Home >>Topics >>Sports >>Yuzvendra Chahal
Yuzvendra Chahal

Yuzvendra Chahal

DOB:1990-07-23

Yuzvendra Chahal (યુજવેન્દ્ર ચહલ) is a cricketer who plays for Haryana in Indian domestic cricket. He is a leg break bowler.Yuzvendra Chahal is the only player to represent India in chess and cricket. His name is listed in World.. (Wiki)


  • ચહલના રૂમમાં છે વિરાટ કોહલીની તસવીર,  ઘરની અંદર આવો છે નજારો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝમાં ભારતની જીતના હીરો બનેલા યુઝવેન્દ્ર ચહલના પ્રદર્શનથી તેના માતા પિતા ઘણા ખુશ છે. ચહલે ત્રીજી મેચમાં 4 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. દરમિયાન divyabhaskar.com તમને યુઝવેન્દ્ર ચહલના હરિયાણામાં આવેલા ઘર વિશે જણાવી રહ્યું છે. ચહલના રૂમમાં વિરાટ કોહલીની તસવીર લગાવેલી છે. જાણો કોણ કોણ છે ચહલની ફેમિલીમાં - યુઝવેન્દ્ર ચહલ મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના દરિયાવાલ ગામનો છે. - તેના પિતા જીંદના પટિયાલા ચોકમાં રહે છે. તે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. -...
    February 5, 05:16 PM
  • જ્યારે યુવરાજે લીધો ચહલનો ઇન્ટરવ્યૂ, આપ્યા આવા Funny જવાબ
    સ્પોર્ટ્સ ડેસ્ક: પોતાની વિસ્ફોટક બેટિંગ બાદ યુવરાજ સિંહ ન્યૂઝ રિપોર્ટરના રૂપમાં નજરે પડ્યો હતો, તેને મેચ વિનિંગ પ્રદર્શન આપનારા યુઝવેન્દ્ર ચહલની ખેચાઇ કરવાનું શરૂ કર્યુ હતું. યુવરાજે યુઝવેન્દ્રને સૌથી પહેલા પૂછ્યુ કે યુઝવેન્દ્ર વધુ ભારે છે કે ક્રિકેટ બોલ. ચહલે પણ યુવીના સવાલના રસપ્રદ જવાબ આપ્યા હતા. આગળની સ્લાઇડમાં જુઓ, રિપોર્ટર યુવરાજના સવાલ અને ચહલના જવાબ...
    February 3, 12:31 PM
  • ICC રેન્કિંગ: વિરાટ નંબર-1 બેટ્સમેન, ચહલની 92 રેન્કની લાંબી છલાંગ
    સ્પોર્ટ્સ ડેસ્ક: આઇસીસીની ટી-20 રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો નંબર વન બેટ્સમેન તરીકે યથાવત છે જ્યારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ એક સ્થાનની છલાંગ લગાવી બીજા સ્થાને પહોચી ગયું છે. જ્યારે ચહલે 92 રેન્કની લાંબી છલાંગ લગાવી હતી. વિરાટ કોહલી નંબર-1 બેટ્સમેન - વિરાટ કોહલી બેટ્સમેનોની રેન્કિંગમાં બીજા નંબર પર રહેલા ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચથી 28 પોઇન્ટ આગળ છે. - જ્યારે ઓસ્ટ્રેલિયાનો જ ગ્લેન મેક્સવેલ ત્રીજા નંબર પર છે - વિરાટ કોહલી આ સમયે ટેસ્ટ અને વન...
    February 3, 11:18 AM
  • ચહલે બનાવ્યો રેકોર્ડ, જાણો ટી-20માં બેસ્ટ બોલિંગ કરનાર ટોપ-10 બોલર્સ વિશે
    સ્પોર્ટ્સ ડેસ્ક : ઇંગ્લેન્ડ સામે 6 વિકેટ ઝડપી ચહલ-પહલ મચાવનાર બોલર યુજવેન્દ્ર ચહલ આંતરરાષ્ટ્રીય ટી-20ની એક ઇનિંગમાં સૌથી વધારે વિકેટ ઝડપનારની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. ચહલે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 25 રન આપી 6 વિકેટ ઝડપી હતી. ચહલ ટી-20માં ભારત તરફથી બેસ્ટ પ્રદર્શન કરનાર બોલરનો રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રસંગે divyabhaskar.com વાચકોને આંતરરાષ્ટ્રીય ટી-20ની એક ઇનિંગમાં સૌથી વધારે વિકેટો ઝડપનાર 10 બોલર્સ વિશે બતાવી રહ્યું છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ, આંતરરાષ્ટ્રીય ટી-20ની એક ઇનિંગમાં સૌથી વધારે વિકેટ...
    February 3, 12:04 AM
  • વિરાટ કોહલીએ મેળવી અનોખી સિદ્ધિ, ભારત-ઇંગ્લેન્ડ મેચમાં બન્યા આ રેકોર્ડસ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે બેંગલુરૂમાં રમાયેલ ત્રીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 75 રને હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ત્રણેય ફોર્મેટમાં પોતાની પ્રથમ સિરીઝમાં જીત મેળવનાર વિરાટ પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. ઇંગ્લેન્ડની ટીમે પોતાની અંતિમ 8 વિકેટ માત્ર આઠ રનમા જ ગુમાવી દીધી હતી. મેચમાં બન્યા આ રેકોર્ડ - ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ વખત કોઇ ટી-20 સિરીઝ જીતી હતી. - ત્રણ ટી-20 મેચની સિરીઝમાં પ્રથમ મુકાબલો હાર્યા બાદ શ્રેણી જીતનાર ભારત પ્રથમ ટીમ બની હતી. - જેસન રોયને આઉટ કરવાની સાથે જ અમિત...
    February 2, 11:30 AM
  • 19 બોલમાં 8 રન અાપીને 8 વિકેટ ખેરવી ભારત જીત્યું, ચહલની 6 વિકેટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: સુરેશ રૈનાના 63 રન તેમજ ધોનીના 56 રન પછી યજવેન્દ્ર ચહલે (6 વિકેટ) તરખાટ મચાવતા ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતે ઇંગ્લેન્ડને 75 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ 16.3 ઓવરમાં 127 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારત 2-1થી સિરીઝ જીતી ગયુ હતું. એક સમયે ઇંગ્લેન્ડ જોરદાર ટક્કર આપી રહ્યું હતું જો કે યજવેન્દ્ર ચહલની એક ઓવરે મેચનું પાસુ પલટી નાખ્યુ હતું. ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ 119 રને પડી હતી જ્યારે 127 રનમાં તો આખી ટીમ ઓલ આઉટ થઇ ગઇ...
    February 2, 10:38 AM
  • કેટરીના કૈફની સ્માઇલનો દિવાનો છે યજવેન્દ્ર ચહલ, આવુ છે ડ્રીમ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટી-20 મેચમાં 6 વિકેટ તેમજ શ્રેણીમાં 8 વિકેટ ઝડપી ભારતી જીતના હીરો બનેલા યજવેન્દ્ર ચહલ બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફની સ્માઇલનો દિવાનો છે. તેને સૌથી વધુ કેટરીના કૈફની સ્માઇલ પસંદ છે. કેટરીનાને લઇને કઇક આવુ છે ડ્રીમ - ચહલ અભિનેત્રી સાથે ડેટ ઉપર જવા માંગે છે. આ તેનું સપનું છે. - ચહલને સૌથી વધારે કેટરિના કૈફની સ્માઇલ પસંદ છે. - ક્રિકેટરના મતે કેટરિનાની સ્માઇલ સૌથી વધારે અપીલિંગ છે. સ્પોન્સર ન મળ્યો તો બદલી નાખી રમત - એકસમયે ચેસમાં કારકિર્દીના સપના...
    February 2, 09:59 AM