શિખર નીચેની બારી તોડી ગર્ભગૃહમાં ઉતરેલા તસ્કરો શીતલનાથ ભગવાનના હીરા અને સોના, ચાંદીના આભૂષણો ઉઠાવી જતાં ફફડાટ
એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી ચોરીનું પગેરું મેળવવા પોલીસની દોડધામ
સતલાસણા તાલુકાના વાવમાં શીતલનાથ જૈન દેરાસરમાં ત્રાટકેલી તસ્કર ટોળકી શુક્રવારની મોડી રાત્રે દેરાસરના શિખરની નીચે આવેલી હવા-ઉજાસની બારી તોડી ગર્ભગૃહમાં...
વેપારીઓને છેતરી માલ સામાન લઇ લીધો પૈસા ન આપ્યા : વિસનગર પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટના બે વેપારીબંધુ પાસેથી મહેસાણાના શખ્સ દ્વારા રૂ.૩,૦૭,૨૦૦ના આઠ નંગ જનરેટર સેટ મંગાવી ડિલિવરી મેળવી બંને વેપારીને પૈસા ન આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
રાજકોટના આશાપુરાનગર ખાતે રહેતા આહિર ધનાભાઇ દેવાયતભાઇ મેશી બ્રાન્ડ કંપનીના જનરેટ સેટનો વેપાર કરે...