આમિર હુસૈન ખાન(જન્મ 14 માર્ચ, 1965) એક ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા, નિર્દેશક, પટકથાકાર, ક્યારેય ગાયક અને આમિર ખાન પ્રોડક્શનના માલિક છે. પોતાના કાકા નાસિર હુસૈનની ફિલ્મ 'યાદો કી બારાત'(1973)માં બાળ કલાકારની ભૂમિકામાં આમિર જોવા મળ્યો હતો. 11 વર્ષ બાદ આમિરે 'હોલી'(1984)થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ આમિરે 1988માં બ્લોકબસ્ટર ફિલ્મ 'ક્યામત સે ક્યામત તક'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે જૂહી ચાવલા હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 1980થી 1990 દરમિયાન આમિરનું નામ ફિલ્મફેર માટે આ વખત નોમિનેટ થયું હતું પરંતુ તેને 1996માં 'રાજા હિંદુસ્તાની' માટે પહેલી જ વાર બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2001માં 'લગાન' માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ આમિરે ચાર વર્ષનો ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. ત્યારબાદ તેણે કેતન મહેતાની ફિલ્મ 'ધ રાઈઝિંગ'( 2005 )થી કમબેક કર્યું હતું. ત્યારબાદ 'રંગ દે બસંતી', 'સરફરોશ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 'તારે જમીન પર' ફિલ્મ માટે આમિરને બેસ્ટ ફિલ્મફેર ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મોમાં આમિરના પ્રદાનને લઈને વર્ષ 2003માં તેને પદ્મશ્રી અને વર્ષ 2010માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્ષ 2009માં આવેલી ફિલ્મ '3 ઈડિયટ્સ' ભારતભરમાં લોકપ્રિય બની હતી.
Junaid is bright, will support his decision: Kiran Rao
First Post | 133hr agoImages: Aamir Khan provides some star power at theatre launch
First Post | 138hr agoImages: Aamir Khan, Deepika attend condolence meet for Jiah Khan
First Post | 260hr agoAamir Khan supported wife Kiran Rao to present Ship Of Theseus
First Post | 690hr agoGuess who are Aamir Khan’s favourite Hollywood actors?
First Post | 902hr agoDue diligence for the movie business? It’s possible
Live Mint | 6803hr agoAdvertisement
Advertisement