Home >>Topics >>Technology >>Twitter Inc
Twitter Inc

Twitter Inc

EST:2006-03-21

Twitter is an online news and social networking service where users post and read messages restricted to 140-characters, which are called "tweets". Registered users can post and read tweets, but those who are unregistered can only read them. (Wiki)


 • જોક્સના બજારમાં જબરજસ્ત Viral છે આ જોક્સ, થાય છે ફટાફટ શેર
  ચાંદને લાવું તારા ચોકમાં, ગુલાબની પાંખડી લગાવું તારા હોઠમાં, હીરાની માળા પહેરાવું તારી ડોકમાં... પણ હમણાં મંદી છે, પત્તર ઠોકમા.... ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
  6 mins ago
 • જાહેરમાં ઝગડ્યાં જાપાની પતિ-પત્ની, હાલત ખરાબ થઈ ભેગાં થયેલ લોકોની!
  આપણે ત્યાં બધાંને પારકી પંચાતમાં બહું રસ. ગમે તેટલું કામ પડ્યું હોય તો પણ, ક્યાંક કોઇને ત્યાં ઝગડો ચાલતો હોય તો બધાં ઊભાં રહી જાય જોવા. જોકે લોકો તેની સારી ભાષામાં ગોસિપ કહે છે. આવાં જ પંચાતપ્રેમીઓનું ફની પરિણામ બતાવી રહ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું આવ્યું ઝગડાનું પરિણામ...
  12:05 AM
 • નેલ્શન મંડેલાના ગુજરાતી સાથી હતા મૂળ સુરતના, લાજપોરમાં શોકનો માહોલ
  સુરતઃ દક્ષિણ આફ્રિકામાં નેલ્શન મંડેલા સાથે ખભે ખભો મીલાવી રંગભેદની નીતિનો વિરોધ કરનારા સુરતી મૂળના અહેમદ કઠરાડનું અવસાન થયું છે.અહેમદ કઠરાડનું 87 વર્ષની ઉંમરે ડોનાલ્ડ ગોર્ડન હોસ્પિટલમાં નિધન થયું હતું.અહેમદ કઠરાડના અવસાનના પગલે આફ્રિકા સહિત વતન સુરત અને લાજપોરમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. એક વર્ષ અગાઉ કઠરાડ આવ્યા હતા સુરત દક્ષિણ આફ્રિકામાં જન્મેલા કઠરાડ મૂળ સુરતના હતાં. તેમના સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો લાજપોરમાં વસવાટ કરે છે. ત્યારે એક વર્ષ અગાઉ અહેમદ...
  March 29, 05:57 PM
 • ધોનીની આધાર કાર્ડ ડિટેઇલ લીક મામલે એજન્સી પર 10 વર્ષનો પ્રતિબંધ
  સ્પોર્ટ્સ ડેસ્ક:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના આધાર કાર્ડ સાથે જોડાયેલી જાણકારી લીક મામલે સરકારે કાર્યવાહી કરી છે. સરકારે જાણકારી લીક કરવાના આરોપમાં સબંધિત એજન્સી પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ધોનીની પત્ની સાક્ષીએ ટ્વિટ કરી રવિશંકર પ્રસાદને ઘેર્યા હતા. UIDAIએ આપ્યા તપાસના આદેશ - UIDAIએ આ મામલે આધાર એક્ટ હેઠળ તપાસના આદેશ આપ્યા છે. - એમ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ મામલે કોઇ બહારનાનો હાથ તો નથીને? - UIDAIના CEO અજય ભૂષણ પાંડેએ કહ્યું- અમે VLE (Village Level Enterpreneur) પર...
  March 29, 03:50 PM
 • પ્રેમીએ કર્યો શાયરાના અંદાજમાં એકરાર, ચારેય તરફ છે પ્રેમમાં બિમાર!
  સોશિયલ સાઇટ્સ પર શાયરોની જરા પણ અછત નથી. એવો એકપણ દિવસ ના હોય જ્યારે વૉટ્સએપ-ફેસબુક પર શાયરો જોવા ના મળ્યા હોય. અમે તમને આવા જ કેટલાક શાયરોનું હટકે ક્રિએશન બતાવી રહ્યા છીએ અહીં, જેને જોઇને તમને પણ પડી જશે મજા. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
  March 29, 03:42 PM
 • સુખી કપલનું રહસ્ય જાણી પત્નીને આવી ગયા ચક્કર, હસાવશે તમને પણ
  મમ્મી: આખો દિવસ બસ મોબાઇલ, મોબાઇલ અને મોબાઇલ.. આ મોબાઇલવાળો કઈં ખવડાવવા નહીં આવે. પપ્પુ:પણ ખવડાવનારી તો મોબાઇલમાંથી જ આવશે ને... (બહુ માર્યો મમ્મીએ....) ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
  March 29, 08:00 AM
 • દયા આવી જશે વરરાજાની હાલત જોઇ, જોકે હસવું તો આવશે જ ખડખડાટ
  ગમે તેવો સાવ-સીધો સાદો કે કે સાવ સામાન્ય છોકરો હોય તો પણ લગ્ન વખતે તેને એટલાં બધાં માન આપવામાં આવે અને ઠાઠ એટલો જબરજસ્ત હોય કે, તેને પણ પોતે રાજા હોય અને બધાં તેની સેવામાં હાજર હોય તેવું લાગે. જોકે આ ઠાઠ વધુ ટકતો નથી. અઠવાડિયામાં જ ભાઇની ગાડી એવી તો પાટે આવી જાય છે કે, આખો સીન વિચારીએ તો હસવું રોકી ના શકીએ. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રાજા બનેલા વરરાજાની કેવી થાય છે હાલત...
  March 29, 12:05 AM
 • ગુજરાતી ઘરોમાં સવારે-સવારે જોવા મળે આ ડ્રામા, હસાવશે પેટ પકડી
  આજકાલ ગુજરાતી પરિવારોમાં બાળકોને ઈંગ્લિશ મીડિયમમાં મૂકવાની જાણે ફેશન થઈ ગઈ છે. માતા-પિતાને ઈંગ્લિશ આવડતું હોય કે ના હોય, પણ બાળકોને તો ઈંગ્લિશ મીડિયમમાં જ મૂકવાનો આગ્રહ હોય. હવે સ્કૂલમાંથી પણ સતત એવો આગ્રહ રાખવામાં આવે છે કે, બાળક સાથે ઘરે પણ ઈંગ્લિશમાં જ વાત કરવી. હવે આ લોકો જ્યારે ઈંગ્લિશમાં વાત કરે ત્યારે કેવી-કેવી સ્ટાઇલમાં બાફે તેનું એક સરસ ઉદાહરણ લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દરરોજ સવારે ભજવાતો ફની ડ્રામા....
  March 28, 11:49 AM
 • 31 માર્ચે પળાશે રાષ્ટ્રીય શોક, ટેન્શનમાં હાલત ખરાબ છે જિયો Loversની
  31 માર્ચથી ફ્રી વાળુ જિયો બંધ થઈ જશે. હવે જેને જિયો વાપરવું હશે તેને પૈસા ચૂકવવા પડશે. છ મહિનાથી લોકોને જિયોનું ફ્રી ઈન્ટરનેટ વાપરવાની આદત પડી ગઈ છે એટલે હવે ઘણા લોકો ટેન્શનમાં આવી ગયા છે. તો સાથે-સાથે સોશિયલ મીડિયામાં જોક્સ પણ શરૂ થઈ ગયા છે. આવા જ કેટલાક ફની જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ જિયોની યાદમાં અત્યારથી રડી રહેલ લોકોના જોક્સ...
  March 28, 10:25 AM
 • સુહાગરાતે પતિને થયો દગાનો અહેસાસ, બદલો લેવાની સ્ટાઇલ હસાવશે ખૂબ
  એકદમ સામાન્ય લાગતી એક્ટ્રેસિસ પણ મેક-અપના કારણે એટલી સુંદર લાગવા લાગે છે કે ભલભલા આકર્ષાઇ જાય. આ જ રીતે બ્યૂટીપાર્લરવાળા લગ્નના દિવસે દુલ્હનને જબરજસ્ત મેક-અપ કરી એટલી સુંદર બનાવી દે છે કે, જોઇને વરરાજા પાણી-પાણી થઈ જાય. પણ હાલત ત્યારે ખરાબ થાય છે, જ્યારે તેને તેના મૂળ રૂપમાં જુએ. આવા જ એક દુ:ખી વરરાજાએ બ્યૂટીપાર્લરવાળી સાથે બદલો લેવાનું નક્કી કર્યું અને તેની આ સ્ટાઇલ જોઇ તમે પણ નહીં રોકી શકો હસવું. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આખરે એક દગો ખાધેલ પતિએ કેવી રીતે વાળ્યો બદલો...
  March 28, 08:00 AM
 • Funny: પહેલીવાર વાત થઈ છોકરી સાથે, મિત્રોને શૉક લાગ્યો સાંભળી!
  કૉલેજના એક છોકરા સાથે છોકરીએ કરી પહેલીવાર વાત. છોકરાએ આ ખુશીમાં ને ખુશીમાં બધા ભાઇબંધોને પાર્ટી પણ આપી દીધી. ભાઇબંધોને જ્યારે ખબર પડી કે, આ ભાઇની છોકરી સાથે શું વાત થઈ, ત્યારે હાલત ખરેખર જોવાજેવી થઈ! ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું વાત થઈ ભાઈની છોકરી સાથે....
  March 27, 04:35 PM
 • સુંદર Lady પેશન્ટને જોઇ ડૉક્ટર બન્યા શાયર, કઈંક આ અંદાજમાં લખી દવાઓ
  પ્રેમ અને શાયરીની ધૂન ગમે ત્યારે, ગમે તેને ચઢી શકે છે. પેશન્ટ જો સુંદર હોય તો ડૉક્ટરને પણ ચઢી શકે છે. આવું કઈંક થયું છે આ ડૉક્ટર સાહેબ સાથે પણ. સુંદર પેશન્ટને જોઇને ડૉક્ટર પણ શાયર બની જાય છે અને પછી દવાઓનું આખુ ડિસ્ક્રિપ્શન શાયરાના અંદાજમાં લખે છે, જે ખરેખર જોવાજેવું છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, કેવા અંદાજમાં લખ્યું ડૉક્ટરે દવાઓનું ડિસ્ક્રિપ્શન...
  March 27, 01:07 PM
 • બિચારા પતિની વેદનાથી પીગળ્યો પોલીસવાળો, જોવાજેવી છે કરમ કહાણી!
  સોશિયલ મીડિયામાં રોજ અવનવા જોક્સ શેર થતા જ રહે છે, તેમાં સૌથી વધુ ફેમસ છે પતિ-પત્નીના જોક્સ. પતિ-પત્નીનું આવું જ એક ધમાલ પેકેજ લાવ્યા છીએ અમે આજે તમારા માટે, જે કરશે તમારું ભરપૂર મનોરંજન. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
  March 27, 12:17 PM
 • ઘરવાળાની થઈ ઘરવાળી સાથે માથકૂટ, હવે વિચારો કોણ મારી ગયું હશે બાજી?
  પતિ-પત્ની વચ્ચે જેટલા જલદી રિસામણાં થતાં હોય છે, એટલાં જ જલદી મનામણાં પણ થતાં જ હોય છે. જોકે તેમના ઝગડા નફરતના નહીં પણ પ્રેમના હોય છે. એટલે જ તો રોજ સવારે ઝગડતાં પતિ-પત્ની સાંજે ક્યારે એક થઈ જાય તે કોઇને સમજાતું નથી. પતિ-પત્નીનો આવો જ એક મીઠો ઝગડો લાવ્યા છીએ અમે આજ અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ છેલ્લે બાજી કોણ મારી ગયુ....
  March 27, 08:00 AM
 • Funny: 'ચક દે ઈન્ડિયા' વાળી ફીલિંગ થઈ ચકનાચૂર, જુઓ શું થયું રસ્તા વચ્ચે!
  આપણે ઘણીવાર સાંભળતા હોઇએ છીએ કે, જ્યારે એક મહિલા ડ્રાઇવિંગ કરતી હોય ત્યારે દૂર જ રહેવું. ખેર ભલે હકિકતમાં મહિલાઓ દુનિયાની બધી ઊંચાઇઓ આંબી શકતી હોય, પરંતુ આ અંગેના જોક્સ તો વારંવાર થતા જ રહે છે. આવો જ એક જોક્સ લાવ્યા છીએ અમે તમારા માટે પણ. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું થયું આખરે રસ્તા વચ્ચે....
  March 26, 12:05 AM
 • Funny: લાલૂએ માથુ ધોયું Head & Shoulder થી, રાબડી રહી ગઈ વિચારતી
  આજકાલ સૌથી વધુ જોક્સ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર થાય છે, પરંતુ એક સમયે સૌથી વધુ જોક્સ લાલૂ પ્રસાદ યાદવ પર જ થતા હતા. લાલૂને બોલતા સાંભળીએ તો પણ હસવું આવી જાય, તેવા આગવા અંદાજમાં તેઓ બિહારી બોલીમાં વાત કરે છે. લાલૂના આવા જ કેટલાક ફેમસ બનેલ જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે આજ. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
  March 25, 12:13 PM
 • હાઈલા, કોણ પેપર ચોંટાડી ગયું કેજરીવાલના મોં પર, હાલ ખરાબ છે CMની!
  દિલ્હીમાં 23 એપ્રિલે થનાર એમસીડીની ચૂંટણીઓ પહેલાં અધિકારીઓએ દિલ્હી સરકારનાં બધાં જ હોર્ડિંગ્સ, બેનરો, નેમ પ્લેટ, પોસ્ટર્સમાંથી આમ આદમી શબ્સ ઢાંકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેના પર અત્યારે સોશિયલ સાઇટ્સ પર બહુ મજાક ઊડી રહી છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેજરીવાલને કેવી-કેવી રીતે ઘેર્યા છે લોકોએ...
  March 25, 11:06 AM
 • પત્નીનો ઘરખર્ચ જોઇ પતિએ હિસાબ લખવા કહ્યું, જોઇ ચક્કર આવ્યા બિચારાને!
  મોંઘવારીનાં ગાણાં તો બધાં ગાતાં હોય છે. પત્નીઓને ગમે તેટલા રૂપિયા મળે તો પણ પૈસા ઓછા પડે અને પત્નીઓને પગાર. આવી જ પરિસ્થિતિમાં પિસાયેલા એક પત્નીને તેના પતિએ ઘરખર્ચનો હિસાબ લખવાનું કહ્યું. પત્નીએ જે હિસાબ લખ્યો એ જોઇને પતિને ચક્કર આવી ગયા. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પત્નીનો હિસાબ....
  March 25, 10:09 AM
 • પત્નીને ના પહોંચી વળાય ભાઈ! આ દુખદ વેદના છે ગુજ્જુભાઇની
  સોશિયલ મીડિયામાં ઘણીવાર તો એવા-એવા જોક્સ વાયરલ બનતા હોય છે કે, હસવું પણ રોકી ના શકાય અને આગળ શેર કર્યા વગર રહી પણ ના શકાય. આવા જ કેટલાક ફની જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ જોક્સ...
  March 25, 08:00 AM
 • આ કોણ છે દીપિકા સાથે, સોશિયલ મીડિયામાં ઊડી રહી છે ખૂબ મજાક!
  યૂપીમાં જ્યારથી સીએમ યોગી આદિત્યનાથ બન્યા છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં જ રહ્યા છે. સોશિયલ સાઇટ્સ પર સતત તેમના પર વિવિધ જોક્સ અને ફની ફોટોઝ શેર થતા જ રહે છે. આવા જ કેટલાક ફની ફોટોઝ સાથે જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ફની જોક્સ સાથે ફોટોઝ.....
  March 24, 03:24 PM