Home >>Topics >>Technology >>Samsung
Samsung

Samsung

EST:1938-03-01

Samsung (સેમસંગ) is a South Korean multinational conglomerate company headquartered in Samsung Town, Seoul. It comprises numerous subsidiaries and affiliated businesses, most of them united under the Samsung brand...(Wikipedia)


  • Samsung Galaxy S7 મળી રહ્યો છે અડધી કિંમતમાં, વાંચો શું છે ડીલ
    ગેજેટ ડેસ્કઃ આજે સેમસંગ પોતાનો નવો સ્માર્ટફોન Galaxy S8 લૉન્ચ કરવા જઇ રહી છે, છેલ્લા કેટલાય દિવસોથી આ ફોનના ફિચર્સ અને ઇમેજ લીક થવાના રિપોર્ટ્સ આવી રહ્યાં હતા. Galaxy S8 ફોનની કિંમતનો ખુલાસો હજુ સુધી નથી થયો, પણ અત્યારે તમે Galaxy S7ને ebay પર 18763 રૂપિયામાં ખરીદી શકો છો. * કેમ સસ્તો મળી રહ્યો છે આ ફોન... જો તમે એવું વિચારી રહ્યાં હોય કે S8ના લૉન્ચ પહેલા કંપની આ ફોનની કિંમતમાં કેમ ઘટાડો કર્યો છે, તો ખરેખરમાં એવું કંઇ જ નથી. આ ફોનની કિંમત અત્યારે પણ 43,400 રૂપિયા જ છે. ebay પર 18763 રૂપિયામાં વેચાઇ રહેલો ફોન refurbished છે. આ ડીલ બ્લેક અને...
    March 29, 03:13 PM
  • લેટેસ્ટ પ્રૉસેસર સાથે આજે લૉન્ચ થશે Galaxy S8, હોઇ શકે છે 6GB રેમ
    ગેજેટ ડેસ્કઃ સેમસંગ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Galaxy S8 અને Galaxy S8 Plusને આજે 29 માર્ચે લૉન્ચ કરવા જઇ રહ્યું છે, ઇવેન્ટનું આયોજન બાર્સિલોનામાં રાત્રે 8.30 કલાકે થશે. કંપનીએ આ ઇવેન્ટ માટે ઇન્વિટેશન મોકલી દીધા છે. તેને ઇન્વિટેશનમાં લખ્યું છે On March 29, Samsung Electronics will unveil the newest Galaxy as part of its endeavour to unbox your phone. એવું માનવામાં આવી રહ્યું છે કે સેમસંગનો અત્યાર સુધીનો સૌથી હાઇટેક સ્માર્ટફોન હશે, જેમાં 4GB કે 6GB રેમ હોઇ શકે છે. આગળની સ્લાઇડ્સમાં જાણો કેવા હશે આના ફિચર્સ...
    March 29, 11:25 AM
  • દુનિયામાં સૌથી વધુ વેચાયા આ 10 સ્માર્ટફોન, આઇફોન રહ્યાં ટૉપ પર, જુઓ લિસ્ટ
    ગેજેટ ડેસ્કઃ દુનિયાભરમાં સ્માર્ટફોન માર્કેટ દિવસે દિવસે સ્પ્રેડ થઇ રહ્યું છે. ગયા ત્રિમાસિક ગાળા એપલે ફરીથી પાછો નંબર વન કંપનીનો તાજ પોતાના માથે પહેરી લીધો, આ સાથે નંબર દુનિયાની નંબર વન બ્રાન્ડ બની ગઇ હતી. અગાઉ ટૉપ પૉઝીશન પર સેમસંગનો કબ્જો હતો. * HISના રિપોર્ટમાં થયો હતો ઉલ્લેખ... IHSના બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન્સ ઓફ 2016 લિસ્ટ પરથી જાણી શકાય છે કે સ્માર્ટફોનના વેચાણમાં એપલને આ પૉઝીશન મળી હતી. 350થી વધારે સ્માર્ટફોન્સ મૉડલ્સના શિપમેન્ટને ટ્રેક કરવાવાળી IHS માર્કેટ સ્માર્ટફોનના શિપમેન્ટ ડેટાબેઝ...
    March 28, 03:12 PM
  • ફોનના કેમેરા લેન્સમાં ડસ્ટ કે સ્ક્રેચ પડી ગયા છે, આ 5 રીતે કરી શકો છો સાફ
    ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનનો કેમેરો ભલે પાવરફૂલ કે વધુ મેગાપિક્સલ વાળો હોય પણ અમૂક સમય બાદ તેના લેન્સમાં ડસ્ટ જોવા જ મળે છે, સાથે સાથે સ્ક્રેચ પણ પડે છે. આ બધાના કારણે ફોટાની ક્વૉલિટી પણ ખરાબ થવા લાગે છે, ફોનોથી ફોટો ધૂંધલો ક્લિક થવા લાગે છે. જો તમારા ફોનમાં પણ આ પ્રૉબ્લમ આવી રહ્યો હોય તો અહીં 5 ટિપ્સ બતાવવામાં આવી છે, જેનાથી તમે લેન્સને સાફ કરી શકો છો. આગળની સ્લાઇડ્સમાં વાંચો શું છે કેમેરા લેન્સ સાફ કરવાની ટિપ્સ..
    March 24, 04:55 PM
  • આ 10 ફોનના કેમેરા છે દમદાર, કેપ્ચર કરે છે હાઇએસ્ટ પિક્સલ ઇમેજ
    ગેજેટ ડેસ્કઃ સેમસંગથી લઇ નોકિયા, એપલ, મોટો અને ઓપ્પો સહિતની કંપનીઓએ ઇન્ડિયન યૂઝર્સ માટે બેસ્ટ કેમેરા ફોન લૉન્ચ કર્યા છે. તેમાં કેટલાક ફોન એવા છે જે SLR કે DSLR કેમેરાની કમ્પેરિઝન કરી શકે છે. નોંધનીય છે કે ઇન્ડિયન યૂઝર્સમાં સેલ્ફી અને ફોટોગ્રાફીનો ક્રેઝ દિવસે દિવસે વધતો જોવા મળે છે. યૂઝર્સ જ્યારે પણ નવો સ્માર્ટફોન ખરીદવા જાય ત્યારે બેટરી અને રેમની સાથે સાથે કેમેરા ફિચર્સ પર વધુ ફૉકસ કરે છે. માર્કેટમાં 12 થી 22 મેગાપિક્સલના કેમેરા અવેલેબલ છે જ, પણ અમે અહીં તમને બતાવીએ છીએ હાઇએસ્ટ કેમેરા પિક્સલ...
    March 4, 12:03 AM
  • આ કંપનીના સ્માર્ટફોન, ટેબલેટથી લઇ TV પર મળી રહ્યું છે Big ડિસ્કાઉન્ટ
    ગેજેટ ડેસ્કઃ જો તમે ઓછી કિંમતમાં સારો ફોન, TV, ફ્રિઝ કે માઇક્રૉવેવ ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો અમેઝોન પર જાઓ. અહીં સેમસંગ કાર્નિવલ ચાલી રહ્યો છે. આ કાર્નિવલમાં સેમસંગ ડિવાઇસ પર બિગ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 23 સુધી ચાલશે. અહીં અમે તમને ઓફર્સ વિશે બતાવી રહ્યાં છીએ. * 7490 રૂપિયામાં મળી રહ્યો છે આ 4G સ્માર્ટફોન... Samsung On5 Pro (Black) ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ - 7490 રૂપિયા એક્ચ્યૂઅલ પ્રાઇસ - 9190 રૂપિયા *Display- 5inch *Resolution- 720 x 1280 pixels HD *RAM- 2GB RAM, 16GB internal memory expandable up to 128GB *Battery- 2600mAH *Camera- 8MP/ 5MP આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય પ્રૉડક્ટ્સ...
    February 23, 11:10 AM
  • લાંચ કેસમાં સેમસંગના વાઈસ ચેરમેનની ધરપકડઃ કંપનીએ આરોપો નકાર્યા
    સિયોલઃ કરપ્શન કેસમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના વાઈસ ચેરમેન લીન જે યોંગની શુક્રવારે ધરપકડ કરવામાં આવી. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓએ સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ પાર્ક ગ્યૂન હેઈને 40 મિલિયન ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બદલામાં બે કંપનીને મર્જ કરવા માટે જરૂરી સપોર્ટની ઈચ્છા વ્યક્ત કરી હતી. કંપનીના ટોપ ઓફિશિયલની ધપરકડ બાદ સેમસંગના શેરમાં ઘટાડો નોંધાયો હતો. જો કે સેમસંગે કહ્યું કે કંપનીએ કોઈ લાંચ આપી નથી. - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સિયોલ કોર્ટમાં 10 કલાક સુધી...
    February 17, 11:50 AM
  • Valentine's day: આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, આવી છે ઓફર્સ
    ગેજેટ ડેસ્કઃ જો તમે વેલેન્ટાઇન ડે પર તમારી ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડને સ્માર્ટફોન ગિફ્ટ આપવાનું વિચારી રહ્યાં હોય, તો તમારા માટે ફોન ખરીદવાનો બેસ્ટ ઓપ્શન છે. અહી કેટલાક સ્માર્ટફોન્સ બતાવવામાં આવ્યા છે જેના પર ડિસ્કાઉન્ટની સાથે સાથે એસેસરીઝની પણ ઓફર અવેલેબલ છે. * આ સ્માર્ટફોન પર છે ઓફર્સ... વેલેન્ટાઇન ડે પર સેમસંગની સાથે મોટોરોલા જેવી કંપનીઓ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જાણો અલગ અલગ ઓફર્સ વિશે... * Samsung Galaxy A9 Pro ઓફરઃ Galaxy A9 Pro ખરીદો અને 3539 રૂપિયાનું Samsung EVO+ 128 GB microSDXC card 1900 રૂપિયામાં ખરીદો. - 6-inch (19201080 pixels) Full HD Super...
    February 13, 10:43 AM
  • ઓનલાઈન મંગાવ્યો સેમસંગનો મોબાઈલ, પેકેટ ખોલતા મળી હનુમાન ચાલીસા
    ગિરિડીહઃ અહીંના ગાંડેયમાં એક વ્યક્તિએ ઓનલાઈન સેમસંગ ગેલેક્સી મોબાઈલ ફોન મંગાવ્યો હતો. જે પછી કંપનીએ તેને પાર્સલ મોકલ્યું હતું. જોકે આ પાર્સલમાં મોબાઈલ ફોનના સ્થાને હનુમાન ચાલીસા મળી હતી. 8500નો મોબાઈલ માત્ર 3500 રૂપિયામાં..... - કલામ અંસારીએ જણાવ્યું કે, કેવીસ ટેલી શોપિંગ કંપની સેમસંગ ગેલેક્સી 4જી મોબાઈલ માત્ર 3500 રૂપિયામાં વેચી રહી હતી. - આ જોઈ તેણે જે2 મોબાઈલનો ઓર્ડર આપ્યો હતો. પોસ્ટ થકી તેને પાર્સલ મળ્યું. આ સમયે કલામે પૈસા આપી પાર્સલ મેળવી લીઘું. - પાર્સલ ખોલતા જ કલામનો હોશ ઊડી ગયા, કારણ કે...
    February 11, 11:42 AM
  • આ 5 સ્માર્ટફોન છે સૌથી સ્ટ્રૉન્ગ, ડસ્ટ-વૉટરપ્રૂફ સાથે છે હાઇટેક ફિચર્સ
    ગેજેટ ડેસ્કઃ ઇન્ડિયન માર્કેટમાં અત્યારે ઘણાબધા સ્માર્ટફોન આવી ગયા છે, એપલથી લઇ શ્યાઓમી અને સેમંસગ જેવી દમદાર બ્રાન્ડ્સે પોતાના હાઇટેક ફોન લૉન્ચ કર્યા છે. કેટલીક કંપનીઓ બેટરી, ડિસ્પ્લે, પ્રૉસેસર, રેમ સહિતના હાઇટેક ફિચર્સ આપી રહી છે, તેમછતાં યૂઝરની જરૂરિયાત હોય છે ફોન હાઇટેક હોવાની સાથે સાથે વૉટર અને ડસ્ટ પ્રૂફ હોવો જરૂરી છે. જો તમે ડસ્ટ અને વૉટરપ્રૂફ ઉપરાંત હાઇટેક ફિચર્ડ સ્માર્ટફોન ખરીદવા માગતા હોય તો અહીં બેસ્ટ 5 સ્માર્ટફોનનું લિસ્ટ બતાવવામાં આવ્યું છે, જે તમારી બેસ્ટ ચૉઇસ બની શકે છે....
    February 7, 12:22 PM
  • TV ખરીદો, અહીં Sony, Samsung, LG બ્રાન્ડ પર મળી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ
    ગેજેટ ડેસ્કઃ આજકાલ ઇ-કોમર્સ કંપનીઓ પોતાના યૂઝર્સને આકર્ષવા બેસ્ટ ડિસ્કાઉન્ટ ઓફર રિલીઝ કરી રહી છે. ફ્લિપકાર્ટે પ્રજાસત્તાક દિવસથી ટીવી પર બેસ્ટ સેલ ઓફર શરૂ કરી દીધી છે. જેમાં સ્માર્ટ TV પર Sony, Micromax, Panasonic, Onida, Samsung, LG, BPL, LeEco, Sansui સહિતની કંપનીઓ હેવી ડિસ્કાઉન્ટ આપી રહી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ કઇ કયા-કયા TV પર છે ડિસ્કાઉન્ટ...
    January 27, 11:01 AM
  • સેમસંગે જણાવ્યું ફોન ફાટવાનું કારણ, આ 7 કારણોથી પણ થઇ શકે છે ફોન બ્લાસ્ટ
    ગેજેટ ડેસ્કઃ છેલ્લા કેટલાક સમયથી સાઉથ કોરિયન કંપની સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 7ના ફૂટવાને લઇને ચારેબાજુથી બુમો આવી રહી હતી. હવે કંપનીએ જાતે જ ફોન બ્લાસ્ટનું કારણ બતાવ્યું છે. કંપનીએ જણાવ્યું કે બેટરીના કારણે ફોનમાં આગ અને બ્લાસ્ટ થઇ રહ્યાં હતા. * કંપનીએ બતાવ્યું આ કારણ... પોઝીટિવ અને નેગેટિવ લેયર બરાબર અલગ ના થવાના કારણે, બેટરીના ખુણાના સંકોચનના કારણે આગ લાગવા જેવી ઘટનાઓ ઘટી હતી. આવા સમયે બેટરી ગરમ થતી હતી અને તેને ફેલાવવાની જગ્યા ન હોતી મળતી જેના કારણે ત્યાં જ ફૂટી જતી...
    January 24, 04:24 PM
  • તાજેતરમાં લૉન્ચ થયા આ 7 બેસ્ટ ફોન, કોઇમાં 4 કેમેરા તો કોઇમાં 4000mAh બેટરી
    ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન લવર્સ માટે ગયુ છેલ્લા અઠવાડિયું ખુબ સારુ રહ્યું, આ અઠવાડિયે માર્કેટમાં કેટલાક એવા જબરદસ્ત ફોન લૉન્ચ થયા જે યૂઝર્સની પહેલી પસંદ બન્યા છે. Redmi note 3ની સક્સેસ પછી શ્યાઓમીએ Note 4 લૉન્ચ કર્યો તો વળી સેમસંગે પોતાનો પહેલો 6GB વાળો ફોન માર્કેટમાં ઉતાર્યો. આમાં કોઇને 4 કેમેરા તો કોઇ ફોનમાં 4000mAhનીની બેટરી સેટ કરેલી છે. * આ છે ગયા અઠવાડિયાનું બેસ્ટ સ્માર્ટફોન લૉન્ચિંગ... * Redmi Note 4 કિંમતઃ 9,999 રૂપિયા - 5.5-inch (1920 x 1080 pixels) Full HD 2.5D curved glass display - Snapdrogn 625 processor - 2GB RAM with 32GB storage - મ3GB RAM with 32GB storage - 4GB RAM with 64GB - Android 6.0 (Marshmallow), - 13MP rear camera with...
    January 24, 12:03 AM
  • સેમસંગના ઓનરની કરપ્શન કેસમાં સતત 22 કલાક પૂછપરછ, ઊંઘવા પણ ન દીધો
    સિઉલઃ 40000 કરોડથી વધુની વેલ્યૂ ધરાવતી સાઉથ કોરિયન કંપની સેમસંગના માલિક જે વાઇ લી કરપ્શન કેસમાં 22 કલાક સતત પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન તેને ઊંઘવા પણ ન દીધો. એટલું જ નહીં લંચમાં 5 ડોલરનું નાનું ફૂડ પેકેડ આપવામાં આવ્યું. સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ પાર્ક ગુન હે સામે ચાલી રહેલા કરપ્શન કેસમાં સેમસંગ કંપનીની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી. 2014માં સેમસંગ ગ્રૂપના ચેરમેન લી કુન હીને હાર્ટ એટેક આવ્યા પછી તેમના દીકરા લી એ કંપનીની કમાન સંભાળી રહ્યા છે. દેશની સૌથી વિશાળ કંપનીના માલિકને...
    January 14, 09:40 AM
  • Samsungએ લૉન્ચ કર્યો બજેટ 4G સ્માર્ટફોન, કિંમત રૂ. 6890
    ગેજેટ ડેસ્ક: સેમસંગે નવો બજેટ 4G સ્માર્ટફોનJ1 ભારતમાં લૉન્ચ કર્યો છે. આ ફોન રૂ. 6890માં મળે છે. આ ફોન દેશના બધા ઓનલાઈન સ્ટોર્સ અને રિટેલર પાસે મળી જશે. ફોન ગોલ્ડ, બ્લેક અને વ્હાઇટ કલરમાં લૉન્ચ કર્યો છે. સેમસંગ આ ફોનને રશિયા અને દુબઈમાં પહેલાં જ લૉન્ચ કરી ચુકી છે. આ રહ્યાં સ્માર્ટફોનના ફિચર્સ... સેમસંગના 4G સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 5.1 લૉલાપૉપ સાથે ડ્યુઅલ સિમ કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યો છે. આમાં બંને માઈક્રો સિમ લાગશે. આ ફોનમાં 4.5inch WVGAનો સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. સાથે જ આમાં 1.3GHz quad-core પ્રોસેસર છે....
    January 7, 03:52 PM
  • આ 5 રીતે ઓળખી શકો છો તમારું ચાર્જર અસલી છે કે નકલી, કરો ટ્રાય
    ગેજેટે ડેસ્કઃ સ્માર્ટફોન માર્કેટમાં રોજ નવા નવા સ્માર્ટફોન લૉન્ચ થઇ રહ્યાં છે, ટેકનોલૉજીની પૉપ્યૂલારિટીને લઇને હવે માર્કેટમાં નકલી એસેસરીઝ પણ વેચાવા લાગી છે, હેડફોનથી લઇ બેટરી અને ચાર્જર જેવા ડિવાઇસ સસ્તી કિંમતે મોટાપ્રમાણમાં વેચાઇ રહ્યાં છે, જેથી ખરીદીતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ કે નકલી એસેસરીઝ ના ખરીદાય. અહીં અમે તમને 5 રીતે બતાવીએ છીએ જેની મદદથી તમે નકલી અને અસલી ચાર્જર વિશે ભેદ પારખી શકશો. આગળની સ્લાઇડ્સમાં ગ્રાફિક્સમાં જાણો બાકીની ટ્રિક્સ...
    January 7, 12:02 AM
  • CES 2017માં દેખાશે આ એડવાન્સ ગેજેટ્સ, સ્માર્ટફોનથી સસ્તાં લેપટૉપ સામેલ
    ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લાસ વેગાસમાં દુનિયાનો સૌથી મોટો ટેક શો CES 2017 શરૂ થઇ ચૂક્યો છે, હવે સામાન્ય માણસો માટે શૉને ખુલ્લો મુકી દેવાયો છે, મીડિયા ઇવેન્ટમાં કેટલીક કંપનીઓએ પોતાના હાઇટેક ગેજેટ્સ લૉન્ચ કર્યો. અહીં અમે તમને ઇવેન્ટમાં લૉન્ચ થનારા કેટલાક એડવાન્સ ગેજેટ્સ વિશે બતાવીએ છીએ. આગળની સ્લાઇડ્સમાં જાણો CES 2017માં લૉન્ચ થનારા એડવાન્સ ગેજેટ્સ વિશે...
    January 6, 05:19 PM
  • આગામી 3 દિવસમાં લૉન્ચ થશે આ 10 ગેજેટ્સ, સ્માર્ટફોનથી લેપટૉપ સામેલ
    ગેજેટ ડેસ્કઃ 5 જાન્યુઆરીથી અમેરિકાના લાસ વેગાસમાં દુનિયાનો સૌથી મોટો ટેક શો CES 2017 શરૂ થઇ ચૂક્યો છે, વર્ષના આ મોટો શૉમાં મોટી મોટી કંપનીઓ પોતાના ગેજેટ્સ લૉન્ચ કરવા જઇ રહી છે, તેમાં સ્માર્ટફોન, લેપટૉપથી લઇ સ્માર્ટબેન્ડ, કૉમ્પ્યુટર, સ્પીકરની સાથે સ્માર્ટ હૉમ ગેજેટ્સ પણ સામેલ છે. અહીં અમે એવા ગેજેટ્સ બતાવીએ છીએ જે આગામી 3 દિવસમાં આ ઇવેન્ટમાં લૉન્ચ થવાના છે. * LG ના બજેટ સ્માર્ટફોન થશે લૉન્ચ... * LG K સીરીઝ LG, k સીરીઝના બજેટ ફોન આ ઇવેન્ટમાં લૉન્ચ કરશે, જેમાં LG K3, K4, K8 અને K10 લૉન્ચ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય...
    January 5, 05:16 PM
  • નવા ફિચર્સ સાથે 2017માં માર્કેટમાં દેખાશે આ 10 સ્માર્ટફોન, જુઓ લિસ્ટ
    ગેજેટ ડેસ્કઃ ગયા વર્ષની સરખામણીમાં 2017નું વર્ષ સ્માર્ટફોન માર્કેટ માટે ખુબ સારું રહેશે, કેમકે આ વર્ષે નોકિયા, માઇક્રોસૉફ્ટ, એપલ સહિતની કંપનીઓ પોતાના હાઇએન્ડ હેન્ડસેટ્સમાં કેટલાક નવા ફિચર્સ જોડવા જઇ રહી છે. અહીં અમે 2017ના વર્ષમાં લૉન્ચ થનારા બેસ્ટ 10 ટૉપ એડવાન્સ સ્માર્ટફોન્સ લૉન્ચ અને રિલીઝ ડેટા વિશે માહિતી આપીએ છીએ. * Google Project Ara લૉન્ચ ડેટઃ માર્ચ કે મે આ એવો ફોન હશે જેના કમ્પોનન્ટ્સને યૂઝર પોતાની મરજી પ્રમાણે ચેન્જ કરી શકશે, આ યૂઝર્સને જરૂરિયાત પ્રમાણે પોતાના ફોનને બેસ્ટ સ્માર્ટફોન...
    January 3, 12:05 AM
  • આ 15 કૉડથી મળે છે સેમસંગ, HTC, નોકિયા ફોનની બધી ડિટેલ્સ, કરો ટ્રાય
    ગેજેટ ડેસ્કઃ જ્યારે કોઇ રાજની વાત છુપાવવી હોય તો લોકો કોડવર્ડની ભાષાનો યૂઝ કરે છે, પણ તમને ખબર છે ટેકનોલૉજીની દુનિયામાં પણ કેટલાક સિક્રેટ્સ કોડથી ઓળખાય છે. અમે અહીંયા સ્માર્ટફોનના કૉડની વાત કરીએ છીએ, જેમાં ફોનની ડિટેલ્સથી લઇ પ્રૉસેસર, રિપેરિંગ વગેરેની માહિતી કેટલાક સિક્રેટ કૉડ્સથી મળી શકે છે. અહીં અમે તમને સેમસંગ, HTC અને નોકિયા સ્માર્ટફોનના કેટલાક સિક્રેટ કૉડ્સ બતાવીએ છીએ, જેનાથી તમે ફોનની બધી ડિટેલ્સ આસાનીથી મેળની શકો છો. આ કૉડ્સને સ્માર્ટફોનમાંથી ડાયલ કરવાથી ઇન્ફોર્મેશન મળી જાય...
    December 29, 11:22 AM