છેલ્લા અઠવાડિયામાં મહેસાણા શહેરનું મહત્તમ તાપમાન સતત વધારા સાથે શુક્રવારે ૪૧.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શનિવારે આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી જેટલું રહ્યું હતું. જો કે, ખુલ્લા આકાશમાંથી વરસતા અગનગોળાથી શહેરીજનો ભારે પરેશાન રહ્યા હતા અને બપોરના સમયે દેહ દઝાડતી ગરમીમાં શેકાવાનું લોકોએ ટાળ્યું હતું. રવિવારે પણ સ્વચ્છ આકાશ...
રાજકમલ પેટ્રોલ પંપથી લકીપાર્કના રોડની ફૂટપાથનું કામ હલકી ગુણવત્તાનું થતું હોવાનો ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતાં પાલિકા વાગીમહેસાણાના રાજકમલ પેટ્રોલ પંપથી લકીપાર્કના રસ્તા પર થઈ રહેલા ફૂટપાથના કામની હલકી ગુણવત્તા અંગે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલના પગલે તપાસ બાદ પાલિકાએ કોન્ટ્રક્ટરને નોટિસ પાઠવીને કામમાં રહી ગયેલી ક્ષતિઓ દૂર...