Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

માલપુર પાસે માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ જણાને ઈજા

ભાસ્કર ન્યૂઝ.માલપુર માલપુર પાસે ત્રણ અલગ અલગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જેમાં એક છ વર્ષની બાળકીને ગંભીર ઈજા થતાં તેને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘરજ તાલુકાના પંચાલ ગામના રહીશ અનિલભાઇ વાલજીભાઇ ખાંટ મંગળવારના રોજ તાલુકાના અણિયોરથી સાતરડા તરફ પોતાની બાઈક લઈ આવતા સાતરડાની સીમ પાસે બાઈક સ્લીપ થતાં તેઓને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ થઈ હતી. બીજા અકસ્માતમાં બુધવારના રોજ જીતપુરના રહીશ રમણભાઇ પગી જીતપુરથી નવા તરફ બપોરના સમયે...

માલપુરમાં દબાણો દૂર કરવામાં વ્હાલા દવાલાની નીતિ સામે વેપારીઓમાં રોષ

ભાસ્કર ન્યૂઝ.માલપુર માલપુર હાઈવેની આસપાસના દબાણો બુધવારના રોજ તંત્ર દ્વારા દુર કરવામાં આવતાં લારી-ગલ્લા તેમજ...

માલપુરના જીતપુર પાસેથી લીલાં લાકડાં ભરેલું ટ્રેકટર ઝડપાયું

ભાસ્કર ન્યૂઝ.માલપુર. માલપુર તાલુકાના જીતપુર ગામની સીમ પાસેથી લાકડા ભરી જતું એક ટ્રેકટર માલપુર પોલીસે મધરાત્રીએ...
 
 

હિઁમતનગર તાલુકામાં ડેપ્યુટી સરપંચોની ચૂંટણી સંપન્ન

વધુ ૨૨ ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચોની વરણી કરાઇ ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર હિંમતનગર તાલુકામાં ૬૮ ગ્રામ...

ચિઠોડામાં પંચદેવ મૂતિg પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

ચિઠોડામાં પંચદેવ મૂતિg પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ ભિલોડા& વજિયનગર તાલુકાના ચિઠોડા ગામે પંચમુખી...
 

More News

 
 

  • Posted On January 19, 04:02 AM
     
    ભાસ્કર ન્યૂઝ. વિરસદ આણંદમાં સ્વરાજ્ય જંગમાં સત્તા સ્થાને પહોંચેલા લોકપ્રતિનિધિઓનાં મુખ્ય રાજકીય પક્ષ સાથેનાં સંબંધો અંગે હજુ પણ મતમતાંતરની સ્થિતિ સર્જાયેલી છે. પ્રાયોગિક ધોરણે બોરસદ તાલુકામાં પંચાયત રાજનાં સભ્યો માટે શાળા સંચાલન હેતુસર ૧૧ જેટલાં સ્થળોએ યોજાયેલી તાલીમ શિબિરમાં પણ ઉપસ્થિત રહેવા અંગે મૂંઝવણ ઊભી થતાં પાંખી હાજરી હતી....
     

  • Posted On January 19, 04:02 AM
     
    રોડની સાઈડમાંથી દબાણો દૂર કરવામાં આવતાં લારી ગલ્લાવાળા અને પાથરણાવાળા વેપારીઓમાં રોષ ભાસ્કર ન્યૂઝ.માલપુર. માલપુર હાઈવેની બંને બાજુ ફુટપાથ ઉપર તથા મેઘરજ રોડના ગૌરવપથ ઉપરના કાચા દબાણો તંત્ર દ્વારા બુધવારના રોજ દૂર કરવામાં આવતાં ચાર રસ્તા ખાતે લોકોના ટોળે ટોળાં ઊમટી પડ્યા હતા. જ્યારે લારીગલ્લાવાળા અને પાથરણાના ગરીબ વેપારીઓમાં રોષની લાગણી...
     

  • Posted On January 18, 04:00 AM
     
    ભાસ્કર ન્યૂઝ.માલપુર માલપુર તાલુકાના નાથાવાસ ગામે રવિવારના રોજ દૂધ ભરી પરત ફરી રહેલ યુવક ઉપર ટ્રેકટર ફરી વળ્યું હતું. જેના પગલે ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નપિજયું હતું. બનાવ અંગે સોમવારે મોડી સાંજે માલપુર પોલીસ મથકે આ અંગેની ફરિયાદ કરાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે માલપુર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ માલપુર...
     

  • Posted On January 17, 04:05 AM
     
    ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર સાબરકાંઠા જિલ્લાની ૪૯૫ ગ્રામ પંચાયતોના સરપંચોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ૧૬મી જાન્યુઆરીથી ૨૫મી જાન્યુઆરી સુધીમાં ડેપ્યુટી સરપંચોની ચૂંટણીઓની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ થતાં જિલ્લા ચૂંટણી વિભાગની દેખરેખ હેઠળ ગ્રામ પંચાયતોના તલાટી, સરપંચની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી દ્વારા ડેપ્યુટી સરપંચની ચૂંટણીઓની કામગીરી શરૂ થતા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.