November 28th, 2014, 09:08 pm [IST]

Uttar gujarat

ધ કિન્નર વોર: કિન્નરની હત્યા કરી લાશ ઘરમાં કબાટ નીચે દાટીને પ્લાસ્ટર કરી દીધું

ધ કિન્નર વોર: કિન્નરની હત્યા કરી લાશ ઘરમાં કબાટ નીચે દાટીને પ્લાસ્ટર કરી દીધું (તસવીર -જ્યાં લાશ દાટી દેવાઈ હતી એ જગ્યા, ઈનસેટ તસવીરમાં મૃતક કિન્નર)   હિંમતનગર:  હિંમતનગરમાંથી છ માસ અગાઉ ગુમ થયેલા પ્રાંતિજ તાલુકાના મોયદવાસ રૂપાજી ગામના કિન્નરની ગુરૂવારે સવારે મોતીપુરા સ્થિત કિન્નરના મકાનમાંથી હત્યા કરાયેલી દાટેલી હાલતમાં લાશ મળી આવતા આ ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી....
 

ઉત્તર ગુજરાતના ખે઼ડૂતો બન્યા અબજોપતિ, પકવે છે 10 અબજનું જીરૂ

જીરાની ખેતી આર્થિક સમૃદ્ધિ લાવનારી ગણાતી હોવાથી તેનું વાવેતર ઉત્પાદન સતત વૃદ્ધિ પામી રહ્યું છે
 

કોંગ્રેસના ગઢમાં ગાબડું: દાંતા તા.પં.માં ઉપપ્રમુખ પદ પણ ભાજપે હાંસલ કર્યું

20 પૈકી 12 સદસ્યોએ ભાજપ સમર્પિત સદસ્યની તરફેણમાં આંગળી ઊચી કરીને મતદાન કર્યું હતું

મહેસાણામાં BLOનું કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ !

મતદાર યાદી સુધારણી જેવી મહત્વની કામગીરીની મજાક ઉડાવતી ઘટના ગુરૂવારે શહેરમાં પ્રકાશમાં આવી છે

MBBSના ચોથા વર્ષની મંજુરીની તપાસ માટે MCIની ટીમ પહોંચી

ધારપુર કોલેજ, હોસ્પિટલમાં ત્રણ સદસ્યની ટીમ શૈક્ષણિક-ભૌતિક સવલતોનું નિરીક્ષણ કરશે

પાલનપુર: શહેરના દબાણો ઉપર પાલિકા આજે ત્રાટકશે

દબાણોને કારણે માર્ગો સાંકડા બનતાં થયેલી રજૂઆત બાદ પાલિકાનું તંત્ર હરકતામાં આવી ગયું છે
 
 
 
 
Local news from Uttar gujarat
 

Latest News from your city

 
 
 

 
 
 

 


Ek Nazar

 
Advertisement
 
 
 

Astrology

 
રાશિફળ
 
અંક જ્યોતિષ
 


Jokes

'આજ કુછ તુફાની કરતે હૈ', અળવીતરા લોકોનાં અળવીતરાં

હવે મહત્વનો સવાલ તો એ છે કે, આખરે આ તુફાની છે શું?
 
Advertisement