અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ૪૬મું અધિવેશન યોજાયું : રાજ્યભરમાંથી ૩૫૦૦ આચાર્યો ઉપસ્થિત રહ્યા
‘રાજ્યની આવતીકાલને ઘડવા માટે સારસ્વતો ટેકનોસેવી બને. જેના થકી શિક્ષણમાં પરિવર્તન આવશે. તેમજ દેશની યુવાશક્તિને કૌશલ્ય અને હુન્નરથી જોડવી પડશે. કૌશલ્ય સાથે યુવાન જોડાશે તો વેલ્યુએડશિન આવશે’ તેમ...