Home >>Topics >>Technology >>WhatsApp Messenger
WhatsApp Messenger

WhatsApp Messenger

Released on:2009-01-09

WhatsApp Messenger is a free, cross-platform, end-to-end encrypted instant messaging, proprietary and social media application for smartphones. It uses the Internet to make voice calls, one to one video calls; send text messages.. (Wikipedia)


 • સુરતઃ વોટ્સએપ મેસેજથી પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને મળ્યું મોત
  સુરતઃ પ્રેમિકાનો વોટ્સએપમાં મેસેજ આવ્યા બાદ મળવા ગયેલા યુવાનને મોત મળ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળી પહેલા પ્રેમીનું કારમાં અપહરણ કરી ફટકારકતા મોત નિપજ્યું હતું. બે યુવકો સાથે પ્રેમસંબંધ રાખતી હોવાનો યુવતીનો ભાંડો ફૂટી જતા પહેલા પ્રેમીને બીજા પ્રેમીના હાથે માર મરાવ્યો હોવાથી મોત નિપજ્યું હોવાનું મૃતકના મિત્રોએ જણાવ્યું હતું.જ્યારે સિવિલ હોસ્પિટલ દોડી આવેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. અને આરોપીઓ પકડાઈ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાની...
  May 23, 06:22 PM
 • એક ભારતરત્ન આ પત્નીઓને પણ, ફટાફટ શેર થાય છે આ 5 જોક્સ
  ગગો ભગાને: ભાઇ ખુશી કોને કહેવાય? . . ભગો: ખબર નહીં ભાઈ, મારાં તો બાળપણમાં જ લગ્ન થઈ ગયાં હતાં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
  May 23, 12:00 PM
 • પોલીસે 25 km આવવામાં કર્યા અઢી કલાક: પ્રત્યક્ષદર્શી, બાળકચોરની હત્યાનું સત્ય
  જમશેદપુર: ઝારખંડમાં બાળકચોરીની આશંકામાં 18 મેના રોજ 4 લોકોની હત્યાની આખી વાત સામે આવી ગઇ છે. માર્યા ગયેલા લોકોને ક્રોધે ભરાયેલી ભીડથી લગભગ 4 કલાક સુધી બચાવનારાઓ અને મામલાના પ્રત્યક્ષદર્શી શોભાપુર ગામના મુર્તુઝા અન્સારીએ divyabhaskar.com સાથે આ આખી ઘટનાની વાત શેક કરી છે. મુર્તઝાએ જણાવ્યું કે, મેં લગભગ ચાર કલાક સુધી સનકી ભીડને રોકીને રાખી, એસપી-આઇજીને કેટલાં ફોન કર્યા, પરંતુ ફોર્સે માત્ર 25 કિમી સુધીનો રસ્તો કાપવામાં અઢી કલાક લગાવ્યા. બધા બૂમો પાડી રહ્યા હતા, આ જ બાળકચોરની કાર છે - મુર્તઝા જણાવે છે, 17મે...
  May 23, 11:04 AM
 • WhatsApp પર નથી તો પણ મોકલો મનગમતી Emoji-GIF, આ છે ઇઝી પ્રૉસેસ
  ગેજેટ ડેસ્કઃ તમે તમારા WhatsApp એકાઉન્ટ પરથી અન્ય યૂઝર્સને નવી ઇમોજીની સાથે GIF ફાઇલ પણ સેન્ડ કરી શકો છો. આ GIF વૉટ્સએપમાં આપેલી GIFથી એકદમ જુદી હોય છે. આની સાથે યૂઝર વૉટ્સએપ પર ડાયરેક્ટ ઇમોજી સર્ચ કરી શકે છે. આ કામને Emojifi નામની એપથી કરી શકાય છે. આ એપથી યૂઝર પોતાના ચેટ એક્સપીરિયન્સને આસાન બનાવી શકે છે. - Emojifi એપની ખાસ વાત છે કે વૉટ્સએપની સાથે જ કામ કરે છે. - એટલે કે યૂઝરને નવી ઇમોજી કે GIF ફાઇલ માટે Emojifi એપ પર નથી જવું પડતું. - યૂઝર જેવો વૉટ્સએપ કી-બોર્ડ પર કંઇક ટાઇપ કરે તો ઇમોજી અને GIF ફાઇલ આવી જાય છે. - આ એપથી ચેટિંગ...
  May 23, 12:03 AM
 • Too Funny: એક જ મિનિટમાં પતિના રોમાન્સની હવા કાઢી નાખી પત્નીએ!
      બળબળતા તાપ અને ગરમીમાં અચાનક જ વાતાવરણ બદલાયું. વાવાઝોડા અને ધૂળની ડમરીઓ વચ્ચે ઘણી જગ્યાઓએ વરસાદે પણ દર્શન દીધાં. એકબાજુ લોકોએ થોડા સમય માટે ગરમીમાંથી છૂટકારા માટે રાહતનો શ્વાસ લીધો ત્યાં પત્નીઓ દોડતી થઈ ગઈ. હા જોકે, માત્ર પત્નીઓ જ શું કામ દોડે? તેઓ દોડે તો સાથે-સાથે પતિઓને પણા દોડાવવાની તો ખરી જ ને? હા બાઅબર એમજ, કઈં વિચારે-સમજે એ પહેલાં જ પતિઓબા રોમેન્ટિક મૂડ સાથે પત્નીઓએ એવી છેડછાડ કરી કે, આંખમાં પાણી આવી ગયાં.   ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા હાલ થયા પતિના રોમેન્ટિક...
  May 22, 03:52 PM
 • ઝારખંડ: વોટ્સએપ પર અફવાને કારણે ટોળાએ 7 લોકોની હત્યા કરી- પોલીસ
  રાંચી: પોલીસે જણાવ્યું કે, ઝારખંડના સિંઘભુમ જિલ્લામાં બાળકચોરીની અફવાને લઇને બનેલા બે અલગ બનાવોમાં હિંસક બનેલા ટોળાએ સાત લોકોને મારીને તેમની હત્યા કરી નાખી તેના ત્રણ દિવસ પછી લગભગ 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાને પગલે આવી કમનસીબ ઘટનાઓ બની છે. કિડનેપિંગ ગેંગના સભ્યો ધારી લઇને ગામલોકોએ ક્રૂરતાથી હત્યા કરી - ત્રણ પુરુષો, વિકાસકુમાર વર્મા, ગૌતમકુમાર વર્મા અને ગણેશ ગુપ્તાની નાગાડિહમાં મારી-મારીને હત્યા કરવામાં આવી કારણકે...
  May 22, 01:16 PM
 • આદિપુરની સગીરાના અભદ્ર ફોટા ફેસબુક અને વોટ્સઅપ પર કર્યા અપલોડ
  ગાંધીધામ: આદિપુરમાં સગીરાના છરીની અણીએ ફોટા પાડી લઇ તે સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેવામાં આવતાં આદિપુર પોલીસમાં યુવક વિરૂધ્ધ અરજી આપવામાં આવી હતી. બનાવને પગલે આદિપુરમાં ફોટાઓ ફરતા થતા સનસનાટી મચી ગઇ હતી અને યુવતીના સમાજમાં પણ ફોટા ફરતા થતા ચકચાર સર્જાઇ હતી. પોલીસ બંદોબસ્તમાં હોવાથી હજુ સત્તાવાર ફરિયાદ દાખલ કરાઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. આદિપુરમાં રહેતી એક સગીરાએ પોલીસને આપેલી અરજી અનુસાર, તેને તેના પડોશમાં જ રહેતા એક યુવક હરેશ રમેશભાઇ સોલંકી (માલી) (ઉ.-22) એ વારંવાર લગ્ન કરવા માટે...
  May 22, 03:06 AM
 • WhatsAppને સૌથી વધુ ગમે છે ઇન્ડિયા, તેની પાછળ છે આ 7 કારણ
  ગેજેટ ડેસ્કઃ દુનિયાભરમાં સૌથી વધુ વૉટ્સએપ એપનો યૂઝ ભારતીયો કરે છે, એક રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 200 મિલિયન મન્થલી એક્ટિવ યૂઝર્સ છે, જે અન્ય દેશોની સરખામણીમાં અનેકઘણા વધારે છે. અહીં અમે તમને કેટલીક એવી વસ્તુંઓ બતાવીએ છીએ જે વૉટ્સએપને ભારત તરફ ખેંચે છે. અહીં બતાવેલા 7 કારણે ભારત વૉટ્સએપની પહેલી પસંદ બન્યું છે, આગળની સ્લાઇડ્સમાં જાણો વૉટ્સએપનો સૌથી મોટો આધાર ભારત કેમ...
  May 21, 12:05 AM
 • WhatsAppમાં આવ્યા આ છે 10 હાઇટેક ફિચર્સ, USE કર્યા તમે?
  ગેજેટ ડેસ્કઃ WhatsAppમાં પોતાના યૂઝર્સ માટે સતત નવા ફિચર્સ અપડેટ કરી રહ્યું છે, છેલ્લા 6 મહિનામાં WhatsAppમાં કેટલાક એવા ફિચર્સ એડ થયા છે જે યૂઝર્સ માટે યૂઝફૂલ સાબિત થયા છે. આમાં સ્ટેટસથી લઇ ચેટ બૉક્સ, એટેચમેન્ટ અને વીડિયો કૉલિંગ જેવા ફિચર્સ સામેલ છે. અહીં અમે તમને તાજેતરમાં જ WhatsAppમાં એડ થયા કામના અપડેટ વિશે બતાવીએ છીએ. * તાજેતરમાં આવેલા WhatsApp અપડેટ્સ... * WhatsAppમાં આવ્યુ નવું Pin ફિચર આ ફિચરને યૂઝ કરવા માટે જે ફ્રેન્ડને વારંવાર વાત કરતા હોઇએ તેના નામ પર ટેપ કરો. ટેપ કર્યા પછી તમને એક પીન (બોર્ડ પીનની જેમ)...
  May 21, 12:03 AM
 • ભારે કરી: પરીક્ષા કરવા જતી નવી વહુએ સાસુની જ કરી દીધી બોલતી બંધ!
  વૉટ્સએપ હોય કે ફેસબુક, સાસુ-વહુનો જોક્સ આવે કે તરત જ વાયરલ બની જ જાય. એટલે જ આજે અમે પણ તમારા માટે લાવ્યા છીએ સાસુ-વહુનો એક એવો મજાનો જોક્સ, જે ચોક્કસથી હસવાઈ-હસાવી તમારી આંખમાં પણ લાવી દેશે પાણી. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સાસુની કેવી રીતે બોલતી બંધ કરી નવી વહુએ...
  May 20, 05:09 PM
 • Viral Funny: ફસાયો નહેરુ અને ગાંધીજી વચ્ચે, હવે સમજાતું નથી માનવું કોનું?
  ભગો: ડૉક્ટર સાહેબ મને કઈં સંભળતું નથી. ડૉક્ટર: આવું ક્યારથી થાય છે? ભગો: લગ્ન થયાં છે ત્યારથી. ડૉક્ટર: આને રોગ ના કહેવાય, વરદાન કહેવાય ભાઈ. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો પેટ પકડી હસાવે એવા જોક્સની...
  May 20, 12:12 PM
 • આ રીતે વાંચો WhatsApp મેસેજ, રીડ થયા પછી પણ કોઇને નહીં પડે ખબર
  ગેજેટ ડેસ્કઃ WhatsAppથી સાથે જોડાયેલી એક એવી એપ છે જે ચેટિંગને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે. આ એપની ખાસ વાત એ છે કે, જેને વૉટ્સએપ મેસેજ કર્યો હોય તેને મેસેજ રીડ થયાની જાણ નથી થતી, એટલે કે તમે મેસેજ રીડ કરશો તે પણ તેના વૉટ્સએપ બ્લૂ ટિક નહીં આવે. આ એપનુ નામ છે WhatsBubbles. એટલું જ નહીં આ એપથી WhatsAppની બધી ચેટ બબલમાં દેખાય છે. આગળની સ્લાઇડ્સમાં વાંચો કઇ રીતે કામ કરે છે આ એપ...
  May 20, 10:24 AM
 • NASAના સાયન્ટિટ્સ પણ માથુ ખંજવાળતા રહી ગયા ભારતીયના તર્ક સામે!
  ભારતના લોકોની હોશિયારી સામે તો દુનિયાના ભલભલા લોકો પાણી ભરે એ વાત તો ખરી પણ સાથે-સાથે આપણી કેટલીક માન્યતાઓ સાંભળીને તો દુનિયાના ભલભલા ખેરખાં પણ માથુ ખંજવાળતા રહી જાય છે. ભૂરિયાઓને હજી એ વાત સજાતી નથી કે, ચપ્પલ ઊંધુ પડ્યું હોય તો, ઘરમાં ઝગડો કેવી રીતે થાય? નાસાનું એક રોકેટ બ્લાસ્ટ થઈ જતાં તે અંગે સર્વેક્ષણ માટે દુનિયાભરના સાયન્ટિસ્ટને બોલાવવામાં આવ્યા હતા. તેમાં ભારતીય સાયન્ટિ્સ્ટનો તર્ક તો હજી સુધી નથી સમજી શક્યા નાસાવાળા. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, એવો તો શું તર્ક આપ્યો...
  May 20, 08:00 AM
 • ઇન્ટરનેટ વિના પણ યૂઝ કરી શકાય છે WhatsApp, જાણી લો કઇ રીતે
  ગેજેટ ડેસ્કઃ WhatsAppનો યૂઝ દરેક સ્માર્ટફોન યૂઝર કરે છે, આને યૂઝ કરવા કોઇને કોઇ રીતે ઇન્ટરનેટ કનેક્શનની હંમેશા જરૂર પડે છે. પણ જો આવી એપને ઇન્ટરનેટ કનેક્શન વિનાજ ચલાવી શકાય તો કેવું સારું? હવે આ શક્ય બન્યુ છે. કેમકે માર્કેટમાં એક એવું સિમ અવેલેબલ છે જેની મદદથી ઇન્ટરનેટ વિનાજ કોઇપણ યૂઝર વૉટ્સએપ યૂઝ કરી શકે છે. તેનુ નામ છે ચેટ સિમ, આ સિમને ફોનમાં લગાડવાથી વૉટ્સએપ કે કોઇપણ અન્ય મેસેજિંગ એપ્સ ઇન્ટરનેટ વિનાજ ચાલુ શકે છે. જાણો કઇ રીતે...? * ક્યાંથી ખરીદશો ચેટ સિમ? - ચેટ સિમ ખરીદવા માટે સૌથી પહેલા કંપનીની...
  May 20, 12:03 AM
 • ગધેડાના કારણે થઈ પતિની એવી થશા કે, હસાવી-હસાવી ગાંડા કરશે તમને!
  કેટલીકવાર અનાયાસે અચાનક એવો કિસ્સો બની જતો હોય છે કે, હસ્યા વગર રહી જ ન શકીએ. ઈન્ટેન્શન એવો ના હોય પરંતુ કેટલીકવાર અવું બોલાઇ જતું હોય છે કે, હસી-હસીને પેટમાં દુ:ખી જાય. પતિપત્નીનો આવો જ એક કિસ્સો લાવ્યા છીએ આજે અમે, જે તમારું પણ કરશે ભરપૂર મનોરંજન. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું થયું ગધેડાનું....
  May 19, 04:47 PM
 • WhatsAppમાં આવ્યુ નવું Pin ફિચર, જાણી લો કઇ રીતે કરશો USE
  ગેજેટ ડેસ્કઃ WhatsApp પોતાના યૂઝર્સ માટે Pin to Top Chat ફિચર લઇને આવ્યુ છે, આ ફિચર આવ્યા બાદ હવે આપણે આપણી ફેવરેટ ચેટ અથવા ફ્રિકવન્ટલી ચેટને ઉપર રાખી શકીશું. WhatsAppમાં જો કન્ટીન્યૂ મેસેજ આવતા હોય તો આપણે જેની સાથે ચેટ કરવા માગતા હોઇ તે નીચે જતુ રહે છે, પણ હવે આમ નહીં થાય. આ ફિચરને આ મહિનાની શરૂઆતમાં માત્ર એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં લાવવામાં આવ્યું હતુ, હવે તેને એન્ડ્રોઇડ યૂઝર માટે લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. * આ રીતે યૂઝ કરો નવુ ફિચર... આ ફિચરને યૂઝ કરવા માટે જે ફ્રેન્ડને વારંવાર વાત કરતા હોઇએ તેના નામ પર ટેપ...
  May 19, 03:20 PM
 • તલાક-તલાક સાંભળતાં જ ભડક્યા પોપટલાલ, અહીં તો લગ્નના પણ ફાંફાં!
  ત્રિપલ તલાકનો મુદ્દો આજકાલ બહુ ચગ્યો છે. સમાજમાં કેટલાક સુધારા માટે કેટલીક કુપ્રથાઓ સદંતર બંધ થાય તે જરૂરી હોય છે, પરંતુ આજકાલ ત્રિપલ તલાક તો એવી રીતે ચર્ચાનો વિષય બન્યો છે કે, દેશભરમાં આ અંગે જોક્સ પણ ફરતા થઈ ગયા છે. આવા જ કેટલાક જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા જોક્સ વાયરલ છે તલાક અંગે...
  May 18, 03:11 PM
 • સુહાગરાતના બીજા જ દિવસે જાહેરમાં ઝગડ્યાં પતિપત્ની, કારણ હતું Facebook
  લગ્ન પછી સુહાગરાત અને હનિમૂન, એમ થોડા દિવસ તો હરવા-ફરવામાં એટલા મસ્ત પસાર થઈ જતા હોય છે કે, દરેક કપલ માટે યાદગર બની જતા હોય છે. પરંતુ અહીં તો સુહાગરાતના બીજા જ દિવસે, હજી તો મહેમાનો પણ ઘરેથી ગયા નહોંતા ત્યાં પતિપત્ની બરાબરનાં ઝગડવા લાગ્યાં. ઝગડવાનું કારન જાણી તમને આશ્ચર્ય તો થશે જ સાથે-સાથે પેટ પેટ પકડી હસવું પણ આવશે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, આખરે કેમ આમ ઝગડ્યાં પતિ-પત્ની...
  May 17, 12:05 AM
 • જ્યારે LALU એ કર્યો PM MODIને આ સવાલ, ક્યાં-ક્યાં છાંટા ઊડ્યા રેન્સમવેરના?
  લાલૂ પ્રસાદ યાદવની બેનામી સંપત્તિ બાબતે દિલ્હી-એનસીઆરમાં વિવિધ જગ્યાઓએ છાપા મારવામાં આવ્યા છે. તો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિ ચિદંબરમના ઘરે પણ મંગળવારે સવારે સીબીઆઈએ રેડ પાડી છે. આ અંગે સોશિયલ મીડિયામાં કેવાં રિએક્શન આવી રહ્યાં છે એ બતાવી રહ્યા છીએ અમે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજે ક્યાં-ક્યાં થયા રેન્સમવેર અટેક...
  May 16, 03:14 PM
 • પતિની પરીક્ષા કરવા ચીઠ્ઠી લખી સંતાણી પત્ની, રિઝલ્ટ જોઇ પાણી આવશે આંખમાં!
  પતિ-પત્ની ભલે આખો દિવસ ઝગડતાં હોય, પરંતુ તેમની વચ્ચે પ્રેમ પણ એટલો જ હોય. ભલે આખો દિવસ એકબીજાની ભૂલો કાઢ્યા કરતાં હોય, પણ એકબીજા વગર રહી પણ ના શકે. એક પત્ની પોતાનો પતિ તેને કેટલો પ્રેમ કરે છે તે એક કરવા એક ચિઠ્ઠી લખીને પલંગ નીચે સંતાઇ જાય છે, પછી જે થાય છે એ જોઇને તેના પગતળેથી જમીન સરકી જાય છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એવું તો શું થયું આગળ....
  May 15, 12:20 PM