Home >>Topics >>Technology >>Snapchat
Snapchat

Snapchat

Snapchat is an image messaging and multimedia mobile application created by Evan Spiegel, Bobby Murphy, and Reggie Brown,[6] former students at Stanford University, and developed by Snap Inc., originally Snapchat Inc.


 • આવું છે સ્નેપચેટના CEOની GFનું ઘર, આ સેલેબ્સ પાસે છે શાનદાર Homes
  મુંબઇઃ તાજેતરમાં સુપર મોડલ મિરાન્ડા કેરે પોતાનો 34મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. મિરાન્ડાનો ફિયાન્સ ઈવાન સ્પીગલ ભારતને ગરીબ દેશ કહીને ચર્ચામાં આવ્યો હતો. નોંંધનીય છે કે મિરાન્ડા અને સ્પિગલે વર્ષ 2016માં સગાઈ કરી હતી. ત્યાર બાદ બન્નેએ 77.5 કરોડની કિંમતનો આલિશાન બંગલો ખરીદ્યો હતો. લોસ એન્જલસ સ્થિત આ ઘર 7,100 સ્કવેર ફિટમાં ફેલાયેલો છે. લગ્ન બાદ મિરાન્ડા આ જ બંગલોમાં રહેશે. અનેક સેલેબ્સ પાસે છે કરોડોના ઘર મિરાન્ડા ઉપરાંત ટેલર સ્વિફ્ટ, કાઇલી જેનરથી લઇને સેલિના ગોમેઝ સુધી ડિફરન્ડ ફિલ્ડમાં એવા...
  April 27, 10:14 AM
 • સ્નેપચેટના CEOએ GF મિરાન્ડા સાથે ભાગમાં લીધું છે 77 કરોડનું Lavish Home
  મુંબઈઃ તાજેતરમાં સુપર મોડલ મિરાન્ડા કેરે પોતાનો 34મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. તેમજ તેનો ફિયાન્સ ઈવાન સ્પીગલ પણ ભારતને ગરીબ દેશ કહેવાને લઈ ચર્ચામાં આવ્યો હતો. મિરાન્ડા અને સ્પિગલે વર્ષ 2016માં સગાઈ કરી હતી. ત્યાર બાદ બન્નેએ 77.5 કરોડની કિંમતનો આલિશાન બંગલો ખરીદ્યો હતો. લોસ એન્જલસ સ્થિત આ ઘર 7,100 સ્કવેર ફિટમાં ફેલાયેલો છે. લગ્ન બાદ મિરાન્ડા આ જ બંગલોમાં રહેશે. ઘરમાં છે 4 બેડરૂમ અને 6 બાથરૂમ મિરાન્ડાના આ નવા ઘરમાં ગેમરૂમ, જિમ અને શાનદાર કિચન છે. નવું ઘર બેહદ ખૂબસૂરત છે. ઘરની અંદર આઉટ સાઈડ એરિયામાં...
  April 23, 12:03 AM
 • સોનુએ કરેલી વિવાદિત ટ્વિટ પછી નિશાને આવ્યો આ એક્ટર, યૂઝર્સે આપી ગાળો
  મુંબઇઃ સોનુ નિગમે સોમવારે એક આપત્તિજનક ટ્વિટમાં મસ્જીદોમાં થનાર અઝાન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે લખ્યું કે,ભગવાન બધાને ખુશ રાખે. હું મુસ્લિમ નથી અને મને અઝાનના કારણે સવારે ઉઠવું પડે છે. ભારતમાં ક્યારે ધર્મને થોપવાનુ બંધ કરવામાં આવશે સોનુએ આપેલું આ કોન્ટ્રોવર્શિયલ નિવેદન વાયરલ થઇ રહ્યું છે. સોશ્યિલ મીડિયા પર લોકો સોનુ નિગમને ગાળો આપી રહ્યા છે. કેટલાક લોકોએ તો સરખા નામના કારણે સોનુ નિગમની જગ્યાએ સોનુ સૂદ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ટ્રોલ થવા પર શું હતું સોનુ સૂદનું રિએક્શન -સોનુ...
  April 18, 10:34 AM
 • CEOની ટિપ્પણી બાદ એપ સ્ટોર પર સ્નેપચેટનું રેટિંગ ઘટીને સિંગલ સ્ટાર થયું
  કેલિફોર્નિયા: ભારત જેવા ગરીબ દેશોમાં વિસ્તાર કરવાની કંપનીને કોઈ ઈચ્છા નથી, સ્નેપચેટના સીઈઓ ઈવાન સ્પાઈજેલના આ નિવેદનને કારણે વિવાદ ફેલાયો છે. વિખ્યાત મેગેઝિન વેરાઈટીએ સ્નેપચેટના એક પૂર્વ કર્મચારીને ટાંકીને આ દાવો કર્યો છે.ઈવાનની ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર સ્નેપચેટ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેની સીધી અસર એપ સ્ટોર પર સ્નેપચેટના કસ્ટમર રેટિંગમાં જોવા મળી હતી. તેના હાલના વર્ઝનનું રેટિંગ સિંગલ સ્ટાર થઈ ગયું હતું. એપ સ્ટોર પર ઘટ્યું સ્નેપચેટનું રેટિંગ ઈવાનની ટિપ્પણીને...
  April 17, 08:50 AM
 • સ્નેપચેટનો CEO છે 12 પાસ, ફિયાન્સી મિરાન્ડા છે એક દીકરાની મા-7 વર્ષ મોટી
  એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ તાજેતરમાં સ્નેપચેટના સ્થાપક અને સીઈઓએ ભારતને ગરીબ દેશ ગણાવતા સોશિયલ મીડિયા પર તેનો વિરોધ થઈ રહ્યો છે. પોપ્યુલર મેગેઝિન વેરાઈટીએ સ્નેપચેટના એક પૂર્વ કર્મચારીને ટાંકીને આ દાવો કર્યો છે કે, વર્ષ 2015માં યુઝર્સ બેઝ ગ્રોથને લઈ મળેલી મીટિંગમાં કહ્યું હતું કેભારત જેવા ગરીબ દેશોમાં વિસ્તાર કરવાની કંપનીને કોઈ ઈચ્છા નથી. આ સ્ટેટમેન્ટ પ્રકાશમાં આવ્યા બાદ તેના હાલના વર્ઝનનું રેટિંગ સિંગલ સ્ટાર થઈ ગયું હતું. ઈવાનના આ નિવેદન અંગે તો સૌ કોઈ જાણે છે, પણ તેની પર્સનલ લાઈફ અંગે ભાગ્યે...
  April 17, 12:04 AM
 • PICS: ઇન્ટરનેટ પર પોપ્યુલર છે આ મોડેલ્સ, સૌંદર્ય જોવા ફોલો કરે છે લોકો
  અજબ-ગજબ ડેસ્ક: ઇન્ટરનેટ ફેમસ થવાનો સૌથી સરળ રસ્તો બની ગયો છે. તેમાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક લોકો પોતાના એકએકથી ચઢીયાતા ફોટો પોસ્ટ કરીને ઝડપથી ફેમસ બની જાય છે. આજે આવી 8 છોકતરીઓ વિશે જણાવીશું જે એકએકથી ચઢીયાતા ફોટો પોસ્ટ કરીને ફેમસ બની રહી છે. એમની સુંદરતાને લીધે લાખો લોકો એમને ફોલો કરે છે. લોકોના દિલ પર કરે છે રાજ... ડેમી રોજી માઉબાઈ ( Demi Rose Mawby) બર્મિંઘમ, યૂકેની રહેવાસી ડેમીને ઇન્સ્ટાગ્રામ પર 36 લાખ લોકો ફોલો કરે છે. સ્નેપચેટ પર પણ એનો જાદુ જોવા મળે છે. તેણે સ્નેપચેટ પર ધૂમ મચાવી છે. તે નિયમિત નવા...
  January 18, 06:12 PM
 • આવો છે દુબઇનો યુવરાજ, એડવેન્ચર સ્પોર્ટ્સમાં એક્કો અને પાક્કો એનિમલ લવર
  દુબઈઃ સોમવારે દુબઈના પ્રિન્સ મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તોમ ક્રિએટિવ સ્પોર્ટ્સની આઠમી એડિશન માટે એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર દુબઈ ખાતે યોજાયેલા આ એવોર્ડ સેરેમનીમાં દુબઈના યુવરાજ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ વિનર જાહેર થયા હતા. યુવરાત શેર હમદાનનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. યુવરાજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર નવાર ફોટો પોસ્ટ કરતાં રહે છે. જાણો, શેખ હમદાન વિશે - શેખ હમદાન દુબઈના પ્રિન્સ મોહમ્મદના 13માંથી બીજા નંબરના પુત્ર છે. - શેખ...
  January 13, 12:06 AM