Home >>Topics >>Technology >>Google Inc
Google Inc

Google Inc

EST:1998-09-04

Google (ગૂગલ) is an American multinational technology company specializing in Internet-related services and products that include online advertising technologies, search, cloud computing, software, and hardware. (Wikipedia)


 • વડોદરા: ભૂલી પડેલી મહિલાનું ગામ ગૂગલ મેપથી શોધ્યું
  (તસવીર પ્રતિકાત્મક) વડોદરા: શહેરના બસ સ્ટેશનમાં રહીને ભટક્યા કરતી મહિલા વિશે મહિલા સુરક્ષા હેલ્પલાઇનને જાણ કરાતાં અભયમની રેસ્કયૂ વાન તુરત જ મહિલા પાસે પહોંચી હતી અને મહિલાને સાંત્વના આપી તેના પિતાના ગામનું નામ મેળવ્યું હતું અને ગુગલ મેપનો ઉપયોગ કરી મહિલાના ગામને શોધી નાંખી પતિનો સંપર્ક કર્યો હતો. પતિના ત્રાસથી કંટાળેલી મહિલાએ કોઇને કહ્યા વગર જ ઘર છોડી દીધું હોવાનું પિતાએ જણાવ્યું હતું. બસ સ્ટેશનમાં બે દિવસથી 35 વર્ષની એક મહિલા ભટકી રહી છે મહિલા સુરક્ષા હેલ્પલાઇનને કોઇ વ્યક્તિએ...
  March 28, 02:09 AM
 • આવી ગયું Android O, ગૂગલે આ લેટેસ્ટ OSમાં જોડ્યા આ 10 Useful ફિચર્સ
  ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ 7.0 નૉગટનું અપડેટ હજુ ઘણાબધા હેન્ડસેટમાં આવ્યું પણ નથી, ત્યાં તો એન્ડ્રોઇડ O (Android O)નું પ્રિવ્યૂ બહાર આવી ગયું છે. અત્યાર સુધી ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમને લઇને માત્ર વાતો જ થતી હતી, પણ હવે તેના ફિચર્સને લઇને પણ કેટલાક પૉઇન્ટ્સ બહાર આવી ગયા છે. અહીં તેના કેટલાક યૂઝફૂલ ફિચર્સ બતાવવામાં આવ્યા છે. ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમમનું Android Oનું નામ શું હશે તેના પર હજુ સુધી સસ્પેન્સ છે. આગળની સ્લાઇડ્સમાં જાણો શું હશે Android O ના ફિચર્સ...
  March 23, 12:28 PM
 • ટાઇપ કર્યા વિના પણ WhatsApp પર મોકલી શકાય છે મેસેજ, જાણો ગૂગલ ટ્રિક
  ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપે ફરીથી પોતાના યૂઝર્સને જુનુ સ્ટેટસ ફિચર પાછુ આપી દીધું છે, સોશ્યલ મીડિયામાં થયેલા વિવાદને લઇને કંપનીએ જુનુ સ્ટેટસ ફિચર લાવવાનો નિર્ણય કર્યો હતો. પોતાના યૂઝર્સને વધુ વધુ એપ ફ્રેન્ડલી બનાવવા કંપની રોજ નવા નવા સુધારા સાથે અપડેટ આપી રહી છે. મેસેજ કે ચેટિંગ માટે હજુ કેટલાક અપડેટ આવવાના બાકી છે, પણ અમે અહીં એક એવી ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી તમે વૉટ્સએપ પર ટાઇપ કર્યા વિના જ ગૂગલની મદદથી મેસેજ સેન્ડ કરી શકો છો. આ માટે ગૂગલ પર એક ફિચર છે જેની મદદથી તમે Whatsapp અને Viber દ્વારા Messages...
  March 22, 03:54 PM
 • ડેટા OFF હશે તો પણ Jio યૂઝર્સ અહીંથી જોઇ શકે છે 6000થી વધુ Movies ફ્રીમાં
  ગેજેટ ડેસ્કઃ ટેલિકૉમ જગતમાં ઓછા સમયમાં જિઓએ ખળભળાટ મચાવી દીધો છે, સૌથી વધુ યૂઝર્સને જોડીને નંબર વન કંપની બની ચૂકી છે. જિઓ સાથે જોડાયેલા યૂઝર્સને કંપની અનેક સુવિધાઓ ફ્રીમાં આપી રહી છે. અહીં અમે તમને એવી જ ફ્રી મૂવીઝની ફેસિલિટી વિશે બતાવીએ છીએ. અત્યારે પ્લે સ્ટૉર પર ઓનલાઇન મૂવી જોવા માટે કેટલીય એપ્સ અવેલેબલ છે. પણ જો તમે જિઓ સિમ યૂઝ કરતા હોય તો ફ્રી મૂવી જોવા માટે JioCinema એપ બેસ્ટ ઓપ્શન છે. આમાં તમારે ડેટા ઓફ હશે તો પણ 6000થી વધુ મૂવીને આસાનીથી જોઇ શકો છો. જિઓની આ JioCinema એપ પર લાખોથી વધારે કલાકના વીડિયો...
  March 18, 04:26 PM
 • ટેસ્ટ ક્રિકેટને 140 વર્ષ પૂર્ણ, જાણો ટેસ્ટના 11 રેકોર્ડ જે તૂટવા છે મુશ્કેલ
  સ્પોર્ટ્સ ડેસ્ક: ટેસ્ટ ક્રિકેટે 140 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રથમ ટેસ્ટ મેચ 15 માર્ચ 1877માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. મેલબોર્નમાં રમાયેલ આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 45 રને હરાવ્યું હતું. ગૂગલે પણ ટેસ્ટ ક્રિકેટના 140 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ડૂડલ બનાવ્યુ છે. દરમિયાન divyabhaskar.com તમને ટેસ્ટ ક્રિકેટના એવા રેકોર્ડ વિશે જણાવી રહ્યું છે જે તૂટવા લગભગ અશક્ય છે. સચિન તેંડુલકર રમ્યો છે 200 ટેસ્ટ - સચિને 1983થી 2013 વચ્ચે 24 વર્ષમાં 200 ટેસ્ટ મેચ રમી છે. વર્તમાનમાં એલિસ્ટર કુકે 140 ટેસ્ટ મેચ રમી છે. -...
  March 15, 12:27 PM
 • ભૂલથી પાણીમાં પડી ગયો છે ફોન, ચિંતા ના કરો ફૉલો કરો આ 7 TIPS
  ગેજેટ ડેસ્કઃ હોળીના તહેવારમાં બહાર નીકળતી વખતે સૌથી મોટુ ટેન્શન સ્માર્ટફોન પલળી જવાનું હોય છે. કેમકે ગમે ત્યારે તમારી પર પાણી કે ફૂગ્ગાનો મારો થઇ શકે છે. જોકે આ માટે ઇઝી વે પૉલીથીન સાથે રાખવાનો છે જેનાથી ફોનને પલળવાથી બચાવી શકાય છે. પણ જો ફોન એકવાર પાણીથી પલળી જાય તો? ચિંતા કરવાની જરૂર નથી અહીં બેસ્ટ 7 ટિપ્સ બતાવવામાં આવી છે જેને ફૉલો કરવાથી ફોનને રિપેર કરી શકો છો. આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે ટિપ્સ...
  March 10, 11:40 AM
 • ભૂલથી પણ Googleપર સર્ચ ના કરતાં આ 10 વસ્તુઓ, વિચલિત કરશે રિઝલ્ટ
  અજબ-ગજબ ડેસ્ક: આજે મોટાભાગના લોકો નોલેજ માટે ગૂગલ પર ડિપેન્ડ કરે છે. પરંતુ ઘણીવાર ગૂગલ પર કોઈ વર્ડ સર્ચ કરીએ તો જે રિઝલ્ટ આવે તે આપણી ધારણા કરતા એકદમ અલગ હોય છે. આજે અમે તમને આવા જ 10 શબ્દો વિશે જણાવીશું, જેમને સર્ચ કર્યાં પછી તમને પસ્તાવો થશે. બૉડી ફાર્મ( Body Farm ) બૉડી ફાર્મ શબ્દ ગૂગલમાં સર્ચ કરીને તમને જે ફોટો દેખાશે એ જોયા પછી તમે કેટલીય રાતો ઉંઘી નહીં શકો. વાત એમ છે કે University of Tennessee Anthropological Research Facility દ્વારા બનાવેલા બોડી ફાર્મમાં ખુલ્લામાં ડેડબૉડીઝ રાખવામાં આવે છે. જ્યાં એમને કુદરતી રીતે સડવા માટે...
  February 21, 12:30 PM
 • રાજકોટ: આ છે 1.80 લાખનો છોડ, ફ્લાવર શોમાં આવા છે આકર્ષણો
  રાજકોટ: રાજકોટ મનપા દ્વારા રેસકોર્ષમાં ફ્લાવર શો યોજાઇ રહ્યો છે. ત્યારે ફ્લાવર શોમાં અવનવા દેશ અને વિદેશના ફૂલોથી માંડી છોડોએ અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. ત્યારે શોમાં ગુગલળ બોનસાઇ છોડની કિંમત 1.80 લાખ છે. 32 વર્ષ જૂનો છે ગુગળ બોનસાઇ છોડ ગુગળ બોનસાઇ છોડ 32 વર્ષ જૂનો છે. નાના કદના આ વૃક્ષની કિંમત 1.80 લાખ છે. તેમજ ઓલીવ નામના વૃક્ષના છોડ પણ ફ્લાવર શોમાં રાખવામાં આવ્યા છે. આ વૃક્ષ ઠંડા પ્રદેશમાં થાય છે. માટીમાં મૂળિયા વગરના એર પ્લાન્ટ ફ્લાવર શોમાં એર પ્લાન્ટ છોડોએ પણ આકર્ષણ જમાવ્યું છે. આ...
  February 18, 04:42 PM
 • તમારા બાળકો Adult Apps કરે છે સર્ચ, તો આ રીતે કરી શકો છો તેને BAN
  ગેજેટ ડેસ્કઃ એવા કેટલાય પેરેન્ટ્સ છે જે બાળકોની સેફ્ટી માટે નાની ઉંમરે જ સ્માર્ટફોન આપી દે છે, અને બાળકો તે સ્માર્ટફોનનો યૂઝ કઇ રીતે કરે છે તેની જાણ પેરેન્ટ્સને નથી હોતી, એટલે તેઓ એવી કેટલીક Adult એપ્સનો પણ સર્ચ કરે છે તે ઉંમર પ્રમાણે ના કરવી જોઇએ. વળી કેટલાક બાળકો તે એપ્સનો યૂઝ કરીને ડિલીટ પણ કરી દેતા હોય છે. આમ થાય ત્યારે તમને ખબર નથી પડતી. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે પ્લે સ્ટૉરને સેફ કરી દેવું, એટલે કે સર્ચ કરવાથી પણ કોઇ Adult એપ્સ રિઝલ્ટમાં નહી દેખાય. અમે અહીં એવી ટ્રિક બતાવીએ છીએ, જેની મદદથી...
  February 16, 10:45 AM
 • જ્યારે ગૂગલના કેમેરામાં કેદ થયા વિચિત્ર PHOTOS, મર્ડર પણ થયું કેપ્ચર
  અજબ-ગજબ ડેસ્ક: ગૂગલ સ્ટ્રીટ કેમેરાથી દુનિયાભરના ફોટો કેપ્ચર થાય છે. આ ફોટોથી ઘણી માહિતી પણ મળે છે. જોકે કેમેરા કેટલીક એવી વાતો પણ કેપ્ચર કરે છે જેને આપણે નરી આંખે જોઈ નથી શકતાં. અહીં આવા જ ફોટો મુકવામાં આવ્યાં છે. આમાં મર્ડરથી લઇને લોકોની વિચિત્ર હરકતો ક્લિક કરવામાં આવી છે. ફોટો જોઈને તમને ચોક્કસ નવાઈ લાગશે. શું છે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ગૂગલ કંપનીના પ્રયત્ન આખી દુનિયાને તમારા ચરણોમાં લાવી દેવાના છે. તેથી જ સ્ટ્રીટ વ્યૂ દ્વાર ગૂગલ ધરતી પર લાખો માઈલનો પ્રવાસ કરે છે અને આખા રસ્તાને પોતાના...
  February 6, 12:10 AM
 • આ 6 Apps ખાય છે વધારે Battery, ફોનમાં હોય તો તરતજ કરી દો Uninstall
  ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનમાં એવી કેટલીય એપ્સ ઇન્સ્ટૉલ કરેલી હોય છે જે વધારે બેટરી કન્ઝ્યૂમ કરતી હોય છે, આવી એપ્સ વિશે તમને ખબર પણ નથી હોતી જે તમારા ફોનની બેટરીને વારંવાર ડિસ્ચાર્જ કરી દેતી હોય છે. જો તમે આનાથી છુટકારો મેળવવા માગતા હોય તો અહીં એવી 6 એપ્સ બતાવી છે જે તમારા ફોનમાં હોય તો તરતજ અનઇન્સ્ટૉલ કરી દેવી હિતાવહ છે. * આ એપ્સ ખાય છે સૌથી વધારે બેટરી... 1. Clean it તમે વિચારતા હશો કે, આ એપને કેમ અનઇન્સ્ટૉલ કરવાની સલાહ આપવામાં આવી રહી છે, આ એપ તો કેશે ક્લિયર કરી ફોનની સ્પીડ વધારવાનો દાવો કરે છે....
  January 21, 12:02 AM
 • ગૂગલના આ હાઇટેક ફોન પર મળી રહ્યું છે 10 હજારનું Discount, જાણો ઓફર
  ગેજેટ ડેસ્કઃ જો તમે ગૂગલના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવા માગતા હોય તો તમારા માટે બેસ્ટ ચાન્સ છે. બન્ને ફ્લેગશિપ Google pixel અને pixel XL સ્માર્ટફોન પર અત્યારે હેવી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સ્નેપડીલ વેબસાઇટ પર અત્યારે ઘણીબધી ઓફર્સ ચાલી રહી છે. ઉપરાંત એક્સિડેન્ટલી અને લિક્વિડ ડેમેજ પર 1 વર્ષનું પ્રૉટેક્શન, ગૂગલ પિક્સલ ખરીદવાથી તમારા વૉલેટમાં 10 હજાર રૂપિયાનું e-Cash અને 5,999 રૂપિયાનું Allianzનો ફ્રી મોબાઇલ પ્રૉટેક્શન પ્લાન આપવામાં આવી રહ્યો છે. * મળી રહ્યું છે 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ... આમાં...
  January 18, 04:45 PM
 • બેસ્ટ Selfie લેવા જરૂર ધ્યાનમાં રાખવી જોઇએ આ 7 Tips, જાણો કેમ
  ગેજેટ ડેસ્કઃ મોબાઇલ કંપનીઓએ અત્યારે સેલ્ફી લવર્સને ધ્યાનમાં રાખી સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે, તેમછતાં જો બેસ્ટ સેલ્ફી લેવા માગતા હોય તો અહીં આપેલી કેટલીક ટિપ્સ તમને મદદરૂપ થઇ શકે છે. કેમેરા પોઝીશનથી લઇ બેકગ્રાઉન્ડ સિલેક્શન, ઝૂમ વગેરે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જાણો કઇ છે આ 7 બાબતો... * કેમેરા પોઝીશન કેમેરાની પોઝીશન ફોટોગ્રાફીનો બેઝિક રૂલ્સ છે. જ્યારે ફોટોગ્રાફી કરતા હોઇએ ત્યારે કેમેરાને હંમેશા આંખોની ઉપર રાખીને ફોટો ખેંચવો જોઇએ. જો તમે કેમેરાને તમારા ચહેરાથી નીચે રાખીને...
  January 15, 12:02 AM
 • Internet Fact: જાણો 1 મિનીટમાં Facebook, WhatsApp, ગુગલ પર શું-શું થાય છે
  ગેજેટ ડેસ્કઃ આજે ઇન્ટરનેટ મનોરંજનનો એક ભાગ બની ગયો છે, કઇપણ કામ કરવું હોય તો ઇન્ટરનેટનો સહારો લઇએ છીએ. મોટાભાગના લોકો ઇન્ટરનેટના મિનીટે મિનીટે યૂઝ કરે છે. પણ બહુ ઓછા લોકો હશે જે ઇન્ટરનેટની કેટલીક ઇન્ટરેસ્ટિંગ હિટ્સ વિશે જાણતા હશે. અહીં અમે તમને 1 મિનીટની વાત કરીએ છીએ, એટલે કે આટલા ઓછા સમયમાં ફેસબુક, વૉટ્સએપ, ટ્વીટર, યુટ્યૂબ પર શું શું થાય છે. પ્રૉસેસર બનાવનારી કંપની ઇન્ટેલ તેમજ ડોમો કંપની (Data Never Sleeps 4.0) દ્વારા કરાયેલા સર્વે અનુસાર, અહીં એક મિનીટમાં ઇન્ટરનેટ પર શું શું થાય તેને દર્શાવવાનો...
  January 11, 12:17 PM
 • આત્મહત્યા કરવા જતી હતી આ છોકરી, જાણો કેવી રીતે Googleએ બચાવ્યો જીવ
  સહારનપુર. કરોડો લોકોની મદદ કરવામાં સહાયક ગૂગલ યુપીના સહારનપુરમાં એક છોકરીનો જીવ બચાવવામાં સફળ રહ્યું. પ્રેમમાં દગો થયા બાદ અંદરથી તૂટી ચૂકેલી છોકરી અંબાલા રોડ પર આવેલી નહેર પર પહોંચી હતી. તેનો ઈરાદો તેમાં કૂદીને જીવ આપવાનો હતો પરંતુ અંતિમ સમયે તેનો વિચાર બદલાઈ ગયો. 8 વર્ષ પહેલા થઈ હતી મિત્રતા - છોકરીએ ડીઆઈજીને જણાવ્યું કે સહારનપુરમાં નોકરી કરતાં યુવક સાથે 8 વર્ષ પહેલાં તેને મિત્રતા થઈ હતી. - જે બાદ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ સાથે જીવવા-મરવાના વચન આપ્યા. યુવકને સરકારી નોકરી...
  January 11, 08:37 AM
 • આ ગેઝેટ્સથી આપણું જીવન બનશે સરળ, બચાવશે સમય અને મહેનત
  લંડનઃ ટેક્નોલોજીમાં દરરોજ થતા બદલાવોને કારણે આપણું જીવન સરળ અને સુરક્ષીત બનાવી દીધું છે. ઓછા સમયમાં સારું કામ ટેક્નોલોજીની ખાસીયત છે. કંપનીઓએ સ્માર્ટ મોજા, સ્માર્ટ બેલ્ટ, ગૂગલ ગ્લાસ જેવા અનેક ગેઝેટ્સ લોન્ચ કર્યા છે. આવો જાણીએ આ નવી ટેક્નોલોજી વિશે. આગળની સ્લાઈડ પર વાંચો આ નવા ગેઝેટ્સ વિશે...
  January 10, 12:06 AM
 • સુંદર પિચાઈએ કહ્યું- IIT મેસમાં કોઈકને કહ્યું હતું- અબે સાલે! હિન્દી નહોતું આવડતું
  ખડગપુર: ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ગુરુવારે આઈઆઈટી-ખડગપુરમાં હતા. 23 વર્ષ અગાઉ આ સંસ્થામાંથી જ બી.ટેક પાસ કરી નીકળ્યા હતા. તેના બાદ પ્રથમ વખત કેમ્પસમાં આવ્યા છે. તેમણે સ્ટુડન્ટ્સ સાથે વાતો કરતા રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. કહ્યું કે હું સાઉથનો છું. અહીં આવ્યે અમુક અઠવાડિયાં જ વીત્યાં હતાં. હિન્દી સમજી જ રહ્યો હતો. એક દિવસ મેસમાં બોલાવવા માટે મને કહ્યું - અબે સાલે..! મને લાગ્યું હતું લોકો એવી જ રીતે બોલાવે છે. મારી વાતથી ગુસ્સે ભરાયેલા મેસવાળાએ થોડીક વાર માટે મેસ બંધ કરી દીધી. પ્રોગ્રામમાં 3500...
  January 6, 09:24 AM
 • 8GB રેમવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન લૉન્ચ, 23MP કેમેરા સાથે છે હાઇટેક ફિચર્સ
  ગેજેટ ડેસ્કઃ લાસ વેગાસમાં ચાલી રહેલા CES 2017 (કન્ઝ્યૂમર ઇલેક્ટ્રૉનિક શૉ)માં આસુસે ZenFone AR લૉન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે, આ દુનિયાનો પહેલો 8GB વાળો સ્માર્ટફોન છે. આ ટેન્ગો ઇનેબિલ્ડ અને ડે ડ્રીમ રેડી સ્માર્ટફોન છે. કંપનીએ કહ્યું કે તે 6GB રેમવાળા બીજા વેરિએન્ટ લૉન્ચ કરશે. * 42 દિવસની બેટરી બેકઅપ વાળો ફોન પણ થયો લૉન્ચ... આ ફોનની સાથે આસુસે આ ઇવેન્ટમાં Zenfone 3 Zoom સ્માર્ટફોન પણ લૉન્ચ કર્યો, આ ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ 42 દિવસનો સ્ટેન્ડબાય અને 48 કલાકનો ટૉકટાઇમ આપશે. ફોનમાં ડ્યૂલ...
  January 5, 02:55 PM
 • લોકપ્રિય થયેલી BHIM એપ કેવી રીતે છે સૌથી સુરક્ષિત? નકલી એપ્સથી બચજો
  નેશનલ ડેસ્ક. ભારત સરકારની ઓનલાઈન પેમેન્ટ એપ BHIM (ભારત ઈન્ટરફેસ ફોર મોબાઈલ) લોન્ચ થયાના થોડાક જ દિવસોમાં ભારતમાં સૌથી લોકપ્રિય એન્ડ્રોઈડ એપ બની ગઈ છે. તે ભારતમાં ગૂગલ પ્લે સ્ટોરના ચાર્ટ પર 4.1નું રેટિંગની સાથે ટોપ પર પહોંચી ગઈ છે. BHIM એપ તમામ સિક્યુરિટિના પડકારોને પહોંચી વળે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે તેથી તેના દ્વારા થતું ટ્રાન્ઝેક્શન 100% સુરક્ષિત હોવાનો દાવો ડેવલપર્સ કરી રહ્યા છે. એપ લોકપ્રિય થતા તેના ભળતા નામની અનેક એપ્સ પણ પ્લે સ્ટોરમાં અપલોડ થઈ છે જે બાબતે તકેદારી ન રાખવામાં આવે તો...
  January 3, 03:21 PM
 • 2016માં ભારતીયોને ગમ્યા આ 10 ફોન, ગૂગલ પર થયા સૌથી વધુ સર્ચ
  ગેજેટ ડેસ્કઃ 2016નું વર્ષ પુરુ થયું છે અને 2017નું વર્ષ હવે શરૂ થશે, વિતેલા વર્ષમાં કેટલાક ફોને માર્કેટમાં દબદબો જમાવ્યો તો કેટલાક ફ્લૉપ રહ્યાં. અહીં અમે તમને 2016ના એવા 10 ફોન બતાવીએ છીએ, જે ભારતમાં ગૂગલ સર્ચ પર ટૉપ પર રહ્યાં છે. * આ 10 સ્માર્ટફોનને ભારતમાં બહુ લોકોએ સર્ચ કર્યા હતા, જે ગૂગલ લિસ્ટમાં મોસ્ટ સર્ચ્ડ ફોનમાં સામેલ થયા છે. આગળની સ્લાઇડ્સમાં જાણો... 2016ના ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા 10 સ્માર્ટફોન વિશે...
  December 30, 12:06 PM