Home >>Topics >>Technology >>Facebook Inc
Facebook Inc

Facebook Inc

EST:2004-02-04

Facebook (ફેસબુક ઈંક) is an American for-profit corporation and online social media and social networking service based in Menlo Park, California, United States. (Wikipedia)


 • લેડી સિંઘમ ઉષા રાડાનો લગ્નમાં હતો આવો ઠાઠ, FB ફ્રેન્ડશીપ પહોંચી લગ્ન સુધી
  અમદાવાદ: ઝોન-2 માં ડીસીપી તરીકે ફરજ બજાવતા ઉષા રાડાએ પોતાના ફેસબુક ફ્રેન્ડ નરેશ કાળુભાઈ દેસાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. પરિવારના ગણતરીના સભ્યોની હાજરીમાં કોર્ટ મેરેજ બાદ હવે ખાસ સભ્યો માટે નાનું ફંકશન રાખવામાં આવ્યું છે. લગ્નને લઈને અમેરિકામાં અભ્યાસ કરતી ઉષા રાડાની પુત્રી નુપુર અમદાવાદ આવી પહોંચી હતી. લગ્ન બાદ ઉષા રાડા અને નરેશ દેસાઈ વિદેશમાં ફરવા જવાના હોવાનું જાણવા મળ્યું છે. નરેશ દેસાઈ મુક્યો હતો લગ્નનો પ્રસ્તાવ ઉષા રાડા અને નરેશ દેસાઈએ પરિવારના ગણતરીના સભ્યોની...
  May 23, 11:24 AM
 • અમદાવાદઃ DCP ઉષા રાડાએ કર્યા લગ્ન, પતિ સાથે જશે વિદેશ પ્રવાસે
  અમદાવાદ: ઝોન-2 માં ડીસીપી તરીકે ફરજ બજાવતા ઉષા રાડાએ પોતાના ફેસબુક ફ્રેન્ડ નરેશ કાળુભાઈ દેસાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા છે. પરિવારના ગણતરીના સભ્યોની હાજરીમાં કોર્ટ મેરેજ બાદ હવે ખાસ સભ્યો માટે નાનું ફંકશન રાખવામાં આવ્યું છે. લગ્નને લઈને અમેરિકામાં અભ્યાસ કરતી ઉષા રાડાની પુત્રી નુપુર અમદાવાદ આવી પહોંચી હતી. લગ્ન બાદ ઉષા રાડા અને નરેશ દેસાઈ વિદેશમાં ફરવા જવાના હોવાનું જાણવા મળ્યું છે. નરેશ દેસાઈના બનેવી હતા આનંદીબેનના પીએસ આ અંગે નરેશ દેસાઈના નજીકના સ્વજને divyabhaksar.com સાથેની વાતચીતમાં...
  May 23, 10:08 AM
 • 'ફલાણાને મદદ માટે કરવા પોસ્ટને like કરો', FB પરની ખોટી વાતનું આ છે સત્ય
  અજબ-ગજબ ડેસ્ક: ફેસબુક અનેકોવખત એવી પોસ્ટ આવતી હોય છે જેમાં કોઈ ગરીબ, લાચાર કે દિવ્યાંગનો ફોટો મુકીને લખ્યું હોય છે કે આને વધુમાં વધુ લાઇક અને શેર કરો. એટલું જ નહીં ઉશ્કેરવા માટે એવું પણ લખે છે કે કોઈ કઠોર દિલવાળા જ આને લાઈક નહીં કરે. ખરેખર તો આ બીજું કશું નહીં પણ ભાવનાઓ સાથે રમાતી રમત જ છેય. સિંગાપોરની સમાજસેવી સંસ્થા ક્રાઈસિસ રિલીફ સિંગાપોર ચેરિટી(સીઆરએસ)ને રીતસરનું એડ કેમ્પેઇન ચલાવીને લોકોને કહ્યું કે લાઈકિંગ ઇઝ નોટ હેલ્પિંગ (લાઈક કરવાથી કોઈ મદદ નથી મળતી) એડ કેમ્પેનની...
  May 22, 08:01 PM
 • Too Funny: એક જ મિનિટમાં પતિના રોમાન્સની હવા કાઢી નાખી પત્નીએ!
      બળબળતા તાપ અને ગરમીમાં અચાનક જ વાતાવરણ બદલાયું. વાવાઝોડા અને ધૂળની ડમરીઓ વચ્ચે ઘણી જગ્યાઓએ વરસાદે પણ દર્શન દીધાં. એકબાજુ લોકોએ થોડા સમય માટે ગરમીમાંથી છૂટકારા માટે રાહતનો શ્વાસ લીધો ત્યાં પત્નીઓ દોડતી થઈ ગઈ. હા જોકે, માત્ર પત્નીઓ જ શું કામ દોડે? તેઓ દોડે તો સાથે-સાથે પતિઓને પણા દોડાવવાની તો ખરી જ ને? હા બાઅબર એમજ, કઈં વિચારે-સમજે એ પહેલાં જ પતિઓબા રોમેન્ટિક મૂડ સાથે પત્નીઓએ એવી છેડછાડ કરી કે, આંખમાં પાણી આવી ગયાં.   ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા હાલ થયા પતિના રોમેન્ટિક...
  May 22, 03:52 PM
 • FB Viral: કોઇ ધંધાને નહીં છોડે મુકેશભાઇ, હવે તો કઈંક છોડો અમારા માટે!
  સોશિયલ મીડિયામાં બેઠેલા લોકો દરેક વસ્તુની મજાક ઉડાવી શકે. કોઇપણ વસ્તુ પર મજાક ઉડાવી પાછા તેને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરે છે, જેથી પોતાની સાથે-સાથે બીજા પણ સંખ્યાબંધ લોકોનું મનોરંજન થાય છે. તેમના પટારામાંથી જ એક મજાનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં, જે કરશે તમારું પણ ભરપૂર મનોરંજન. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
  May 22, 11:17 AM
 • આદિપુરની સગીરાના અભદ્ર ફોટા ફેસબુક અને વોટ્સઅપ પર કર્યા અપલોડ
  ગાંધીધામ: આદિપુરમાં સગીરાના છરીની અણીએ ફોટા પાડી લઇ તે સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેવામાં આવતાં આદિપુર પોલીસમાં યુવક વિરૂધ્ધ અરજી આપવામાં આવી હતી. બનાવને પગલે આદિપુરમાં ફોટાઓ ફરતા થતા સનસનાટી મચી ગઇ હતી અને યુવતીના સમાજમાં પણ ફોટા ફરતા થતા ચકચાર સર્જાઇ હતી. પોલીસ બંદોબસ્તમાં હોવાથી હજુ સત્તાવાર ફરિયાદ દાખલ કરાઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. આદિપુરમાં રહેતી એક સગીરાએ પોલીસને આપેલી અરજી અનુસાર, તેને તેના પડોશમાં જ રહેતા એક યુવક હરેશ રમેશભાઇ સોલંકી (માલી) (ઉ.-22) એ વારંવાર લગ્ન કરવા માટે...
  May 22, 03:06 AM
 • Couple માગતું રહ્યું દયાની ભીખ, તેમણે એક વાત પણ ન સાંભળી- વીડિયો વારયલ
  લખનઉ: સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલને અમુક લોકો ખૂબ ખરાબ રીતે માર મારી રહ્યા છે. આ વીડિયો અખિલેશ યાદવ ફેન્સ નામના એક ફેસબુક પેજથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 48 કલાકની અંદર જ 16 લાખ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને શેર કરતા લખવામાં આવ્યું છે કે, એન્ટી રોમિયો ગૂંડાઓએ આ કપલને માર માર્યો છે. - આ વીડિયોમાં એક કપલને અમુક લોકો ખૂબ ખરાબ રીતે મારી રહ્યા છે. અમુક લોકો આ કપલના લગ્ન કરાવવાની વાત કરે છે. - વીડિયોમાં દેખાતા આ કપલની ઉંમર અંદાજે 20 વર્ષની છે. આ...
  May 21, 02:59 PM
 • ભારે કરી: પરીક્ષા કરવા જતી નવી વહુએ સાસુની જ કરી દીધી બોલતી બંધ!
  વૉટ્સએપ હોય કે ફેસબુક, સાસુ-વહુનો જોક્સ આવે કે તરત જ વાયરલ બની જ જાય. એટલે જ આજે અમે પણ તમારા માટે લાવ્યા છીએ સાસુ-વહુનો એક એવો મજાનો જોક્સ, જે ચોક્કસથી હસવાઈ-હસાવી તમારી આંખમાં પણ લાવી દેશે પાણી. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સાસુની કેવી રીતે બોલતી બંધ કરી નવી વહુએ...
  May 20, 05:09 PM
 • ઈડી જપ્ત કરી રહ્યું હતું માલ્યાની સંપત્તિ, ત્યારે જ પાર્ટી માણી રહ્યો હતો તેનો પુત્ર
  મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના અલીબાગમાં લીકર કિંગ તરીકે જાણીતા રહેલા વિજય માલ્યાનો 17 એકરમાં ફેલાયેલો ફાર્મ હાઉસ કબજે કર્યો હતો. જે સમયે ફરાર માલ્યાના ફાર્મહાઉસ પર કાર્યવાહી થઈ રહી હતી, તે જ સમયે તેનો પુત્ર સિદ્ધાર્થ માલ્યા યુવતીઓ સાથે પાર્ટીની મજા માણી રહ્યો હતો. સિદ્ધાર્થે પોતાના ફેસબુક પેજ પર પાર્ટીની તસવીરો પોસ્ટ કરી હતી. ઈડીએ કબજે કરાયેલા ફાર્મ હાઉસની કિંમત 100 કરોડથી વધુ હોવાનું સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને આવ્યો...
  May 20, 12:50 PM
 • ફેસબુક પરથી કરી શકાશે Food ઓર્ડર, એપમાં અપડેટ થયું નવુ ફિચર
  ગેજેટ ડેસ્કઃ ફેસબુકે ફૂડના શોખીન યૂઝર્સ માટે એપમાં ખાસ ફિચર અપડેટ કર્યુ છે, જેની મદદથી યૂઝર કોઇપણ ફૂડને ઘરે એપ દ્વારા જ સીધો ઓર્ડર કરી શકશે. જેનું નામ Order Food છે. * Order Food ઓપ્શન વિશે... ફેસબુકે એપમાં Order Food ઓપ્શનને રૉલઆઉટ કર્યુ છે, જેની મદદથી યૂઝર ફૂડને એપ દ્વારા જ સીધો ઓર્ડર કરી શકે છે, એટલે યૂઝર્સને અન્ય કોઇ રેસ્ટૉરન્ટની એપ કે વેબસાઇટ ઓપન કરવાની જરૂર નથી પડતી. એપમાં હમબર્ગર આઇકૉન આપવામાં આવ્યું છે, જેના દ્વારા યૂઝર ફૂડ પિકઅપ કરી Delivery.com અથવા Slice પરથી ડિલીવરી ઓર્ડર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિચર હાલ...
  May 20, 12:34 PM
 • NASAના સાયન્ટિટ્સ પણ માથુ ખંજવાળતા રહી ગયા ભારતીયના તર્ક સામે!
  ભારતના લોકોની હોશિયારી સામે તો દુનિયાના ભલભલા લોકો પાણી ભરે એ વાત તો ખરી પણ સાથે-સાથે આપણી કેટલીક માન્યતાઓ સાંભળીને તો દુનિયાના ભલભલા ખેરખાં પણ માથુ ખંજવાળતા રહી જાય છે. ભૂરિયાઓને હજી એ વાત સજાતી નથી કે, ચપ્પલ ઊંધુ પડ્યું હોય તો, ઘરમાં ઝગડો કેવી રીતે થાય? નાસાનું એક રોકેટ બ્લાસ્ટ થઈ જતાં તે અંગે સર્વેક્ષણ માટે દુનિયાભરના સાયન્ટિસ્ટને બોલાવવામાં આવ્યા હતા. તેમાં ભારતીય સાયન્ટિ્સ્ટનો તર્ક તો હજી સુધી નથી સમજી શક્યા નાસાવાળા. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, એવો તો શું તર્ક આપ્યો...
  May 20, 08:00 AM
 • ક્યાંક તમે તો નથી કરતાને Fake ફેસબુક પ્રૉફાઇલ સાથે ચેટ, આ રીતે જાણો
  ગેજેટ ડેસ્કઃ ફેસબુક પર 50 કરોડથી વધારે એકાઉન્ટ છે, આવામાં એ જાણવું મુશ્કેલી છે કે કઇ પ્રૉફાઇલ ફેક છે અને કઇ રીયલ, પણ અમે અહીં કેટલીક એવી ટિપ્સ બતાવીએ છીએ જેનાથી તમે જાણી શકો છો કે પ્રૉફાઇલ ફેક છે કે નથી. 2012ના મીડિયા રિપોર્ટ અનુસાર ફેસબુક પર 8 કરોડ એકાઉન્ટ ફેક છે. જ્યારે 2014માં ફેસબુકે કહ્યું હતું કે દુનિયાભરમાં લગભગ 7 કરોડ ફેસબુક પ્રૉફાઇલ ફેક છે અને 7 ટકા યૂઝર્સે પોતાના માટે એકથી વધારે આઇડી બનાવ્યા છે. આગળની સ્લાઇડ્સમાં જાણો ફેસ ફેસબુક પ્રૉફાઇલ ચેક કરવાની રીત...
  May 20, 12:06 AM
 • ઇન્ટરનેટ પર Viral થયા'તા આ Photo, સત્ય જાણીને દંગ રહી જશો!
  અજબ-ગજબ ડેસ્ક : સોશિયલ મીડિયામાં કેટલાય ફોટો વાયરલ થાય છે. જેમાના મોટાભાગના તો ફોટોશોપની કમાલ જ હોય છે. વારંવાર ફેક ફોટો સાચા ફોટોની જેમ સામે આવતાં હોવાછી લોકો એમની પર વિશ્વાસ પણ કરી લે છે. જો કે આજે અમે તેમને એવા ફોટોજ બતાવીશું જે સોશિયલ મીડિયામાં એટલા બધા વાયરલ થયા કે લોકો એમને સાચા માનવા લાગ્યાં હતા. પરંતુ આજે અમે તમને આવા 9 ફોટોઝનું સત્ય જણાવીશું.... પહેલી નજરમાં થશો કન્ફ્યુઝ આ ફોટો ઇન્ટરનેટ પર લાખો લોકોએ જોયો અને શેર કર્યો હતો. આમાં કહેવાયું હતું કે બે બહેનોનું શરીર એકબીજાને...
  May 19, 07:42 PM
 • ગધેડાના કારણે થઈ પતિની એવી થશા કે, હસાવી-હસાવી ગાંડા કરશે તમને!
  કેટલીકવાર અનાયાસે અચાનક એવો કિસ્સો બની જતો હોય છે કે, હસ્યા વગર રહી જ ન શકીએ. ઈન્ટેન્શન એવો ના હોય પરંતુ કેટલીકવાર અવું બોલાઇ જતું હોય છે કે, હસી-હસીને પેટમાં દુ:ખી જાય. પતિપત્નીનો આવો જ એક કિસ્સો લાવ્યા છીએ આજે અમે, જે તમારું પણ કરશે ભરપૂર મનોરંજન. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું થયું ગધેડાનું....
  May 19, 04:47 PM
 • ડૉક્ટર ભડક્યા પેશન્ટનો સવાલ સાંભળી, હસવું રોકી નહીં શકો તમે પણ જોઇ!
  ગર્લફ્રેન્ડ તેના આંધળા બોયફ્રેન્ડને: કાશ તું પણ જોઇ શકતો હોત કે, હું કેટલી સુંદર છું... . આંધળો બોયફ્રેન્ડ: ફાંકા-ફોજદારી બંધ કર, એટલી જ સુંદર હોત તો આંખોવાળા છોકરાઓ તને મારા માટે ના છોડી દેત.. આંધળો છું, ગાંડો નહી... ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
  May 19, 12:01 PM
 • ચકાચક દાઢી કરી આપ્યા પછી વાળંદે કઈંક એવું કહ્યું કે, આવી ગયા ચક્કર!
  ઉંમર થતાં ઘણીવાર ગાલમાં ખાડા પડી જતા હોય છે. એ ખાડાના કારણે જ તેમને સૌથી વધુ તકલીફ દાઢી કરવામાં પડતી હોય છે. બહુ પ્રયત્નો કરવા છતાં ત્યાં વાળ રહી જ જતા હોય છે. આવું જ ભગા સાથે પણ થતું. તો ભગો વાળંદ પાસે ગયો. અને વાળંદ પાસે એટલો જક્કાસ આઈડિયા હતો કે, ભગાને મસ્ત ચકાચક દાઢી કરી આપી. પણ પછી આ આઈડિયા અંગે એવું કઈંક કહ્યું કે, ભગો બિચારો ચક્કર જ ખાઇ ગયો. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એવું તો શું વાળંદે ભગાએ...
  May 19, 08:00 AM
 • UK: 'પટેલના રેસ્ટોરાંમાં પીરસાય છે માનવ માંસ', ફેક ન્યૂઝ બાદ હોબાળો
  યુકેઃ 60 વર્ષ જૂની ભારતીય રેસ્ટોરાંનો એક ફેક રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોટલ માલિક રાર્જન પટેલ તેમના રેસ્ટોરાંમાં માનવ માંસ પીરસે છે. આ રિપોર્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ હવે રેસ્ટોરાં માલિકને તેને બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. માનવ માંસ વેચવાનો આ લેખ એક પ્રેંક(ટીખળ) ન્યૂઝ સાઈટ પરથી વાયરલ થયો છે, જેના પર કોઈ પણ અજાણ્યો યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરીને શેર કરતા પહેલા પોતાના નકલી સમાચાર સબમિટ કરી શકે છે. જો કે, દક્ષિણ પૂર્વ લંડનમાં આવેલી...
  May 18, 05:18 PM
 • દહેગામના જાજરમાન મહિલા MLA, રાયફલ-રિવોલ્વર સાથેના Pics ચર્ચાનું કેન્દ્ર
  અમદાવાદઃ દહેગામના મહિલા ધારાસભ્ય કામીનીબા રાઠોડ સોશિયલ નેટવર્કિગમાં એકદમ સક્રિય છે. ત્યારે તાજેતરમાં જ એક લગ્નના વરઘોડામાં રાયફલ અને રિવોલ્વર સાથે તેમણે પડાવેલી તસવીરો હાલ ચર્ચામાં આવી છે. આ તસવીરો તેમણે પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. પોતાની આગવી પ્રતિભા અને રૂઆબને પગલે કામીનીબા માત્ર દહેગામ જ નહીં ગુજરાતમાં તમામ મહિલા ધારાસભ્યો વચ્ચે આગવી છાપ ધરાવે છે. આ અંગે divyabhaksar.comએ કામીનીબાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમની સાથે વાત થ ન થતા તેમના પતિને આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, હરસોલી...
  May 18, 04:46 PM
 • તલાક-તલાક સાંભળતાં જ ભડક્યા પોપટલાલ, અહીં તો લગ્નના પણ ફાંફાં!
  ત્રિપલ તલાકનો મુદ્દો આજકાલ બહુ ચગ્યો છે. સમાજમાં કેટલાક સુધારા માટે કેટલીક કુપ્રથાઓ સદંતર બંધ થાય તે જરૂરી હોય છે, પરંતુ આજકાલ ત્રિપલ તલાક તો એવી રીતે ચર્ચાનો વિષય બન્યો છે કે, દેશભરમાં આ અંગે જોક્સ પણ ફરતા થઈ ગયા છે. આવા જ કેટલાક જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા જોક્સ વાયરલ છે તલાક અંગે...
  May 18, 03:11 PM
 • દિલને ઠંડક તો 'ઘરવાળી પિયર જાય ત્યારે જ મળે', થાય છે ફટાફટ શેર
  સોશિયલ મીડિયામાં રોજ અવનવા જોક્સ શેર થતા રહે છે અને લોકોનું મનોરંજન કરતા રહે છે. જોક્સ આજકાલના સમયમાં સ્ટ્રેસ ઘટાડવાનું બેસ્ટ કામ કરે છે. આવા જ કેટલાક બહુ વાયરલ બનેલ જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે અહીં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ મજાના વધુ જોક્સ...
  May 18, 12:33 PM