Home >>Topics >>Sports >>Sunil Gavaskar
Sunil Gavaskar

Sunil Gavaskar

DOB:10-Jul-1949

Sunil Manohar "Sunny" Gavaskar (સુનિલ ગાવસ્કર) is an Indian former cricketer who played during the 1970s and 1980s for the Bombay cricket team and Indian national team. (Wikipedia)


  • સુનીલ ગાવસ્કરે જાહેર કરી IPL-10ની ડ્રીમ ટીમ, ગંભીર કેપ્ટન- વિરાટ બહાર
    સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ ભારતીય ખેલાડી અને આઇપીએલ કોમેન્ટ્રી ટીમના સભ્ય સુનીલ ગાવસ્કરે આઇપીએલની આ સિઝનની પોતાની ડ્રીમ ઇલેવનની પસંદગી કરી છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીને તેમને ટીમમાં જગ્યા આપી નથી. સુનીલ ગાવસ્કરે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કેપ્ટન કોલકાતા નાઇટ રાઇડર્સના ગૌતમ ગંભીરને બનાવ્યો છે. સુનીલ ગાવસ્કરે ગંભીરને બનાવ્યો કેપ્ટન - સુનીલ ગાવસ્કરે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા ગૌતમ ગંભીરને કેપ્ટન બનાવ્યો છે. - ગાવસ્કર ભારતીય ચહેરા પર વધુ નિર્ભર જોવા મળ્યા હતા. જેમાં બોલિંગ મામલે...
    May 5, 12:05 AM
  • ગાવસ્કરે ખરીદ્યો 5000 સ્કે.ફૂટમાં ફેલાયેલો વિલા, જુઓ અંદરની તસવીરો
    પણજીઃ ટૂરિઝમ માટે ફેમસ ગોવામાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે 5000 સ્કે. ફૂટમાં ફેલાયેલો વિલા ખરીદ્યો છે. ઈંડો-યૂરોપિયન સ્ટાઈલમાં બનેલો વિલા સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત વિસ્તારમાં બન્યો છે. આ છે ગાવસ્કરના વિલાની ખાસિયતો... - ગોદરેજ ગ્રુપના ઈસ્પ્રાવાએ તૈયાર કરેલા 5000 સ્કે. ફૂટમાં ફેલાયેલો આ વિલા નોર્થ ગોવાના અસગાંવ વિસ્તારમાં છે. - ઈન્ડિયન યૂરોપિયન કલાકૃતિઓથી સુસજ્જ આ 4Bhk વિલામાં એન્ટિક ફર્નિચર, ઈક્વિપમેન્ટ્સ અને મોર્ડન સુવિધાઓ છે. - આ વિલામાં સ્ટાફના રહેવાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી...
    April 26, 12:06 AM
  • બ્લાસ્ટમાં ગાવસ્કરે મુક્યો હતો જીવ જોખમમાં, પરિવારને બચાવ્યો હતો
    મુંબઇ: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરના જીવનની એક ઘણી રસપ્રદ ઘટના સામે આવી છે. મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન ગાવસ્કરને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના પુત્ર રોહન ગાવસ્કરે 1993માં બનેલ એક ઘટનાને યાદ કરતા જણાવ્યુ હતું કે તેના પિતાએ કઇ રીતે પોતાનો જીવ જોખમમાં મુકી એક પરિવારને બચાવ્યો હતો. રોહન ગાવસ્કરે જણાવી આખી ઘટના - 1993માં મુંબઇ હુમલામાં બનેલી એક ઘટનાને યાદ કરતા રોહન ગાવસ્કરે જણાવ્યુ, વિસ્ફોટો બાદ એક દિવસ અમારો પરિવાર છત પર ઉભો હતો, જ્યારે અમે...
    December 15, 12:02 AM