Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સાંતલપુરના વિકાસ માટે ‘જેકપોટ’

કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત સર્વાંગી વિકાસ માટે રૂ. ૪.૪૪ કરોડ ફાળવાયાભાસ્કર ન્યૂઝ પાટણપાટણ જિલ્લાના સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકામાં શિક્ષણ, વીજળીકરણ, પાણી પુરવઠા, રસ્તા, ભૂમિ અને જળસંરક્ષણ, પ્રવાસન, ખેતી અને પશુપાલન તેમજ સામાજિક વિકાસના વિવિધ કામો પાછળ ચાલુ વર્ષે રૂ. ૪.૪૪ કરોડ ખર્ચાશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સરહદી વિસ્તારના વિકાસ માટે આ રકમ મંજૂર કરાઇ છે. ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય...

સમી-સાંતલપુરના વિકાસ માટે ચાર કરોડ મંજૂર

શિક્ષણ, પોષણ, વીજળીકરણ, ડેરીમાં મિલ્ક બલ્કકુલરની વ્યવસ્થા, પાણી પુરવઠા, ગામડાંમાં ગટર, રસ્તા, રોજગારલક્ષી અને...

સાબરમતીમાં લાકરોડા પાસે ૧૮ કરોડના ખર્ચે ચેકડેમ બનશે

ચેકડેમથી ૧૬ ઉપરાંત ગામોનાં પાણીનાં તળ ઊંચાં આવશે વિજાપુર નજીક આવેલા લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી...
 
 

વઢિયારનું રતન રાજ્ય કક્ષાએ ચમક્યુ

- રાજ્ય કક્ષાની ગુજરાત ક્વિઝ કુમારોની સ્પર્ધામાં ધધાણા પ્રા. શાળાનો પંકજ પ્રજાપતિ પ્રથમ નંબરે સમી તાલુકાના...

૪૬૪ ગામ સોલાર લાઇટથી ઝળહળશે

સ્વર્ણિમ ગુજરાત વર્ષની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત દ્વારા ૧૩મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૧.૯૦ કરોડનો...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On April 7, 12:42 AM
     
    રણવિસ્તારની કાયાપલટ માટે ૪૨ કરોડ ખર્ચાશેસમી, રાધનપુર, સાંતલપુરનાં ર૬ગામોમાં જળ, જમીન, જંગલ, જાનવર અને જનસમુદાયના વિકાસ માટે પાંચ પ્રોજેક્ટ મંજૂર પાટણ જિલ્લાના સમી, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં જળ, જમીન, જંગલ, જાનવર અને જળસમુદાયના વિકાસ માટે સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત ર૬ ગામોની ર૮ હજાર હેકટર જમીનમાં માવજત કરવા પાંચ પ્રોજેક્ટ માટે રૂ. ૪૨ કરોડ મંજૂર કરાયા છે....
     

  • Posted On March 23, 02:09 AM
     
    પાટણ પાસે નવી ઔદ્યોગિક વસાહત ઊભી થશેનોરતા-વાંટાની સૂચિત જગ્યાના સર્વે બાદ હવે ૫૪ હેકટર સરકારી પડતર જમીન માટે કલેક્ટરને દરખાસ્ત કરાશે પાટણ, બાલિસણા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસ નિગમને કરાયેલી રજૂઆત બાદ કાર્યવાહી જિલ્લા મથક પાટણથી ઊંઝા તરફના સ્ટેટ હાઇવે પર નોરતા વાંટા ખાતે નવીન ઔદ્યોગિક વસાહત (જીઆઇડીસી) બનાવવા માટે કવાયત હાથ ધરાઇ છે. આ માટે...
     

  • Posted On March 21, 01:10 AM
     
    મોડાસાની ૨૨૫ આંગણવાડી કેન્દ્રોનો ચૂલાથી છુટકારોગેસ કનેકશન મળ્યા : છ હજારથી વધુ બાળકોને પોષણક્ષમ આહારનો લાભ મળશે આંગણવાડી કેન્દ્રો પર ભૂલકાંઓને આરોગ્ય, શિક્ષણ તેમજ પોષણક્ષમ આહારનો લાભ આપવામાં આવે છે. ત્યારે બાળકો માટે પોષણક્ષમ આહાર બનાવવા ગેસ કનેકશન ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત મોડાસા તાલુકામાં આવેલ ૨૨૫ કેન્દ્રો પર તંત્ર દ્વારા ગેસ કનેકશનની ફાળવણી કરી દેવામાં આવી છે. બાળકોને...
     

  • Posted On March 19, 12:59 AM
     
    દાંતીવાડા જળાશયમાં નર્મદાનું પાણી ઠલવાશેકાંકરેજ તાલુકામાંથી નર્મદા નહેરમાંથી પાણી માટેની પાઇપલાઇનનું કામ શરૂ : રૂ. ૩૦૦ કરોડનો પ્રોજેક્ટ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક ગામો માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં આગામી દિવસોમાં રૂ.૩૦૦ કરોડના ખર્ચે પાઇપ લાઇન મારફતે પાણી નાંખવાનું સરકારનું આયોજન છે. જેથી કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી દાંતીવાડા જળાશય સુધી પાઇપ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.