગરસેવકો જ હાજર ન રહ્યા : પોતાનાં કામ ન થતાં હોવાથી નારાજ હોવાની ચર્ચા
મહેસાણા નગરપાલિકાની શુક્રવારે સાંજે મળેલી સામાન્ય સભામાં શાસક પક્ષના ૩૦ પૈકી ૧૧ જેટલા સભ્યો ગેરહાજર રહેતાં તર્કવિતર્ક સર્જાયા હતા. વિરોધ પક્ષના વાંધા-સૂચન સાથે સભાની કામગીરી પૂર્ણ કરાઈ હતી.
મહેસાણા નગરપાલિકાના સભાખંડમાં...
ખેડૂતોના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતાં મુખ્યમંત્રી સામે મહેસાણામાં ધારાસભ્ય ડૉ.કનુભાઇ કલસરિયાના આકરા પ્રહારરાજ્યમાં ખેડૂતોના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ રાજ્યના મુખ્યમંત્રીને જાણે કે કોઠે પડી ગઇ છે. ખેડૂતો આજે પાણી, વીજળી તથા પોષણ ભાવ સહિતની સમસ્યાઓથી પીડાઇ રહ્યા છે ત્યારે ઉદ્યોગકારોને લ્હાણી કરવામાં આવી રહી છે એવો આક્રોશ...