Home >>Topics >>Technology >>Vodafone Group
Vodafone Group

Vodafone Group

EST:1991-01-07

Vodafone Group (વોડાફોન ગ્રૂપ) is a British multinational telecommunications company, with headquarters in London. Among mobile operator groups globally, Vodafone ranked fifth by revenue and second in the number of connections as of 2014. (Wikipedia)


  • Jio, Airtelના બધા પ્લાન ફિક્કા, આ કંપની આપી રહી છે 47 રૂ.માં 56GB 4G ડેટા
    ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા એરટેલ, વૉડાફોન અને આઇડિયા જેવી કંપનીઓ સતત નવા પ્લાન લૉન્ચ કરી રહી છે, આ કારણે હવે બધી કંપનીઓના પ્લાન પણ લગભગ એક સરખી કિંમતમાં જ અવેલેબલ થઇ રહ્યાં છે. પણ આ બધાની વચ્ચે ટેલિનૉર (Telenor)એ 47 રૂપિયાવાળો નવો જબરદસ્ત પ્લાન માર્કેટમાં મુકી બધાની ધ્યાન ખેંચ્યું છે. આ પ્લાનમાં તે યૂઝર્સને અન્ય કંપનીઓ કરતા ઘણો વધારે 4G ડેટા આપી રહી છે, એટલે કે 4G ડેટાના મામલે આ પ્લાન જિઓથી પણ એકદમ બેસ્ટ દેખાય છે, જોકે કંપનીએ આના માટે એક નાની શરત રાખી છે. * જિઓ જ નહીં એરટેલથી પણ બેસ્ટ પ્લાન......
    March 27, 12:20 PM
  • આ કંપનીએ બદલ્યો આ પ્લાન, હવે અનલિમિટેડ કૉલિંગની સાથે ફ્રી 4G ડેટા
    ગેજેટ ડેસ્ક: Vodafoneએ જુના 346 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યા છે. આ પ્લાનને 353નો કરી દેવામાં આવ્યો છે. આ પ્લાનને 353 રૂપિયાનો કરી દેવામાં આવ્યો છે. જો કે હવે તેમાં યૂઝર્સને વધારે લાભ મળશે. પહેલા રૂ. 346 વાળા પ્લાનમાં પ્રીપેડ યૂઝરને 1GB 4G ડેટા આપવામાં આવતો હતો, જેમાં 500MB ડેટા નાઈટમાં આપવામાં આવતો હતો. આ પ્લાનમાં પોસ્ટપેડ યૂઝરને ડેટા ગિફ્ટ આપવામાં આવ્યો છે. આ પ્લાનમાં પોસ્ટપેડ યૂઝરને ડેટા ગિફ્ટ આપવામાં આવશે. આગળ જાણો શું છે આ પ્લાનમાં...
    March 25, 04:05 PM
  • આ બંગલા માટે થઈ હતી ભારતમાં સૌથી મોંઘી ડીલ, જુઓ તસવીરો
    મુંબઈઃ અબજોપતિ કુમાર મંગલમ બિડલાની ટેલિકોમ કંપની આઈડિયાના દેશની નંબર 2 કંપની વોડાફોન સાથે મર્જર થયું છે. જે પછી કુમાર દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીનો ભાગ બની ગયા છે. અંદાજે 3 લાખ કરોડ રૂપિયાના આદિત્ય બિડલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિડલા મુંબઈના સૌથી મોંધા જાટિયા હાઉસમાં રહે છે. આ બંગલાને તેમણે સપ્ટેમ્બર 2015માં 425 કરોડમાં ખરીદ્યો હતો, જે તે સમયે ભારતની સૌથી મોંઘી ડીલ બની હતી. 5 બીડર્સને રાખ્યા... - બિડલાએ 5 બીડર્સને પાછળ રાખી બોલી લગાવી બંગલો ખરીદ્યો હતો. - અહીં શિફ્ટ થતા પહેલા કુમાર મંગલમ...
    March 22, 12:03 AM
  • ફોનમાં કરો આ 10 સેટિંગ્સ નહીં તો જલ્દી પુરું થઇ જશે તમારું Data Pack
    ગેજેટ ડેસ્કઃ અત્યારે દરેક સ્માર્ટફોન યૂઝર્સ કોઇને કોઇ કંપનીનું ડેટા પેક લઇ એક્ટિવ રહે છે, પછી ભલે તે 3GB કે 4GB ઇન્ટરનેટ ડેટા પેક હોય. જોકે આ બધાની વચ્ચે યૂઝર્સની એક કૉમન કમ્પલેઇન રહે છે કે નેટપેક જલ્દી પુરુ થઇ જાય છે. આ કમ્પલેઇને ધ્યાનમાં રાખી અહીં 10 કારણો સેટિંગ્સ બતાવવામાં આવ્યા છે જે એન્ડ્રોઇડ યૂઝર્સને વધુ ડેટા કન્ઝ્યૂમ કરવા જવાબદાર બની શકે છે. આગળની સ્લાઇડ્સમાં જાણો ડેટા પેક જલ્દી પુરુ થવાના કારણો અને સૉલ્વ કરવાની રીતો...
    March 18, 11:05 AM
  • Jioથી Airtel સુધી, દરરોજ 1GB 4G ડેટા આપનારા પ્લાનની આ છે પુરી સચ્ચાઇ
    ગેજેટ ડેસ્કઃ ભારતમાં 4G ડેટાને જે સફર રિલાયન્સ જિઓએ શરૂ કર્યો હતો, હવે તે રસ્તે લગભગ બધી ટેલિકૉમ કંપનીઓ ચાલવા માંડી છે. ડેટા વૉરની વચ્ચે એકબીજાના પડકારો આપવા બધાએ લગભગ એકસરખી પ્રાઇસમાં 4G ડેટા પ્લાન રજૂ કરી દીધા છે. ફરક માત્ર એટલો છે કોઇ પૈસા વધારે લઇ રહ્યું છે તો કોઇ ડેટા વધારે આપી રહ્યું છે. આ બધા કારણોથી સૌથી વધારે યૂઝર્સ વાળી કંપની રિલાયન્સ જિઓ, એરટેલ, આઇડિયા અને વૉડાફોન પોતાના યૂઝર્સને વધારે બેનિફિટ આપવા પ્રયાસ કરી રહી છે. દરેક પોતાના યૂઝર્સને પ્રતિ દિવસ 1GB 4G ડેટાની સાથે ફ્રી કૉલિંગ પણ...
    March 16, 12:03 AM
  • Jio પ્રાઇમને ટક્કર આપવા Airtel, Vodafone અને Idea લાવ્યું આ ધાસૂ પ્લાન
    ગેજેટ ડેસ્કઃ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ પ્લાને ટેલિકૉમ કંપનીઓ ઉંઘ ઉડાડી દીધી છે, એરટેલ, વૉડાફોન અને આઇડિયા જિઓને કાઉન્ટર કરવાની તૈયારીમાં લાગેલી છે. દર ત્રીજા દિવસે કોઇને કોઇ પ્લાન લૉન્ચ કરી રહી છે. free ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ માટે ઘણાબધા પ્લાન શરૂ થયા છે. અહીં અમે તમને બતાવીએ છીએ ટેલિકૉમ કંપનીઓના આવા ધાસૂ પ્લાન વિશે... * જિઓ પ્રાઇમ જિઓએ 99 રૂપિયાનો મેમ્બરશિપ પ્લાન લૉન્ચ કર્યો છે, આનાથી યૂઝર 1 વર્ષ માટે મેમ્બરશિપ પ્લાન લઇ શકે છે, ત્યારપછી તે પોતાની મરજીથી રિચાર્જ કરાવીને ફ્રી કૉલિંગ અને...
    March 6, 12:17 PM
  • નેટવર્કની તકલીફ સામાન્ય માણસને જ નહીં બિગ બીને પણ નડે છે, આમ કરી જાહેર
    મુંબઈઃ મોબાઈલ નેટવર્કની તકલીફ માત્ર નાના માણસને જ નથી પડતી. નેટવર્કનો ઈશ્યૂ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પણ નડે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટર પર પોતાની આ વ્યથા જાહેર કરી હતી. બિગ બીએ વોડાફોનને લઈ કરી ટ્વિટઃ અમિતાભ બચ્ચને વોડાફોનને લઈ ટ્વિટ કરી હતી કે તેમના મેસેજ સેન્ટ થતાં નથી. તેમને મેસેજ મળે છે પરંતુ જતા નથી અને ડિલિવરી સ્ટેટ્સ ફેઈલ્ડ બતાવે છે. જીઓએ કર્યો રિપ્લાયઃ અમિતાભ બચ્ચનની આ ટ્વિટ પર તરત જ રિલાયન્સ જીયોએ રિપ્લાય કર્યો હતો. રિલાયન્સ જીઓએ ટ્વિટ કરી હતી કે સર, અમે તમને...
    February 1, 11:51 AM
  • 16 રૂ.માં 4G – 7 રૂ.માં કૉલિંગ, આ કંપની આપી રહી છે સૌથી સસ્તો Unlimited પ્લાન
    ગેજેટ ડેસ્કઃમાર્કેટમાં જિઓ આવ્યા પછી દરેક ટેલિકૉમ કંપનીઓ પોતાના સૌથી સસ્તાં પ્લાન લૉન્ચ કરી રહી છે, હવે આ રેસમાં વૉડાફોને પણ સસ્તો અનલિમિટેડ પ્લાન રિલીઝ કરી દીધો છે, જેમાં યૂઝર્સ માત્ર 7 રૂપિયામાં વૉડાફોન ટુ વૉડાફોન અનલિમિટેડ કૉલિંગ કરી શકે છે. આની વેલિડિટી 1 કલાકની હશે. * 5 રૂ.માં મળશે અનલિમિટેડ ડેટા... આ ઉપરાંત વૉડાફોને અન્ય કેટલાક સસ્તાં પ્લાન ઓફર કર્યા છે, જેમાં યૂઝર્સને 5 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ 2G ડેટા મળશે. આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. આ ઓફર 9 જાન્યુઆરીથી અવેલેબલ છે. આગળની...
    January 10, 11:18 AM
  • Jio જ નહી, આ 4 કંપનીઓ પણ આપે છે Free 4G-ટેરિફ પ્લાન, જાણો કયા-કયા
    ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન ઉપરાંત 2016માં સૌથી વધુ સમાચારોમાં ચમકી ટેલિકૉમ કંપનીઓ, આને આનો પુરેપુરો ક્ષેય જાય છે રિલાયન્સ જિઓને, જિઓએ સર્વિસ ફ્રીમાં લૉન્ચ કરી દરેકને સમાચારોમાં લાવી દીધા. બધી કંપનીઓએ પોતા પોતાના કસ્ટમર્સ બચાવવા જિઓના વિરોધમાં નવી નવી 4G સર્વિસ લૉન્ચ કરી. અહીં અમે એરટેલ, વૉડાફોન, બીએસએનએલ, આઇડિયાના વિવિધ 4G પ્લાન્સ વિશે બતાવીએ છીએ. * રિલાયન્સ જિઓ પ્લાન્સ વેલકમ ઓફર અને હેપ્પી ન્યૂ ઇયર ઓફર ઉપરાંત જિઓએ પોતાના લૉન્ચિંગ દરમિયાન બીજા 10 પ્લાન્સ પણ રિલીઝ કર્યા હતા. આ પ્લાન્સની...
    January 2, 12:21 PM