Home >>Topics >>Sports >>Wriddhiman Saha
Wriddhiman Saha

Wriddhiman Saha

DOB:24 October 1984

Wriddhiman Saha (રિદ્ધિમાન સહા) is an Indian cricketer. Saha has played International cricket for India and represents Bengal in India domestic cricket and the Kings XI Punjab in Indian Premier League. (Wikipedia)


  • સહાએ 10 ફૂટ સુધી ડાઇવ લગાવી પકડ્યો જોરદાર કેચ, આવી ધોનીની યાદ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેંગલુરૂ ટેસ્ટમાં ભારતની જીતમાં કેટલીક શાનદાર મોમેન્ટસ જોવા મળી હતી. જેમાંથી એક વિકેટ કીપર રિદ્ધિમાન સહાનો ફ્લાઇંગ કેચ હતો. આ કેચને જોઇને ફેન્સને મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી ગઇ હતી. સહાએ ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર મેથ્યૂ વેડનો શાનદાર કેચ પકડ્યો હતો. સહાએ માર્યો જોરદાર કૂદકો, હવામાં પકડ્યો કેચ - આર.અશ્વિન ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની 28મી ઓવર નાખી રહ્યો હતો. - ક્રીઝ પર આવેલ વેડ પ્રથમ ઓવર રમી રહ્યો હતો અને ચાર બોલમાં તે કોઇ રન બનાવી ન શક્યો અને આગળના...
    March 8, 11:28 AM
  • જાણીને થશે આશ્ચર્ય, હાલ ટીમ ઇન્ડિયામાં પાર્થિવ પટેલ સૌથી સીનિયર પ્લેયર
    સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઇન્ડિયામાં કયો પ્લેયર સૌથી નાનો હશે તેમ પુછવામાં આવે તો મોટાભાગના પ્રશંસકોનો જવાબ પાર્થિવ પટેલ આવે. જોકે તમને એ જાણીને નવાઈ લાગશે કે પાર્થિવ હાલ ટીમ ઇન્ડિયામાં સૌથી સીનિયર પ્લેયર છે. કેપ્ટન વિરાટ કરતા પાર્થિવ આઠ વર્ષ સીનિયર છે. પાર્થિવે ઓગસ્ટ 2002માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વિરાટે તેના આઠ વર્ષ પછી જૂન 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે વિકેટકિપર રિદ્ધિમાન સહા ઈજાગ્રસ્ત થતા આઠ વર્ષ પછી પાર્થિવ પટેલની ટીમ ઇન્ડિયામાં...
    December 14, 01:55 PM