પાંથાવાડા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી
ધાનેરા તાલુકાના વાછડાલ ગામે સોમવારે સાંજે ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી એક મહિલા ઉપર બે શખ્સોએ બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘વાછડાલ ગામની મહિલા...
મંગળવારે શિહોરી ખાતે યોજાયેલા નાયી સમાજના સમૂહલગ્નમાં ડીસા તાલુકાના સમૌ નાના ગામના બાબુલાલ લિંબાચિયાની પુત્રી સોનલના લગ્ન અરવિંદ બાબાભાઇ નાયી સાથે લગ્ન લેવાયા હતા. એક તરફ કોલેજની પરીક્ષા અને બીજી તરફ પરિણીતાના લગ્ન બંને એક જ દિવસે હોવાથી પહેલાં સમૂહલગ્નમાં સપ્તપદીના ફેરા ફર્યા હતા. બાદમાં લગ્ન મંડપથી સીધા ડીસાની ડી.એન.પી. આર્ટ્સ કોલેજમાં...
માવસરી ગામે ઠાકોર સમાજના સંમેલનમાં અવેલા શ્રમ અને રોજગાર મંત્રીએ પાણી મુદ્દે પાણી બતાવ્યું
પીવાના પાણી મુદ્દે ગ્રામજનોએ રજુઆત કરતાં લીલાધર વાઘેલાએ તંત્રને દોડાવ્યું
વાવ તાલુકાના માવસરી ગામે ઠાકોર સમાજના સંમેલનમાં હાજરી આપવા આવેલ ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી લીલાધરભાઇ વાઘેલા અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલને...
રામસણ ગામે ત્રિદિવસિય મહોત્સવનો પ્રારંભ
ડીસા તાલુકાના રામસણ ગામે શ્રીમતિ ચંપાબેન ગુલાબચંદજી કસનાજી કાવડ પરિવાર દ્વારા જીવંત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સુરત, મુંબઇ, પુના, બેંગ્લોર વગેરેથી જૈનો આવી પહોંચ્યા છે અને તેમાં પણ સોનામાં સુગંધ ભેળવવા જૈનાચાર્ય એવા શ્રી ગચ્છાધપિતી શ્રી વિજય આચાર્ય ભગવંત અભયદેવ સુરીશ્વરજી મ.સા....