Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

પાટણમાં હિટ એન્ડ રનમાં એકનું મૃત્યુ

ઉત્તર ગુજરાતના પાટણમાં હિટ એન્ડ રનના કિસ્સામાં એકનું મૃત્યુ થયું છે. જીપચાલકે એક્ટિવા સવારને હડફેટે લીધો હતો. બનાવને કારણે આ વિસ્તારમાં બેફામ ગતિએ દોડનારી શટલ જીપો સામે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.મળતા અહેવાલ અનુસાર પાટણમાં સવાર થઇ રહેલા એક્ટિવા ચાલકને એક જીપવાળાએ ટક્કર મારી હતી. બનાવમાં એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કરીને ભાગવા જનારા જીપચાલકે પણ જીપ પરથી કાબુ ગુમાવી બેસતા જીપ પાસેના તળાવમાં ખાબકી હતી.બનાવ વખતે જીપમાં અનેક મુસાફરો પણ સવાર હતા. જીપ સાથે...

ગાબટની સીમમાંથી મળેલી આધેડની લાશે રહસ્યો સજર્યા

હત્યા કે આત્મહત્યાને લઈને તરેહ તરેહની ચર્ચાઓ બાયડ તથા માલપુર તાલુકાની સરહદે આવેલા ગાબટની સીમમાંથી માલપુરના...

વિજાપુરમાંથી વિદેશી દારૂની ૧૮૦ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

લાડોલ-રણશીપુર રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી વિજાપુરમાં મોટાપાયે વિદેશી દારૂ આવતો હોવાની બાતમીને આધારે...
 
 

ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક : હત્યા માટે સોપારી અપાઇ હોવાનું ખુલ્યું

હત્યા માટે સોપારી અપાઇ હતી :સવાલાના અઝરૂદીને તેના મિત્રના માધ્યમથી સોપારી લીધી હતી આઇ.ટી.આઇ. ચાર રસ્તા પાસે...

દરબાર અને રાજપૂત વચ્ચે ધિંગાણું: થરાદમાં એકની હત્યા

ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી: બે વ્યક્તિને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા : હત્યાને પગલે શહેરમાં ભારેલા અગ્નિ...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On November 7, 12:18 AM
     
    વિસનગરમાં બે પરિવારો બાખડ્યા :  સામસામે  ફરિયાદવિસનગરની બાવાવાળી પોળમાં રહેતા બે પરિવારો સામાન્ય બાબતે બાખડ્યા હતા. આ અંગે પોલીસે બંન્નેપક્ષોની સામસામી ફરિયાદ લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાવાવાળી પોળમાં રહેતા જાગૃતિબેન ગજેન્દ્રકુમાર દેસાઇએ અગાઉ તેમના મહોલ્લાના જગદીશભાઇ મિસ્ત્રી સાથે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયેલી જેમાં જાગૃતિબેને વિસનગર પોલીસ મથકે અરજી આપી હતી. જ્યાં...
     

  • Posted On November 7, 12:16 AM
     
    મહેસાણાના તિરુપતિ બંગ્લોઝમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસપડોશી જાગી જતાં દરવાજો તોડી રહેલા તસ્કરોને નાસી જવું પડ્યું મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા તિરૂપતિ બંગ્લોઝના એક મકાનમાં તથા સ્વામિનારાયણ સોસાયટીના એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરી રહેલા તસ્કરોને પડોશીઓ જાગી જતાં ચોરી કર્યા પૂવeે જ નાસી જવું પડ્યું હતું. મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા તિરૂપતિ બંગ્લોઝના બી-૨૩ નંબરના મકાનમાં રહેતા અને...
     

  • Posted On November 7, 12:09 AM
     
    પ્રેમલગ્નની અદાવતમાં રોકડ અને સોનાના દોરાની લૂંટત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ ચાણસ્મા શહેરના ત્રણેક શખ્સોએ તાલુકા પંચાયત પાસે પ્રેમલગ્નના મામલામાં અદાવત રાખી શહેરના જ એક વ્યક્તિની એક તોલા સોનાની ચેઇન અને રૂ. પ૦૦૦ની રોકડ રકમની લૂંટ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ચાણસ્માના વતની અને હાલ બહુચરાજી તાલુકાના રણેલા ગામે રહેતાં દિલીપકુમાર ડાહ્યાભાઇ પરમારે ચાણસ્માના જ દિલીપકુમાર...
     

  • Posted On November 6, 01:20 AM
     
    દાંતીવાડા નજીકથી રૂ.ર.૪૦ લાખનો બિનહિસાબી મગફળીનો જથ્થો ઝપ્તમામલતદાર દ્વારા ટ્રક સહિત રૂ.૪.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો દાંતીવાડા નજીક શનિવારે શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલા એક ટ્રકને મામલતદારે થોભાવી હતી. જેની તપાસી લેતાં બિનહિસાબી મગફળીનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ટ્રક સહિત કુલ રૂ.૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરાઇ હોવાનું...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.