Home >> Uttar Gujarat >> Himmatnagar District >> Idar
 • પૂરતો બંદોબસ્ત ફાળવી સલામતીની માંગ કરી લાલપુરમાંથયેલા ધીંગાણા અંતર્ગત દલિતોએ કલેક્ટરને આવેદનર આપી હુમલો કરનારાઓની અટકાયત કરી પૂરતો બંદોબસ્ત ફાળવી સલામતીની માંગ કરી હતી. કલેક્ટરને આપેલા આવેદનપત્રની વિગત એવી છે કે, તા.17 એપ્રિલ 2017ના રોજ રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે નજીવી બાબતમાં ધીંગાણુ સર્જાયું હતું અને ત્રણેક વ્યક્તિઓને ઈજાઓ થઇ હતી. જેના અનુસંધાને ઝાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ઇસમોની અટકાયત થઈ નથી અને દુધમંડલીમાં દૂધ ભરાવવા તથા બાળકોને શાળામાં જવા દરમિયાન દસ પંદર માણસોનું...
  April 23, 03:15 AM
 • ક્રમ ટીમ મેચ જીત હાર ડ્રો અંક 1મુંબઈ ઈન્ડિયન્સ 0605 01 - 10 2કોલકાતા નાઈટ રાઈડર્સ 0604 02 - 08 3સનરાઈઝર્સ હૈદરાબાદ 0604 02 - 08 4દિલ્હી ડેરડેવિલ્સ 0502 03 - 04 5કિંગ્સ ઈલેવન પંજાબ 0602 04 - 04 6રોયલ ચેલેન્જર્સ બેંગલોર 0602 04 - 04 7ગુજરાત લાયન્સ 0602 04 - 04 8પૂણે સુપર જાયન્ટ 0502 03 - 04
  April 22, 03:05 AM
 • ઇડરમાંશુક્રવારે નેની અમથી બાબતમાં ચાર ઈસમોએ હુમલો કરી પિતા પુત્ર અને પુત્રીઓને તલવાર ધારીયું પાઇપ અને લાકડીઓ વડે માર મારી ઈજાઓ પહોંચાડતા ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શુક્રવારે સવારે સાતેક વાગ્યાના સુમારે ઈડરના રામેશ્વર તળાવ રેલવેસ્ટેશન નજીક રહેતા તુલસીબેન મોબાઈલ બાબતે વાતચીત કરવા જતાં વિષ્ણુભાઈ નાથુભાઈ સલાટ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં હાજર સંજયભાઈ સવજીભાઈ સલાટને જમણા હાથે ધારીયું મારી દીધું હતું દીકરાને બચાવવા દોડી આવેલા સવજીભાઈને દિનેશ નાથુભાઈ સલાટે બરડામાં તલવાર ઝીંકી...
  April 16, 04:00 AM
 • બારડોલીથીલુણાવાડા મરણ પ્રસંગમાં કાર લઈને જતાં કરજણ ટોલનાકા પાસે સાહિયોગ ઇન હોટલ પાસે સામેથી રોંગ સાઈડેથી અજાણ્યું વાહન ચાલકને બચાવવા જતાં કાર ડિવાઈડર કૂદીને રોડની બાજુમાં પલ્ટી ખાઈ જતા કારમાં સવાર ચાર ઇસમોમાંથી એક ગંભીર ઇજા થતા સારાવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બારડોલીથી લુણાવાડા મરણ પ્રસંગમાં જવા માટે અરવિદભાઈ થોરી તેમના પત્ની તેજલબેન થોરી તથા દીનેશભાઈ થોરી અને સંદીપભાઈ થોરી નાઓ કાર લઈને ભરથાણા ટોલનાકા પાસે આવેલી સાહિયોગ ઇન હોટલ સામે સામેથી રોંગ સાઈડે આવેલ વાહનને બચાવવા જતાં...
  April 12, 03:45 AM
 • ઈડર |ઇડર શહેરમાં કામ અર્થે આવેલ સન્ની પ્રતાપભાઇ (રહે.સિયાસણ)નું બાઇક નં.જીજે.9.સીટી.1459 કિંમત રૂા.75 હજાર તેમજ બીજુ બાઇક નિકુંજસિંહ માનસિંહ (રહે.પુંજપુર) નું બાઇક નં.જીજે.9.સીકયુ.4929 કિંમત રૂા.45 હજારની કોઇ વાહન ચોર ચોરી કરી લઇ જતા વાહન ચોરીની બંને ઘટનાઓ સંદર્ભે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ઇડરમાંથી 2 વાહનો ચોરાતા ફરિયાદ
  January 20, 05:00 AM
 • ઈડર |ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ. (રાષ્ટ્રીય મેઇન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કીમ-2016)ની પરીક્ષામાં કે.એમ.પટેલ વિદ્યામંદિર ઇડરના ધોરણ-8ના ચાર વિદ્યાર્થીઓ રેન્કના ધોરણે પસંદગી પામ્યા છે. જેમાં દોશી કેવલ કેતનભાઇ 154 ગુણ સાથે સાબરકાંઠા જિલ્લામાં દ્વિતીય સ્થાને તથા રાવલ સૃષ્ટિ.વાય. 132 ગુણ, બારોટ રોનક.જે. અને સગર રિધ્ધી શૈલેષભાઇ 128 ગુણ સાથે મેરીટમાં આવેલ છે. ચારે વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યુ છે. કે.એમ.પટેલ વિદ્યામંદિર ઇડરનું ગૌરવ વદ્યાયું
  January 18, 05:50 AM
 • મહેસાણા |મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક કૌશલ્યવર્ધન કેન્દ્રમાં વિસનગરની એક યુવતી એમ્બ્રોઈડરી, શિવણ વગેરેની તાલીમ આપવાની નોકરી કરતી હતી. કેન્દ્રના કો-ઓર્ડિનેટર સુરેશભાઈ પટેલે ગત સપ્ટેમ્બર માસના અંતમાં યુવતીને ઓફિસમાં બોલાવી તેની છેડતી કરી હતી. યુવતીને કેન્દ્રના અન્ય સ્ટાફ દ્વારા કો-ઓર્ડિનેટરને કાઢી મૂકાશે કહીંને સમજાવતાં તેણીએ ફરિયાદ નોંધાવી હતી. જો કે, બાદમાં યુવતીને નોકરીમાંથી છૂટી કરી દેવાતાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણામાં કર્મચારી યુવતીની છેડતી મામલે એક શખસ સામે ફરિયાદ
  December 25, 03:50 AM