Home >>Topics >>Technology >>Microsoft Corporation
Microsoft Corporation

Microsoft Corporation

EST:1975-04-04

Microsoft Corporation (માઈક્રોસોફ્ટ કોર્પોરેશન) is an American multinational technology company headquartered in Redmond, Washington, that develops, manufactures, licenses, supports and ... (Wikipedia)


 • Microsoftના ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા પ્રશ્નો, તમે આપી શકો છો જવાબ?
  ગેજેટ ડેસ્કઃ સેલેરી, સુવિધા, વર્ક કલ્ચર અને વર્ક સટિફેક્શનના મામલે ટેક અને સૉફ્ટવેર જાયન્ટ માઇક્રોસૉફ્ટ દુનિયાની ટૉપ કંપનીઓમાંની એક છે. આવામાં કોઇ નહીં ઇચ્છતું હોય કે બિલ ગેટ્સની આ કંપનીમાં કામ કરવાનો ચાન્સ મળે, પણ આ કંપનીમાં નોકરી મેળવવી એટલી આસાન નથી જેટલી આપણે સમજીએ છીએ. અહીં અમે તમને એવા 25 ટ્રિકી પ્રશ્નો બતાવીએ છીએ જે Microsoftના ઇન્ટરવ્યૂ દરમિયાન પુછવામાં આવે છે. * ઇઝી નથી માઇક્રોસોફ્ટમાં નોકરી મેળવવી, પુછાય છે આવા પ્રશ્નો.. 1. સમર ઇન્ટર્ન માટેની પોસ્ટનો ઉમેદવાર માટે દૂધ મારા ફ્રિઝમાં છે...
  April 26, 03:51 PM
 • મોદીએ જે કહ્યું, તેનો અમલ કર્યોઃ બિલ ગેટ્સ; 'સ્વચ્છ ભારત'ના કર્યા વખાણ
  નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના વખાણ કર્યા છે. બિલે કહ્યું કે અંદાજે ત્રણ વર્ષ પહેલા ભારતીય પીએમ મોદીએ પબ્લિક હેલ્થ પર એક સાહસિક કોમેન્ટ કરી હતી, જે મેં એક ઈલેક્ટેડ ઓફિશિયલ પાસેથી સાંભળી હતી. આજે તેની પણ અસર જોવા મળે છે. મેં અન્ય કોઈ લીડરને આવા સેન્સિટિવ ટોપિક પર આટલું ખુલીને બોલતા ક્યારેય નથી સાંભળ્યા. મોદીએ જે પણ કહ્યું તેના પર અમલ કર્યો છે. - બિલ ગેટ્સે ઈન્ડિયા ઈઝ વિનિંગ ઈટ્સ વોર ઓન હ્યુમન વેસ્ટ ટાઈટલથી એક બ્લોગ લખ્યો છે. જેમાં તેણે...
  April 26, 01:00 PM
 • કોમ્પ્યુટર ચાલુ કરો ને સામે આવતો આ ફોટો, જાણો તેના પાછળની હકીકત
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ ફોટો જોઈને તમને જૂની યાદ તાજી થઈ જાય, કારણ કે અંદાજે 16 વર્ષ એટલે કે 24 ઓગસ્ટ, 2001માં રીલીઝ થયેલા માઈક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમ વિંડોઝ એક્સપી પર આ જ ફોટોઝ દેખાતો. માઈક્રોસોફ્ટે આ ફોટોઝને ડિફોલ્ડ ડેસ્કટોપ ઈમેજ તરીકે પસંદ કર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફોટો પાછળ કે રોચક સ્ટોરી છૂપાયેલી છે. અનેક વર્ષો સુધી આ ફોટોનું રહસ્ય અકબંધ રહ્યું હતું. શું છે ફોટોની હકીકત - ઓપરેટિંગ સિસ્ટમ વિંડોઝ Xp પર આવતા જ આ ફોટો પોપ્યુલર થઈ ગયો. - શરૂઆતમાં તેને ફ્રાંસ, ઈંગ્લેન્ડ,...
  April 7, 05:06 PM
 • WhatsAppમાં ચેટ માટે આવ્યું આ નવુ ફિચર, એક ક્લિકે જ મળશે બધી માહિતી
  ગેજેટ ડેસ્કઃ WhatsApp યૂઝર્સને ચેટ માટે વધારે કમ્ફર્ટેબલ બનાવવા માટે નવા નવા અપડેટ કરવા લાગ્યુ છે. તાજેતરમા જ સ્ટેટ્સ માટે વીડિયો અને જીઆઇએફ સ્ટેટ્સ લૉન્ચ કર્યુ હતું, હવે વધુ એક નવુ ફિચર લઇને આવી રહ્યુ છે જેમાં ફોટો, વીડિયો અને સ્ટેટસ સંબંધિત ઇન્ફોર્મેશન યૂઝર્સને એક ક્લિક જ મળી જશે, આ ઇન્ફોર્મેશન ચેટ દરમિયાન જ યૂઝર્સને મળશે. હાલ આ ફિચરનું કંપનીએ ટેસ્ટીંગ શરૂ કરી દીધુ છે. * આ ફિચરની નામ હશે Size... માનવામાં આવે છે કે આ ફિચરનું નામ Size હશે, જેના પર ટેબ કરીને યૂઝરને ચેટ સંબંધિત તમામ માહિતી મળશે, એટલે કે...
  March 3, 11:11 AM
 • ભારતમાં Skype Lite લૉન્ચ, આધાર કાર્ડથી રહેશે કનેક્ટ, Job સર્ચમાં મળશે મદદ
  ગેજેટ ડેસ્કઃ માઇક્રોસૉફ્ટે બુધવારે Skype Lite, Sangam અને LinkedIn Lite એપ્સને લૉન્ચ કરી, આને ભારતમાં વેપારીઓ, વિદ્યાર્થીઓ અને કન્ઝ્યૂમર્સને ધ્યાનમાં રાખીને મૉડિફાઇ કરવામાં આવી છે. આ બધી એપ્સ માત્ર ભારતમાં જ યૂઝ થઇ શકશે. Skypeને પર્સનલ કૉમ્પ્યુટર (PC)ની સાથે સ્માર્ટફોન પર પણ યૂઝ કરી શકાય છે, જોકે હવે કંપનીએ આને એડવાન્સ બનાવતા આધાર કાર્ડથી કનેક્ટ કરવાનું ફિચર આપ્યું છે. આ પ્રૉડક્ટને કંપનીના CEO સત્યા નડેલાએ મુંબઇમાં લૉન્ચ કરી દીધી છે. * જાણો શું છે આના ફિચર્સ... 1. Skype Lite એપ - આ એપની સાઇઝ 13MB છે - આ ગુજરાતી, બંગાળી,...
  February 22, 03:23 PM
 • આ રીતે Facebook પર 50 લોકો એકસાથે કરી શકે છે વીડિયો ચેટ, જાણો પ્રૉસેસ
  ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ ઉપરાંત હવે ફેસબુકે પણ વીડિયો ચેટ કરવા માટે બેસ્ટ ફિચર રિલીઝ કરી દીધું છે. ફેસબુકે એકસાથે મલ્ટીપલ યૂઝર્સ વીડિયો ચેટિંગ કરી શકે છે તે માટે વીડિયો ગ્રૂપ ચેટ ફિચર અપડેટ કર્યું છે. આનાથી 50 યૂઝર્સ એકસાથે વીડિયો ચેટિંગ કરી શકે છે. આ ફેસિલિટી એન્ડ્રોઇડ અને iPhone બન્ને યૂઝર્સ માટે આપવામાં આવી છે. * 50 લોકો એકસાથે કરી શકે છે વીડિયો ચેટ... ફેસબુક મેસેન્જર યૂઝર ગ્રુપ વીડિયો કૉલ વખતે સ્ક્રીન પર 6 લોકોને એકસાથે જોઇ શકશે. જોકે 50 યૂઝર સુધી વૉઇસ કે કેમેરા દ્વારા જોડાઇ શકે છે. કંપનીએ એક...
  December 22, 02:16 PM