Home >>Topics >>Technology >>Amazon Com Inc
Amazon com Inc

Amazon com Inc

EST:1994-07-05

Amazon.com (એમેઝોન), often simply Amazon, is an American electronic commerce and cloud computing company, founded in July 5, 1994, by Jeff Bezos and based in Seattle, Washington. (Wikipedia)


 • Vodafone આપી રહ્યું છે 45GB ફ્રી 4G ડેટા, લાભ લેવા કરો આ કામ
  ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં 4Gની બોલબાલા છે, દરેક કંપનીઓ પોતાના નવા નવા 4G પ્લાન લૉન્ચ કરી રહી છે. આ કૉમ્પ્ટિશનમાં ટકવા હવે વૉડાફોન પણ પોતાની નવી 4G ઓફર લઇને આવ્યું છે. અમેઝોન પરથી 4G સ્માર્ટફોન ખરીદવા પર વૉડાફોન 45GB ફ્રી ડેટા યૂઝર્સને આપી રહ્યું છે. આ ફોન પ્રીપેડ અને પૉસ્ટપેડ બન્ને કસ્ટમર માટે વેલિડ છે. ફોનને 11 મેથી 30 જૂનની વચ્ચે ખરીદવો પડશે. આ ઓફરને મેળવવા માટે યૂઝર્સે ઓછામાં ઓછું 1GB ડેટા પેક વાળો પ્લાન રિચાર્જ કરાવવો પડશે. ત્યારબાદ કંપની સંબંધિત યૂઝર્સને 9GB એડિશનલ 4G ડેટા ફ્રી આપશે. ઓફરને એનરૉલ કરતા જ...
  May 20, 03:48 PM
 • મોર્ડન ફિલ્મમેકરે કર્યા જંગલમાં વસતાં આદિવાસી સાથે લગ્ન! આ હતું કારણ
  અજબ-ગજબ ડેસ્ક: દુનિયાના ખૂણેખૂણે હજી એવી ઘણી જનજાતિઓ વસે છે જેમની પરંપરાઓ બહુ વિચિત્ર હોય. આવી જ એક ટ્રેડિશન ઇક્વાડોરના અમેઝનના રેનફોરેસ્ટમાં રહેતા હુવેયોરાની ટ્રાઈબમાં પણ છે. આ લોકો આજેપણ વર્ષો પહેલા જેવી જ લાઈફ જીવે છે. આ લોકો પોતાની વાતો કોઈની સાથે શેર નથી કરતાં અને એમને સ્થાનિક ભાષા સિવાય બીજી ભાષા નથી આવડતી હોતી. જો એમના કબીલા વિશે જાણવું હોય તો કોઈ સદસ્ય સાથે લગ્ન કરવા ફરજિયાત છે. બ્રિટિશ ફિલ્મમેકરે કરવા પડ્યાં લગ્ન આ જનજાતિને લઇને બ્રિટનની 28 વર્ષની સારાહ બેગમ એક ડોક્યુમેન્ટ્રી...
  May 18, 07:08 PM
 • iPhone સહિત આ 10 ફોન પર છે બિગ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ, અહીંથી ખરીદો
  ગેજેટ ડેસ્કઃ ફ્લિપકાર્ટની બિગ 10 સેલ રવિવારથી શરૂ થઇ ચૂકી છે, ચાર દિવસ સુધી ચાલનારા આ સેલમાં સ્માર્ટફોન પર 22 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે iPhone 7 સેલમાં સૌથી ઓછી કિંમતમાં મળશે, જોકે હજુ સુધી આની પ્રાઇસનો ખુલાસો નથી થયો. સેલમાં દરરોજ નવી ઓફર રજૂ કરવામાં આવશે. iPhone 6s, iPhone 6 અને iPhone 5s પર પણ સારી ડીલ આપવામાં આવશે. સોમવારે શ્યાઓમીના Redmi Note 4ની સેલ પણ ફ્લિપકાર્ટ પર આવશે. લેપટૉપ, ટેબલેટ અને સ્પીકર પર ઘણીબધી ડિસ્કાઉન્ટ ઓફર છે. ડિસ્કાઉન્ટ, નો કૉસ્ટ, ઇએમઆઇ અને...
  May 15, 11:13 AM
 • Photos: એમેઝોન ડોટ કોમના માલિકે પત્ની સાથે કર્યું સ્ટ્રીટ શોપિંગ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓનલાઇન શોપિંગ જાયન્ટ એવી એમેઝોન ડોટ કોમના ફાઉન્ડર જેફ બીઝો પત્ની સાથે ઇટાલીમાં સ્ટ્રીટ શોપિંગ કરતા દેખાયા હતા. રોમના માર્કેટમાં પત્ની તથા પરિવાર સાથે જેફ બીઝો ખરીદી કરતાં દેખાયા હતા. - 5.20 લાખ કરોડની (81 બિલિયન ડોલર) અધધધ સંપત્તિ ધરાવતા જેફની લાઇફસ્ટાઇલ હજુ પણ સિમ્પલ છે. - ગુરુવારે જેફ તથા તેમના પત્ની મેકેન્ઝી તડકામાં રોમ શહેરમાં વેકેશન માણતા દેખાયા હતા. - જેફની સાથે તેમના મમ્મી-પપ્પા જેકલીન અને માઇક, બહેન ક્રિસ્ટિના અને તેનો પતિ સ્ટીવ તથા તેનો ભાઇ માર્ક અને તેની પત્ની...
  May 13, 12:06 AM
 • અહીંથી ખરીદો સ્માર્ટફોન, iPhone પર મળી રહ્યું છે 16000 સુધીનું ડિસ્કાઉન્ટ
  ગેજેટ ડેસ્કઃ હાલના સમયમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું મન બનાવ્યું હોય તો અહીંથી તમે બેસ્ટ ટેક ડીલ કરી શકો છો. અમેઝોન ગ્રેટ ઇન્ડિયા સેલ ગુરુવારથી શરૂ થઇ ગયો છે, 14 મે સુધી ચાલનારા આ સેલમાં iPhone પર 16 હજાર રૂ. સુધીનું હેવી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જ્યારે Moto phones પર 40 ટકા ડિસ્કાઉન્ટ ઓફર છે. ઉપરાંત સેમસંગ સ્માર્ટફોન પર 2450 રૂપિયા, લેનોવો સ્માર્ટફોન પર 3 હજાર રૂપિયા અને કૂલપેડ સ્માર્ટફોન પર 1 હજાર રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. iPhone 7 32જીબીની કિંમત 60,000 રૂપિયા છે અને અમેઝોન સેલ ઓફરમાં તેને 43,999...
  May 11, 03:42 PM
 • LED ટીવી પર મળી રહ્યું છે 15 હજાર રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે ડીલ
  ગેજેટ ડેસ્કઃ અત્યારે ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર જુદા જુદા ગેજેટ્સ-ડિવાઇસ માટેનો બિગ સેલ ચાલી રહ્યો છે, જો તમે ટીવી ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો અત્યારે અમેઝોન તમારા માટે શાનદાર મોકો લઇને આવ્યું છે. અમેઝોન પર બિગ સેલ ચાલી રહ્યો છે જેમાં LED TVs પર 15 હજાર રૂપિયા સુધીનું હેવી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 16 એપ્રિલ સુધી ચાલશે, આ અમેઝિંગ ડિસ્કાઉન્ટ ઓફર્સ TCL બ્રાન્ડ્સના LED TV પર આપવામાં આવી રહ્યું છે. * જાણો કયા કયા LED ટેલીવિઝન પર મળી રહી છે છુટ... TCL 123 cm (49 inches) મૉડલ - L49P10FS Full HD LED Smart TV ડિસ્કાઉન્ટ બાદ કિંમત -...
  April 13, 10:48 AM
 • અહીં આ 5 સ્માર્ટફોન પર મળી રહ્યું છે હેવી ડિસ્કાઉન્ટ, ડીલ માત્ર બે દિવસ
  ગેજેટ ડેસ્કઃ અમેઝોન ઇન્ડિયા પોતાના કસ્ટમર્સ માટે ફરીથી આકર્ષક ડિસ્કાઉન્ટ લઇને આવ્યું છે, ઓનલાઇન રિટેલર વેબસાઇટ અમેઝોન ઇન્ડિયાએ 10 અને 11 એપ્રિલ- બે દિવસ માટે જબરદસ્ત એક્સક્લૂઝિવ સેલ ઓફર કર્યો છે. સ્માર્ટફોનની ખરીદી પર અમેઝોન બિગ ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાં એક્સચેન્જથી લઇ અન્ય કેટલીક આર્કષક ડીલ સામેલ છે. અહીં અમે એવા 5 સ્માર્ટફોનની શાનદાર ડીલ બતાવીએ છીએ જેમા પર બિગ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આગળની સ્લાઇડ્સમાં જાણો કયા-કયા સ્માર્ટફોન છે લિસ્ટમાં...
  April 10, 02:44 PM
 • ભારતના સૌથી સસ્તાં 2GB રેમવાળા આ ફોન સાથે મળી રહ્યો છે 28GB 4G ડેટા
  ગેજેટ ડેસ્કઃ ચીની કંપની શ્યાઓમીએ તાજેતરમાં જ ભારતમાં નવો સ્માર્ટફોન Redmi 4A લૉન્ચ કર્યો છે, ઓછા બજેટવાળા આ ફોનમાં કંપનીએ શાનદાર ફિચર્સ આપ્યા છે, આની કિંમત 5,999 રૂપિયા છે. જો તમે શ્યાઓમીનો આ સ્માર્ટફોનને ખરીદવાની વિચારી લીધું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. આ ફોનની સાથે તમને 28GB ડેટા મળશે. 2GB રેમવાળો આ ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. * ડેટા મેળવવા આ છે શરત.... અમેઝોન ઇન્ડિયા પરથી Xiaomi Redmi 4A ખરીદનારા આઇડિયા પ્રીપેડ કસ્ટમર્સને 343 રૂપિયાના રિચાર્જ પર 28GB 4G ડેટા મળશે. ગ્રાહક આ પેક પર દરરોજ સર્વાધિક 1GB ડેટા...
  March 24, 03:40 PM
 • આ છે ક્રેડિટ કાર્ડની સાઇઝ જેટલો ફોન, કિંમત જોઇ ચોંકી જશો તમે પણ
  ગેજેટ ડેસ્કઃ અમેઝોન ઇન્ડિયાએ પોતાની સેલિંગ લિસ્ટમાં નવા મોબાઇલ ફોન લિસ્ટેડ કર્યા છે, આ બધા ફોન Kechaoda કંપનીના છે. આની ખાસ વાત એ છે કે આ બધા ક્રેડિટ કાર્ડની સાઇઝ જેટલા છે. એટલું જ નહીં આ પાતળા પણ છે. આ ફોનની જાડાઇ 6.5mm છે, આ ફોન બ્લૂટૂથ, USB અને GPRS જેવા ફિચર્સ વાળા છે. ઉપરાંત આમાં મેમરી કાર્ડની મદદથી સ્ટૉરેજને 8GB સુધી વધારી પણ શકાય છે. જે યૂઝર્સને રેડિયો સાંભળવાનો શોખ છે તેમના માટે આમાં FM પણ આપી છે. સાઇઝમાં નાનો અને અનેક ફિચર્સ વાળા આ ફોનની કિંમત 1,133 રૂપિયાથી શરૂ થાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો આના અલગ...
  March 15, 11:28 AM
 • અમેઝનના જંગલોમાં આવી છે ટ્રાઈબ્સની LIFE, હેલિકોપ્ટરથી લીધાં PHOTOS
  અજબ-ગજબ ડેસ્ક: બ્રાઝિલમાં રહેતા ફોટોગ્રાફર રિકાર્ડો સ્ટકર્ટે અમેઝનના જંગલમાં રહેતી જનજાતિના ફોટોઝ ક્લિક કર્યાં છે. નવાઈની વાત તો એ છે કે આ લોકો આજે પણ બહારની દુનિયાના સંપર્કમાં નથી. તેમણે હેલિકોપ્ટરથી આ લોકોના ફોટો પાડ્યાં છે. એ વખતે જનજાતિના લોકો હેલિકોપ્ટરને જોઈને બહુ ડરી ગયા હતા અને પોતાના પારંપારિક હથિયારો લઈને નિશાન તાંકવા સજ્જ થઈ ગયા હતા. આમ ક્લિક કર્યાં ફોટોઝ કહેવાય છે કે રિકાર્ડો હેલિકોપ્ટરથી ટ્રાવેલ કરતા હતા ત્યારે અચાનક જ તોફાનની આશંકા જતાં એમણે રસ્તો બદલવો પડ્યો. એણે...
  March 12, 06:00 AM
 • સુષમાના ઉગ્ર વલણ બાદ એમેઝોને તિરંગાવાળી ડોરમેટ પ્રોડક્ટને હટાવી
  નવી દિલ્હી: વિદેશમંત્રી સુષમા સ્વરાજે કેનેડામાંએમેઝોનની વેબસાઇટ પર ભારતીય તિરંગાના રૂપમાં બનેલા ડોરમેટ(પગલૂંછણિયા) વેચવાની ઘટનાને ધ્યાનમાં લેતા એમેઝોનને તાત્કાલિક રીતે તેનું વેચાણ રોકવા અને બિનશરતી માફી માગવા કહ્યું હતું. સુષમા સ્વરાજના ઉગ્ર વલણને જોતા અમેઝોને તાત્કાલિક કેનેડાની વેબસાઈટની વેચાણ યાદીમાંથી આ ડોરમેટની પ્રોડક્ટને હટાવી દીધી હતી. પરંતુ એમેઝોન તરફની હજુ સુધી માફી માંગવામાં નથી આવી. તિરંગાના અપમાનને લઈ સુષમા થયા ઉગ્ર સુષમાએ ટિ્વટ કરીને કહ્યું હતું કે એમેઝોને...
  January 12, 01:53 PM
 • અમેઝનના જંગલોમાં આવી છે ટ્રાઈબ્સની LIFE, હેલિકોપ્ટરથી લીધાં PHOTOS
  અજબ-ગજબ ડેસ્ક: બ્રાઝિલમાં રહેતા ફોટોગ્રાફર રિકાર્ડો સ્ટકર્ટે અમેઝનના જંગલમાં રહેતી જનજાતિના ફોટોઝ ક્લિક કર્યાં છે. નવાઈની વાત તો એ છે કે આ લોકો આજે પણ બહારની દુનિયાના સંપર્કમાં નથી. તેમણે હેલિકોપ્ટરથી આ લોકોના ફોટો પાડ્યાં છે. એ વખતે જનજાતિના લોકો હેલિકોપ્ટરને જોઈને બહુ ડરી ગયા હતા અને પોતાના પારંપારિક હથિયારો લઈને નિશાન તાંકવા સજ્જ થઈ ગયા હતા. આમ અચાનક અને ભય વચ્ચે ક્લિક કર્યાં ફોટોઝ કહેવાય છે કે રિકાર્ડો હેલિકોપ્ટરથી ટ્રાવેલ કરતા હતા ત્યારે અચાનક જ તોફાનની આશંકા જતાં એમણે...
  December 24, 04:06 PM
 • આજે પણ 20000 વર્ષ પહેલાં જેવું જ જીવન જીવતાં એમેઝોનના આદિવાસીઓ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વ રોજ નવી ટેક્નોલોજી અને ઇનોવેશન સાથે બદલાતું રહે છે, પરંતુ આજે પણ એમેઝોનના ગાઢ જંગલોમાં જીવતા આદિવાસીઓ 20000 વર્ષ પહેલા જેવું જ જીવન વીતાવી રહ્યા છે. - રિકાર્ડો સ્ટકર્ટે નામના ફોટોગ્રાફર્સે હેલિકોપ્ટરમાંથી ક્લિક કરેલા સુંદર ફોટોગ્રાફ્સમાં સમસ્ત વિશ્વથી કપાયેલા અને પોતાની અલગ જ દુનિયામાં જીવતા આદિવાસીઓ દેખાય છે. - બ્રાઝિલના વર્ષા વનના ગાઢ જંગલોની વચ્ચે પેરુની બોર્ડર નજીક આ ફોટોગ્રાફ્સ ક્લિક થયેલા છે. - હેલિકોપ્ટર નીચી ઊંચાઇએ ઉડતું હતું અને અચાનક આદિવાસીઓ જે...
  December 24, 12:11 PM