૧૦ વર્ષથીઅંધારપટ :વીજબીલના નાણાં સમયસર ન ભરાતાં ઉપસ્થિત થયેલો પ્રશ્ન
ભાસ્કર ન્યૂઝ.મેઘરજ
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર વીજળીનો બલ્બ પણ પ્રકાશ માટે ન લગાવાતાં ઉભા કરાયેલા વીજ થાંભલા શોભાના ગાંિઠયા સમાન બન્યા છે.
રેલ્લાવાડા ગામના ૪૦૦ ઉપરાંત મકાનોમાં વિવિધ કોમના લોકો વસવાટ કરે છે.ગામની ગલીઓ અને શેરીઓમાં સ્ટ્રીટલાઈટ માટે ઉભા કરાયેલા વીજ થાંભલા પર છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી વીજળીનો બલ્બ સુધ્ધા ચાલુ કરાયો નથી. સમી સાંજ પછી રેલ્લાવાડા બસ...
ભાસ્કર ન્યૂઝ.મેઘરજ
મેઘરજ તાલુકાના નવાઘરાં (કુણોલ) ગામે ખેતરમાં શુક્રવારની રાત્રે પાણી વાળી રહેલા ૪૫ વર્ષીય ખેડૂતનું ઠંડીથી મૃત્યુ નપિજયું હતું.
આ વખતની કાતિલ ઠંડીના કારણે મેઘરજ તાલુકાના નવાઘરાં ગામે જીવાભાઇ બેચરભાઇ નિનામા ઉ.વ.૪૫ શુક્રવારે રાત્રે પોતાના ઘરની થોડેક દુર અંતરે આવેલા ખેતરમાં પાણી વાળવા ગયા હતા. એક તરફ કાતિલ ઠંડી અને બીજી તરફ...
મેઘરજ : મેઘરજના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે મુખ્ય માર્ગને અડકીને લાકડાના કેબિનમાં ડબગર કાલીદાસ નાનચંદ વર્ષોથી બુટ ચંપલ વેચવાનો વ્યવસાય કરતા હતા. આ કેબિનમાં ગુરુવારની રાત્રીએ અચાનક આગ લાગતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અને આગને કાબુમાં લેવા હાથ વગા સાધનોનો ઉપયોગ કરી આ બુઝાવવા પ્રયાસો હાથ ધયૉ હતા. આગમાં...