MehsanaMarch 25th, 2017, 05:08 pm [IST]
Sunny
Saturday
390C/ 230C
Sunny
Sunday
410C/ 250C
Sunny
Monday
420C/ 260C
 

મહેસાણામાં એકબાજુ માતાનો જનાજો નીકળ્યો બીજી બાજુ પુત્રી 10માની પરીક્ષા આપવા નીકળી

મહેસાણામાં એકબાજુ માતાનો જનાજો નીકળ્યો બીજી બાજુ પુત્રી 10માની પરીક્ષા આપવા નીકળીમહેસાણા: મહેસાણા શહેરના બાબીવાડામાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિની મુસ્કાનબાનુએ બીમાર માતાનું અવસાન થતાં બુધવારે સવારે માતાના જનાજાનાં અંતિમ દર્શન કરી શાળાએ પહોંચી સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપી હિંમતનો પરિચય કરાવ્યો હતો. ઘરમાં ફુલની ચાદર ચઢાવીને અંતિમવિધિ શરૂ કરાઇ બાબીવાડામાં રહેતા આબેદાબીબી...
 

બહુચરાજી મંદિરમાં બાલાયંત્રોની પૂજાનો વિવાદ: તપાસ અહેવાલ કલેક્ટરને સુપ્રત

વહીવટદારે તપાસ અહેવાલ ટ્રસ્ટના ચેરમેન એવા કલેક્ટરને સોંપી દીધો હોવાનું જાણવા મળે છે
 

ગણેશપુરા પાસે ઉભેલી ST બસને ટ્રકે ટક્કર મારતાં ઘરમાં ઘૂસી ગઇ

ટ્રક ના ચાલકે ટક્કર મારતા બસ રોડની બાજુના મકાનમા ઘૂસી જતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો

મહેસાણા: કૂતરાં કરડતા યુવક સામે ગુનો, યુવકે કહ્યું કૂતરાં સામે ગુનો નોંધો

મહેસાણા શહેરના મનોહરપાર્ક સોસાયટીના રહીશોને કૂતરાં કરડતાં હંગામો મચી ગયો

ગોઝારિયા: મૂકબધિર છાત્રાને બંધક બનાવી, દુષ્કર્મ કરે તે પહેલાં આધેડને પકડ્યો

પડોશીઓને ખબર પડતાં બકા પીપુડાને પકડી લાંઘણજ પોલીસને સોંપ્યો

દગાવાડીયા પંચાયતમાં કોબ્રા સાપ દેખાતા દોડધામ મચી

સેવ સ્નેક ગૃપના સભ્યનો સંપર્ક કરી 45 મિનિટની દોડધામ બાદ સાપનો રેસ્કયુ કરી ખેતર વિસ્તારમાં છોડી...
 
 
 
 
 
 

 
 
 

 

Ek Nazar

 
Other Local news:
 
 
Advertisement

Astrology

 
 


Jokes

Funny: લાલૂએ માથુ ધોયું Head & Shoulder થી, રાબડી રહી ગઈ વિચારતી

આજકાલ સૌથી વધુ જોક્સ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર થાય છે