સપ્તાહ પૂર્વે ચાર વર્ષીય ખુશીનું પાટણમાંથી અજાણી યુવતી અપહરણ કરી ગઇ હતી: પ્રેમી યુગલને લગ્ન કરવા હોઇ પૈસાની જરૂરિયાત ઊભી થતાં બાળકીનું અપહરણ કરાયું શહેરના તિરૂપતિ માર્કેટ પાસેથી ગત શનિવારે બપોરે એક અજાણી યુવતી મોબાઇલ ફોન ચાજિઁગ કરાવવાના બહાને તેની માતા પાસેથી ચાર વર્ષીય બાળકીનું અપહરણ કરી જતાં ચકચાર મચી ગઇ હતી. આ બહુચર્ચિત ...
બસ સ્ટેન્ડના પાછળના ભાગે ત્રણેયે ઝેરી પ્રવાહી ગટગટાવ્યું : મૃતક ગુજરાતના હોવાની આશંકા
યુવકની હાલત ગંભીર : સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો : ઝેરી પ્રવાહી ગટગટાવતાં પહેલાં ઓળખ પુરાવાનો નાશ કર્યો
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં રવિવારે ત્રણ અજાણી વ્યક્તિએ ઝેરી પ્રવાહી ગટગટાવ્યું હતું. જેમાં એક મહિલા અને એક...
વાછરડાના ચામડા ઉપર પેઇન્ટિંગ કરી વાઘનું ચામડું બનાવવામાં આવ્યું હતું યાત્રાધામ અંબાજીમાં વન વિભાગના અધિકારીઓએ ૨૦ દિવસ અગાઉ શંકાસ્પદ વાઘના ચામડા તેમજ અન્ય પ્રાણીઓના અવશેષો સાથે બે મહિલા સહિત પાંચ શખ્સોની અટકાયત કરી હતી. જેની તપાસના અંતે તમામ અવશેષો બનાવટી નિકળ્યા હતા. દરમિયાન પાંચેય વ્યક્તિઓને સેશન્સ કોર્ટે જામીન ઉપર મુકત કર્યા હોવાનું...