Home >>Topics >>Technology >>Apple Inc
Apple Inc

Apple Inc

1976-04-01

Apple (એપ્પલ) is an American multinational technology company headquartered in Cupertino, California, that designs, develops, and sells consumer electronics, computer software, and online services. (Wikipedia)


 • શેવિંગ કરનાર દરેક વ્યક્તિને ખ્યાલ હોવી જોઇએ 7 TIPS, સ્કિન રહેશે હેલ્ધી
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: શેવિંગ કરતી સમયે કટ લાગવો એ તો કોમન વાત છે. પણ સ્કિન વધારે કપાઇ જાય તો ઇન્ફેક્શનનો ખતરો રહે છે. એવામાં બચાવ જ બેસ્ટ રીત છે. કૉસ્મેટોલોજિસ્ટ ડૉ. ભાવેશ સ્વર્ણકારનું કહેવું છે કે રેઝરને હંમેશા એક જ ડાયરેક્શનમાં ફેરવવું જોઇએ. તેનાથી શેવિંગ સ્મૂધ થવાની સાથે તેના કપાવવાનો ડર રહેશે નહીં. divyabhaskar.com આજે આપને જણાવી રહ્યું છે એવી ટિપ્સ, જે તમારી સ્કીનને હંમેશા હેલ્ધી રાખે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શેવિંગ કરતાં પહેલા સ્કીનને પ્રિપેર કરવાની ટિપ્સ...
  12:04 AM
 • દુનિયામાં સૌથી વધુ વેચાયા આ 10 સ્માર્ટફોન, આઇફોન રહ્યાં ટૉપ પર, જુઓ લિસ્ટ
  ગેજેટ ડેસ્કઃ દુનિયાભરમાં સ્માર્ટફોન માર્કેટ દિવસે દિવસે સ્પ્રેડ થઇ રહ્યું છે. ગયા ત્રિમાસિક ગાળા એપલે ફરીથી પાછો નંબર વન કંપનીનો તાજ પોતાના માથે પહેરી લીધો, આ સાથે નંબર દુનિયાની નંબર વન બ્રાન્ડ બની ગઇ હતી. અગાઉ ટૉપ પૉઝીશન પર સેમસંગનો કબ્જો હતો. * HISના રિપોર્ટમાં થયો હતો ઉલ્લેખ... IHSના બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન્સ ઓફ 2016 લિસ્ટ પરથી જાણી શકાય છે કે સ્માર્ટફોનના વેચાણમાં એપલને આ પૉઝીશન મળી હતી. 350થી વધારે સ્માર્ટફોન્સ મૉડલ્સના શિપમેન્ટને ટ્રેક કરવાવાળી IHS માર્કેટ સ્માર્ટફોનના શિપમેન્ટ ડેટાબેઝ...
  March 28, 03:12 PM
 • જીવનભર કિડનીના રોગોથી બચીને રહેવું છે? તો ખાઓ આ 10માંથી 1 હેલ્ધી ફૂડ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણા શરીરમાં લોહી સાફ કરવું, હોર્મોન્સ બનાવવા, મિનરલ એબ્સોર્બ કરવા, યૂરિન બનાવવું, ટોક્સિન્સ કાઢવા અને એસિડનું સંતુલન જાળવી રાખવું જેવા બધાં જ જરૂરી કાર્યો આપણી કિડની કરે છે. આ પરથી તમે સમજી જ ગયા હશો કે કિડની આપણા શરીરનું કેટલું મહત્વપૂર્ણ અંગ છે. પણ આજકાલ કિડની સંબંધી પરેશાનીઓ વધતી જઈ રહી છે. પણ કિડની સંબંધી સમસ્યાઓથી બચવા માટે ખાનપાનમાં સાવધાની રાખવી જરૂરી છે. ઓછું મીઠું અને લો પોટેશિયમની સાથે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક કિડનીના દર્દીઓ માટે બહુ જ ફાયદાકારક રહે...
  March 27, 04:00 PM
 • કપૂરથી ભાગશે માખીઓ, જાણી લો આવા જ અન્ય 9 ઘરેલૂ નુસખા
  યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: હાલમાં ગરમીની સીઝન ચાલી રહી છે. તેનાથી બચવા શક્ય છે કે માખીઓ ઠંડક મેળવવા તમારા ઘરમાં આવી જાય. આ સમયે તે તમારા ઘરની ખાદ્યચીજો પર બેસે તો હેલ્થ સંબંધી સમસ્યા પણ ઉભી થઈ શકે છે. આ કારણે તેને ઘરમાંથી ભગાડવી જરૂરી છે. આજે અમે આપને માટે કેટલાક ઘરેલૂ નુસખા લાવ્યા છીએ જેની મદદથી તમે તમારા ઘરમાંથી માખીઓ સરળતાથી ભગાડી શકો છો અને રાહત મેળવી શકો છો. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ ચીજોને કેવી રીતે વાપરવાથી મળી શકે છે માખીઓથી રાહત...
  March 26, 12:02 AM
 • એપલે લૉન્ચ કર્યો iPhone RED, આ કારણે iPhone 7 આવશે લાલ કલરમાં પણ
  ગેજેટ ડેસ્કઃ આઇફોન લવર્સ માટે સારા સમાચાર છે, હવે iPhone 7 અને iPhone 7 Plus લાલ કલરમાં અવેલેબલ થઇ ચૂક્યો છે. કંપનીએ સ્પેશ્યલ એડિશન લૉન્ચ કરી છે, આ રેડ કલર વાળા ફોન ઓનલાઇનની સાથે રિટેલ સ્ટૉર પર પણ અવેલેબલ થશે. આની સ્ટાર્ટિંગ પ્રાઇસ 49 હજાર હશે. 24 માર્ચથી 40 દેશોમાં 128GB અને 256GB સ્ટૉરેજમાં ઉપલ્બધ થશે. ભારતમાં આ ફોન એપ્રિલથી મળવાનો શરૂ થઇ જશે. * iPhone SEમાં પણ કર્યો આ ચેન્જ... આની સાથે એપલે iPhone SEનું સ્ટૉરેજ પણ વધારી દીધું છે, આના સ્ટૉરેજને 16GB અને 64GBથી વધારીને 32GB અને 128GB કરી દેવામાં આવ્યું છે. આગળની સ્લાઇડ્સમાં જાણો એપલે કેમ...
  March 22, 01:28 PM
 • ભારતીય મહિલાને ટ્રમ્પ ઓફિસરે કહ્યું- US મહાન છે કે તમને આવવા દે છે
  વોશિંગટન. ભારતીય મૂળની એક અમેરિકન મહિલા શ્રી ચૌહાણે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી શોન સ્પાઇસરને જોરદાર ટીકા કરી છે. શ્રીએ સ્પાઇસર પર આરોપ લગાવ્યો છે કે તે અમેરિકાને તોડવા માટે પ્રયત્નશીલ છે. આ ઉપરાંત શ્રીએ સ્પાઇસરને અનેક સવાલ કર્યા. એક જવાબમાં સ્પાઇસરે કહ્યું, અમારો દેશ મહાન જે છે આપ લોકોને અહીં આવવાની મંજૂરી આપે છે. એક એપ્પલ સ્ટોરમાં શ્રીનો થયો સ્પાઇસર સામે આમનો-સામનો - શ્રીના રવિવારે ડિસ્ટ્રિક્ટ કોલંબિયાના એક એપ્પલ સ્ટોરમાં શોન સ્પાઇસર સાથે આમનો-સામનો થયો. શ્રીએ સ્પાઈસરને...
  March 15, 09:41 AM
 • WhatsAppએ એકસાથે આપ્યા Good અને Bad ન્યૂઝ, iPhone પર થશે બંધ
  ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપે ફરી એકવાર યૂઝર્સ માટે બે પ્રકારના ન્યૂઝ આપ્યા છે. આમાં એવા વૉટ્સએપ યૂઝર્સ માટે ગુડ ન્યૂઝ છે જેઓના ફોન પર વૉટ્સએપ બંધ થવાનું હતું, કંપનીએ ગયા વર્ષ જ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે તે પોતાની સર્વિસ 31 ડિસેમ્બર પછી કેટલાક હેન્ડસેટ્સ પર બંધ કરી દેશે. પણ કંપનીએ હવે એવુ નથી કર્યું, કંપનીએ જાહેરાત કરી છે કે તે એવા હેન્ડસેટ્સમાં WhatsApp હવે 30 જૂન પછી બંધ કરશે. * બંધ થવાવાળા હેન્ડસેટ્સમાં iPhone મૉડલ પણ સામલે... વૉટ્સએપે પહેલા જ પોતાના બ્લૉગ (blog.whatsapp.com) પર લખ્યું હતું કે અમે કન્ટીન્યૂ એપને...
  March 9, 12:08 PM
 • જાણો WhatsApp પર કોણ કોની સાથે કેટલી ચેટ કરી રહ્યું છે? આ છે Tricks
  ગેજેટ ડેસ્કઃ હાલના સમયમાં Whatsapp એક બેસ્ટ અને યૂઝફૂલ મેસેન્જર એપ બની ગઇ છે, દરેક વ્યક્તિ કોઇનીને કોઇની સાથે ચેટ કરતું હોય છે. ઘણીવાર કેટલાક લોકો બીજાના મેસેજ ટ્રેક કરવાનું વિચારતા હોય છે કે કોણ કોની સાથે કેટલીવાર સુધી ચેટ કરી રહ્યું છે, કેટલી ચેટ કરી રહ્યું છે વગેરે. અમે અહીં એક એવી નાની ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી તમે Whatsapp પરની કોઇની પણ ફ્રેન્ડ ચેટ વિશે ડિટેલ મેળવી શકો છો. આનાથી કોણે કોની સાથે કેટલી ચેટ કરી તે પણ જાણી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો વૉટ્સએપર ચેટ ટ્રેકિંગ કરવાની આસાન ટ્રિક...
  March 5, 12:05 AM
 • ટ્રાય કરો લૉ કેલોરી વાળા આ 10 ફૂડ્સ, જલ્દી ઘટવા લાગશે તમારું વજન
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: એવા અનેક ફૂડ્સ છે જેને ઝીરો કેલોરી કે લૉ કેલોરી ફૂડ કહેવામાં આવે છે. જો કે Zero કેલોરી ફૂડનો મતલબ એ નથી કે તેમાં જરાય કેલોરી હોતી નથી. આ એ ફૂડ હોય છે જેમાં એટલી ઓછી કેલોરી હોય છે જે ખાવામાં જ બર્ન થઇ જાય છે. આ ફૂડને આપણે આપણા રૂટિન ડાયટમાં સામેલ કરી લઇએ તો તેનાથી ફક્ત વજન કંટ્રોલ નથી થતું પણ સાથે અન્ય અનેક હેલ્થ બેનિફિટ્સ પણ મળે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ આવા જ 10 ફૂડ્સ વિશે વિગતે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો 10 સૌથી ઓછી કેલોરી વાળા ફૂડ્સ વિશે...
  February 25, 04:36 PM
 • શિવરાત્રીના ઉપવાસમાં આ રીતે ખાઓ 10 ફૂડ્સ, મળશે ભરપૂર એનર્જી
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: મહાશિવરાત્રીનો તહેવાર લોકો ખૂબ જ ભક્તિભાવથી મનાવતા હોય છે. આ સમયે જો તમે જે તે ફૂડ્સ ખાઇ લો છો તો તે તમારી હેલ્થ માટે નુકશાન કરનારા પણ સાબિત થઇ શકે છે. ઉપવાસ સમયે શરીરને એનર્જી મળી રહે તેવા ફૂડ્સ ખાવા જોઇએ. જેથી તમે ડલનેસ પણ ફીલ ન કરો અને આખો દિવસ એક્ટિવ રહી શકો. આજે અમે અહીં આપને એવા 10 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે ખાવાથી તમને તરત જ એનર્જી મળે છે. ચંડીગઢના ડાયટિશ્યિન ડૉ. પલ્લવી જસ્સલ જણાવે છે આ ફૂડ્સને ખાવાની યોગ્ય રીત પણ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આવા જ...
  February 23, 11:37 AM
 • Exam સમયે બાળકોને અચૂક આપો આ 15 ફૂડ, દોડવા લાગશે મગજ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: હાલના દિવસોમાં સ્ટુડન્ટ્સ અભ્યાસમાં વ્યસ્ત છે. પરીક્ષાઓ નજીક આવી રહી છે અને તેઓ તૈયારીઓ કરી રહ્યા છે. બાળકોના બ્રેન પાવરને હેલ્ધી બનાવવા તેમને હેલ્ધી ફૂડ આપવામાં આવે તે જરૂરી છે. આ માટે એક્ઝામ સમયે બાળકોના ખાન પાનનું ધ્યાન રાખવું જોઇએ. અમદાવાદના સીનિયર ડાયટિશ્યિન લીઝા. શાહ આવા જ બ્રેન ફૂડ્સ વિશે જણાવે છે અને સાથે તેમાંથી કયા ન્યૂટ્રિશિયન મળી રહે છે તેની માહિતિ પણ આપે છે. (અધર સોર્સ - યૂનિવર્સિટી ઓફ મેરલેન્ડ મેડિકલ સેન્ટરનું રિસર્ચ) આગળની સ્લાઇડ્સ પર...
  February 20, 12:12 PM
 • 70000 રૂ.થી વધારે હશે iPhone 8ની કિંમત, આ ફિચર્સના કારણે હશે મોંઘો
  ગેજેટ ડેસ્કઃ એપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં iPhone 8 લૉન્ચ કરશે, છેલ્લા કેટલાય સમયથી ફોનના ફિચર્સને લઇને ટેક વર્લ્ડમાં સતત નવી રૂમર્સ આવી રહી છે, હવે એક નવા રિપોર્ટ અને એપલના એનાલિસ્ટ કેજીઆઇ સિક્યૉરિટીઝના મિંગ-ચી કુઓના અનુસાર, તેની કિંમત 70000 રૂપિયાથી વધારે હોઇ શકે છે. મિંગ-ચીએ કહ્યું કે આ વખતે એપલ પોતાનું Touch ID હૉમ બટન દૂર કરી સ્ક્રીનની નીચે 3D ટચ સેન્સર આપશે, જેને કંપની ફંક્શન એરિયાનું નામ આપી શકે છે. આ નવા ફિચર્સના કારણે ફોનનો ખર્ચ લગભગ 5 ડૉલર વધી જશે. ફોનમાં હશે નવું ગ્રેફાઇટ લેયર - iPhone 8માં...
  February 17, 03:47 PM
 • એપ્રિલથી એપલ ભારતમાં બનાવશે iPhone SE, જાણો કેટલી રહેશે પ્રાઇસ
  ગેજેટ ડેસ્કઃ એપલ હવે એપ્રિલથી પોતાના iPhone SE મૉડલની એસેમ્બિલિંગની સાથે ભારતમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાનનું કામ શરૂ કરશે. એપલ શરૂઆતમાં કૉન્ટ્રાક્ટ મેન્યૂફેક્ચરર વિસ્ટ્રૉનના કર્ણાટકમાં બની રહેલા પ્લાન્ટમાં દર વર્ષે 3-4 લાખ આઇફોન તૈયાર કરશે. રિપોર્ટ્સ અનુસાર, એપલ સરકારની મંજૂરીની રાહ જોયા વિના જ પોતાનું એસેમ્બિંગ શરૂ કરી શકે છે. એપલે મેન્યૂફેક્ચરિંગ શરૂ કરતા પહેલા ટેક્સમાં છુટ સહિતની કેટલીક બીજી ડિમાન્ડ મુકી છે. * એપ્રિલથી શરૂ થઇ શકે છે એસેમ્બિંગ... સરકારના એક સીનિયર ઓફિસરના જણાવ્યા...
  February 17, 11:50 AM
 • શું તમે પણ ખાઓ છો કેળા અને પપૈયા? જાણી લો તે કેટલા ઝેરી હોય છે
  યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃ તમે જે ફળોને સ્વાસ્થ્ય માટે ખાઓ છો, તે કેમિકલથી પાકેલા હોવાથી તમારું સ્વાસ્થ્ય બગાડી પણ શકે છે. પણ જો તમે ઇચ્છો તો આ ફળોમાં કેમિકલથી પાકેલા અને કુદરતી પાકેલા વચ્ચેનો ભેદ પારખી શકો છો. ફળોને પકવવા માટે કેલ્શિયમ કાર્બોઇડ, કાર્બેટ અને એથિલીન જેવા કેમિકલ્સનો યૂઝ થાય છે. ઇથિફોનના ખોળમાં કેળા નાંખવાથી તેનો કૃત્રિમ વિકાસ થઇ જાય છે. પણ આના કારણે કેમિકલ્સ તેના અંદર પણ જતુ હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ તથા કાર્બેટથી પપૈયાને ગરમી મળે છે. એટલે ફળ જલ્દી પાકી જાય છે અને રંગ પીળો થઇ...
  February 16, 12:02 AM
 • અયોગ્ય સમયે ખાશો 10 હેલ્ધી ફૂડ તો થશે નુકશાન, જાણો ક્યારે શું ન ખાવું
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: હાલમાં થયેલા યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના રિચર્સના આધારે જાણવા મળ્યું છે કે દરેક ફૂડને ખાસ સમયે ઉપયોગમાં લેવામાં આવે તો તેનો ફાયદો સારી રીતે મેળવી શકાય છે. આપણે અજાણતાં ગમે તે સમયે ગમે તે ફૂડ ખાઇ લેતા હોઇએ છીએ અને તેને કારણે આપણને અનેક હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ્સ થતી હોય છે. જ્યારે તમે સવારે ઊઠો છો ત્યારે બોડીમાં એસિડનું લેવલ વધારે રહે છે. એવામાં જો એસિડિટી વધારનારા ફૂડ લેવામાં આવે તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આ માટે કયા ફૂડને કયા સમયે ખાવા...
  February 12, 09:53 AM
 • અમેરિકાની સરકાર કરતાં વધુ કેશ, આઇફોનમાં યૂઝ થાય છે સોનું
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ આઇફોનનાં 10 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે અને આ વર્ષે એપલ 3 આઇફોન લૉન્ચ કરશે તેવા અહેવાલ છે. એક તો આઇફોન 8 (કે આઇફોન એક્સ) હશે. બીજા બે આઇફોન 7Sના અપગ્રેડ વર્ઝન હશે. નવા ફોનનાં કેટલાક ફીચર્સની વિગતો સામે આવી છે. નવો આઇફોન ચાર્જિંગ ડિવાઇસથી 15 ફૂટના અંતરેથી ચાર્જ થશે. સમય પણ અડધો લાગશે. તેમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા હશે. જો કે, આઇફોનના રિયલ ફીચર્સ તો ફોન લોન્ચ થશે પછી જ ખબર પડશે. સ્લાઇડ્સ બદલોને વાંચો સ્ટેટસ સિમ્બોલ એવા આઇફોન અને એપલના ફેક્ટ્સ
  February 12, 12:06 AM
 • સરળતાથી ઓગળશે હિપ્સની ફેટ, મેનૂમાં સામેલ કરી લો આ 10 ફૂડ
      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક લોકોના શરીરનો નીચલો ભાગ એટલે કે લોઅર બોડી બેડોળ અને મેદસ્વી હોય છે. મોટાભાગે સ્ત્રીઓમાં હિપ્સ પર વધારાની ચરબીના થર જામેલા હોય છે અને કેટલાક પુરૂષોની પણ લોઅર બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધુ હોય છે. શરીરના આ ભાગ પર વધારાની ચરબી જામવાનું કારણ અનુવાંશિક, અસ્વસ્થ જીવનશૈલી, હોર્મોન્સ વગેરે હોઈ શકે છે.   હિપ્સમાં જામેલો મેદ જોવામાં બહુ જ ખરાબ લાગે છે અને સરળતાથી આ ભાગની ચરબી દૂર થતી નથી પરંતુ આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું જે હિપ્સની માંસપેશીઓને સુડોળ બનાવી...
  February 11, 04:32 PM
 • અનિતા ભાભી ફોલો કરે છે આ Diet પ્લાન, ફિટનેસ પર ફિદા છે તિવારીજી
    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ની અનિતા ભાભીનું માનવું છે કે બોડીની ફિટનેસને જાળવી રાખવા માટે ડાયટનો રોલ ખાસ હોય છે. રોજ 12 કલાક શૂટિંગમાં વ્યસ્ત રહ્યા બાદ પણ તે પોતાના ખાન પાનનું ચોક્કસ રીતે ધ્યાન રાખે છે. અનેક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ પોતાના ડાયટને વિશે વાત કહી છે. તેને આધારે અમે આપને જણાવી રહ્યા છીએ શું ખાઇને ફિટ રહે છે અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન.   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શું ખાય છે અનિતા ભાભી...
  February 10, 08:16 AM
 • સ્વસ્થ કિડની માટે વરદાનરૂપ છે આ 10 ફૂડ, રોજની હેબિટ્સમાં કરો સામેલ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદ: કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારા ખાનપાનનું યોગ્ય હોવું એ ખૂબ જ આવશ્યક છે. નવી દિલ્લીના ડાયટિશ્યિન રૂપાલી તિવારિકાનું કહેવું છે કે ઓછું મીઠું અને ઓછા પોટેશિયમવાળા ફૂડ જેમાં એન્ટીઓક્સીડેન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે, તે કિડની પેશન્ટને ફાયદો કરે છે. આજે અમે આપને આવા જ કેટલાક ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જેના ઉપયોગથી કિડનીની બીમારીની સંભાવના ઘટી જાય છે. રૂપાલી તિવારી જણાવે છે આવા જ 10 ફૂડ્સ વિશે. (સોર્સ- DaVita Kidney Care, USA) આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કિડનીને માટે...
  February 8, 12:04 AM
 • એક ક્લિકમાં ટોપ ન્યૂઝઃ રોકડ ઉપાડની મર્યાદા હટવાની શક્યતા, J&Kમાં LeTનો આતંકી ઝડપાયો
  (1) અઠવાડિયે 24 હજારના ઉપાડની મર્યાદા હટાવી શકે છે RBI, સરકારે આપ્યા સંકેત http://www.divyabhaskar.co.in/news/NAT-rbi-may-lift-withdrawal-limit-of-rs-24000-from-atms-soon-gujarati-news-5520065-PHO.html?ref=ht સરકારે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં 24 હજાર રૂપિયાની અઠવાડિયે કેશ વિથડ્રૉઅલ ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે. આર્થિક મામલાઓના સચિવ શક્તિકાંત દાસે કહ્યું કે બહુ ઓછા લોકો અઠાવાડિયામાં 24 હજાર કે મહિનામાં 96 હજાર રૂપિયા સેવિંગ એકાઉન્ટમાંથી ઉપાડે છે. તેને જોતા ટૂંક સમયમાં RBI વીકલી વિથડ્રૉઅલ લિમિટ હટાવવવાનો નિર્ણય લઈ શકે છે. (2) JK: પુલવામામાં LeTનો આતંકી ઝડપાયો; 1 પિસ્તોલ, 2 ગ્રેનેડ...
  February 3, 07:28 PM