Home >>Topics >>Sports >>Shikhar Dhawan
Shikhar Dhawan

Shikhar Dhawan

DOB:1985-12-05

Shikhar Dhawan (શિખર ધવન) is an Indian international cricketer. He is a left-handed opening batsman and occasional right-arm off break bowler, who plays for Delhi in domestic cricket and Sunrisers Hyderabad in the IPL. (Wikipedia)


  • આઇપીએલ બાદ આ રીતે સમય વિતાવી રહ્યાં છે ક્રિકેટર્સ, શેર કરી તસવીરો
    સ્પોર્ટ્સ ડેસ્ક: 47 દિવસ સુધી ચાલેલી આઇપીએલ બાદ હવે કેટલાક ક્રિકેટર્સ રિલેક્સ થવા પોતાના ઘરે પહોચી ગયા છે, તો કેટલાક ફેમિલી સાથે સમય વિતાવી રહ્યાં છે. ટીમ ઇન્ડિયા આઇપીએલ બાદ હવે 1 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇંગ્લેન્ડ જશે. આગળની સ્લાઇડમાં જુઓ, આઇપીએલ બાદ આ રીતે સમય વિતાવી રહ્યાં છે ક્રિકેટર્સ...
    05:38 PM
  • આ છે શિખર ધવનનો ડુપ્લિકેટ, આ ક્રિકેટર્સના પણ છે Look Alike
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં મુંબઇ ઇન્ડિયન્સના બોલર લસિથ મલિંગાનો ડુપ્લિકેટ જોવા મળ્યો હતો. તાજેતરમાં મુંબઇમાં રમાયેલ પંજાબ V મુંબઇ મેચમાં મલિંગા જેવો દેખાતો આ ફેન સ્ટેડિયમ પહોચ્યો હતો. આ પહેલા રાજકોટમાં મુંબઇ V ગુજરાત લાયન્સની મેચમાં તે જોવા મળ્યો હતો. જેને જોઇ મલિંગા પણ પોતાની હસી રોકી શક્યો નહતો. સ્ટેડિયમમાં હીરો બન્યો મલિંગાનો ફેન - રાજકોટમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચની 15મી ઓવરમાં મલિંગા જેવો જ બોલિંગ કરવા આવ્યો, મોટી સ્ક્રીન પર સ્ટેડિયમમાં બેઠેલો...
    May 14, 03:01 PM
  • IPL-10: ગુજરાત, બેંગલુરુ પ્લે ઓફમાંથી બહાર, 4 ટીમ માટે આ કન્ડિશન
    સ્પોર્ટ્સ ડેસ્ક. મુંબઈ ઈન્ડિયન IPL 10ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટીમે 12માંથી 9 મેચ જીતી છે અને 18 પોઈન્ટ છે. ગ્રુપ લેવલની હજુ 8 મેચો બાકી છે અને પ્લેઓફમાં પહોંચનારી બાકીની 3 ટીમોની સ્થિતિ સ્પષ્ટ નથી. જોકે, ગૌતમ ગંભીરની ટીમ KKR અને સ્ટીવ સ્મિથની પુણે સુપરજાયન્ટે પ્લેફઓફમાં પહોંચવા માત્ર એક મેચ જીતવી પડશે. બંનેની હજુ 2-2 મેચ બાકી છે. મુંબઈ સામે હૈદરબાદની જીતથી દિલ્હી પ્લેઓફમાંથી થયું બહાર -સોમવારે રમાયેલા આઈપીએલના 48મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે...
    May 10, 09:52 AM
  • ધવનના શોટથી તૂટ્યુ 1:50 લાખનું લેપટોપ, જાણો કઇ રીતે બની ઘટના
    સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ-10માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલ મેચ દરમિયાન શિખર ધવને એક જોરદાર શોટ ફટકાર્યો હતો, જેને કારણે એક લેપટોપ તૂટી ગયુ હતું. મેચની બીજી ઓવરમાં ધવને ટ્રેન્ટ બોલ્ટને જોરદાર શોટ ફટકાર્યો હતો. જે બોલ બેટને અડી સીધી થર્ડ મેન બાઉન્ડ્રી તરફ ગયો હતો. જો કે કોઇ ફિલ્ડર આ બોલને રોકી શક્યો નહતો અને બોલ હૈદરાબાદના ડગ આઉટમાં રાખેલા લેપટોપ પર લાગ્યો હતો જેને કારણે લેપટોપની સ્ક્રીન તૂટી ગઇ હતી. આ લેપટોપ હૈદરાબાદ ટીમના વીડિયો વિશેષજ્ઞનો હતો. જેની કિંમત આશરે...
    April 16, 12:14 AM
  • વિરાટથી ધોની સુધી, Debut સમયે આવો હતો ક્રિકેટર્સનો Look
    સ્પોર્ટ્સ ડેસ્ક:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધોનીના ગઢ ગણાતા રાંચીમાં ગુરૂવારથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ધોનીએ 2005માં શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. જો કે તે ટેસ્ટમાંથી સન્યાસ લઇ ચુક્યો છે. સમય સાથે ધોનીના લૂકમાં બદલાવ આવ્યો છે. સાથે જ વિરાટ કોહલી પણ ભારતીય ટીમનો એવો ક્રિકેટર છે જે મેદાનની બહાર પણ પોતાની સ્ટાઇલ અને લુક્સને કારણે ચર્ચામાં રહે છે. આટલા વર્ષોમાં સૌથી વધુ બદલાવ વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ અને ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના લુકમાં આવ્યો છે દરમિયાન...
    March 15, 06:07 PM
  • કોઇ પત્નીથી 18 વર્ષ મોટુ તો કોઇ 6 વર્ષ નાનુ, જાણો આવા જ 8 ક્રિકેટ Couple
    સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે દીકરાના જન્મ બાદ પ્રથમ વખત તેની તસવીર શેર કરી છે. તેનો દીકરો આશરે ચાર મહિનાનો થઇ ચુક્યો છે. શોએબ પોતાના પરિવારને લાઇમલાઇટથી દૂર રાખે છે. તેની પત્ની પણ ક્યારેય સામે આવી નથી. રૂબાબ શોએબથી આશરે 18 વર્ષ નાની છે. શોએબ અખ્તર સિવાય એવા કેટલાક ક્રિકેટર્સ છે જે પોતાની પત્નીની ઉંમરથી કેટલાક વર્ષ મોટા અથવા નાના છે. જેમાં સચિન તેંડુલકરથી લઇને શિખર ધવન અને ઇરફાન પઠાણ જેવા ક્રિકેટર્સ શામેલ છે. આગળની સ્લાઇડમાં જુઓ, કેટલાક આવા જ ક્રિકેટર્સ વિશે....
    March 15, 03:00 PM
  • ધવનનો ન્યૂ લુક બન્યો તેની માટે Embarrassing મોમેન્ટ, આ રીતે ઉડી મજાક
    સ્પોર્ટ્સ ડેસ્ક: પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ભારતની વન ડે અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર રહેલા ઓપનર શિખર ધવને પોતાના લુક સાથે નવુ એક્સપેરિમેન્ટ કર્યુ છે. ધવને નવા લૂકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા જ ફેન્સ તેની મજાક ઉડાવવા લાગ્યા છે. એક ફેન્સે તેના ન્યૂ લુક પર કોમેન્ટ કરી, હવે રોડીઝ રઘુની જગ્યા લેવા માટે તૈયાર છે શિખર ધવન. આગળની સ્લાઇડમાં જુઓ, શિખર ધવનના નવા લૂકની આ રીતે ઉડી રહી છે મજાક...
    March 11, 02:47 PM
  • કોઇ છે એશ તો કોઇ મહારાજ, જાણો ભારતીય ક્રિકેટર્સના Funny Nicknames
    સ્પોર્ટ્સ ડેસ્ક: ખાસ કરીને આપણા મિત્ર કોઇ ટેવને કારણે અથવા કોઇ હરકતને કારણે અનોખા નામ રાખે છે. આવુ જ કઇક ભારતીય ક્રિકેટર્સ સાથે પણ જોવા મળે છે જેમના સાથીઓએ Funny નામ રાખ્યા છે. જો કે કેટલાક એવા પણ ખેલાડી છે જે પોતાના ઘરના નિક-નેમથી જ જાણીતા છે. આ મામલે નંબર-1 પર રવીચંદ્રન અશ્વિન છે જેમને પ્રેમથી એશ તરીકે બોલાવવામાં આવે છે. આગળની સ્લાઇડમાં જુઓ, ભારતીય ક્રિકેટર્સના આવા જ Funny Nicknames વિશે...
    March 4, 12:06 AM
  • IPLમાં સૌથી વધુ રન બનાવનાર TOP 10 બેટ્સમેન, આ ખેલાડી છે નંબર-1
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 10 માટે હરાજી યોજાઇ હતી. IPL-10 5 એપ્રિલથી શરૂ થશે. દરમિયાન divyabhaskar.com તમને આઇપીએલની અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન વિશે જણાવી રહ્યું છે. જેમાં ભારતીય ખેલાડીઓને વિદેશી પ્લેયર્સ ટક્કર આપી રહ્યાં છે. IPLમાં સૌથી વધુ રન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલીએ 139 મેચમાં 4110 રન બનાવ્યા છે. આગળની સ્લાઇડમાં જુઓ, IPLની અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિશે....
    February 24, 11:35 AM
  • બીજી વન-ડેમાં પણ શિખર ધવન રહ્યો ફ્લોપ, આવી રીતે ઉડી મજાક
    સ્પોર્ટ્સ ડેસ્ક : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની કટક વન-ડેમાં પણ શિખર ધવન ફ્લોપ રહ્યો હતો અને ફક્ત 11 રન બનાવી આઉટ થયો હતો. ધવન આઉટ થતા જ સોશિયલ મીડિયા ઉપર તેની મજાક ઉડવા લાગી હતી. પ્રથમ વન-ડેમાં પણ તે ફક્ત 1 રને આઉટ થયો હતો. આગળની સ્લાઇડમાં જુઓ, ધવન ફ્લોપ થયા પછી કેવા-કેવા આવ્યા કોમેન્ટ્સ.....
    January 19, 04:25 PM
  • ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે, મેચમાં બની શકે છે આ 8 રેકોર્ડ્સ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝની બીજી મેચ આજે બપોરે 1: 30 કલાકથી કટકમાં રમાશે. પૂણે વન ડે જીતીને સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. કટકમાં જો ટીમ ઇન્ડિયા જીતે છે તો સીરિઝ પર તેનો કબજો થઇ જશે. કટકમાં વિરાટ કોહલી ટાર્ગેટ ચેજ કરતા સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડને પાછળ છોડી શકે છે. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની વન ડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિશ્વનો 16મો પ્લેયર બની શકે છે. આ મેચમાં આવા જ 8 રેકોર્ડ બની શકે છે. કટકમાં કેવો છે રેકોર્ડ - ભારતે કટકમાં 15 મેચ...
    January 19, 02:44 PM
  • ટીમ ઇન્ડિયાને સ્ટેડિયમમાં ચીયર કરે છે હોટેસ્ટ WAGs, જાણો કોણ-કોણ છે શામેલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે સીરિઝ રમાઇ રહી છે. ક્રિકેટર્સને સપોર્ટ કરવા માટે અવાર નવાર તેમની WAGs(વાઇફ એન્ડ ગર્લફ્રેન્ડ) સ્ટેડિયમમાં હાજર રહેતી હોય છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડે મેચમાં યુવરાજ સિંહની પત્ની હેઝલ તેને ચીયર કરવા સ્ટેડિયમ પહોચી હતી. હેઝલ યુવરાજ સિંહની 12 નંબરની જર્સી પહેરીને સ્ટેડિયમમાં પહોચી હતી. સ્ટેડિયમમાં જોવા મળે છે ગ્લેમર - સ્ટેડિયમમાં ક્રિકેટર્સની વાઇફ સૌથી વધુ ચર્ચામાં રહી છે - ખાસ કરીને ભારતમાં રમાનાર મેચોમાં ક્રિકેટર્સની પત્નીઓ અવાર નવાર...
    January 19, 12:02 AM
  • ઇરફાન સહિત આ ક્રિકેટર્સનું વિદેશી યુવતી પર આવ્યુ દિલ, જાણો કોણ છે Listમાં
    સ્પોર્ટ્સ ડેસ્ક: તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર મનદીપ સિંહના લગ્ન થયા છે, તેની પત્નીનું નામ જગદીપ જસવાલ છે, જે ઇંગ્લેન્ડમાં જ મોટી થઇ છે. પોતાના લગ્ન સાથે જ મનદીપ એવા ક્રિકેટર્સની ક્લબમાં શામેલ થઇ ગયો છે, જેમને લગ્ન માટે પોતાના દેશની જગ્યાએ વિદેશી યુવતીને પસંદ કરી હોય. આ યાદીમાં ક્રિકેટર ઇરફાન પઠાણ સહિત કેટલાક દેશી-વિદેશી ક્રિકેટર્સ શામેલ છે. આ પેકેજમાં divyabhaskar.com તમને આવા જ એશિયન ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યું છે, જેમને વિદેશી યુવતી સાથે લગ્ન કર્યા હોય. આગળની સ્લાઇડમાં જુઓ, વિદેશી યુવતી...
    December 30, 01:45 PM
  • સચિન-ધોની સહિતના પ્લેયર્સ 1st મેચમાં 0 રને થયા આઉટ, પછી બન્યા હિટ
    સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વના સૌથી સફળ વન ડે કેપ્ટનમાં શામેલ ટીમ ઇન્ડિયાના ફિનિશર મહેન્દ્રસિંહ ધોનીના ડેબ્યૂને 12 વર્ષ થઇ ગયા છે. તેને 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ડેબ્યૂ કર્યુ હતું. પરંતુ ક્રિકેટની દુનિયામાં ધોનીની એન્ટ્રી ફ્લોપ થઇ હતી. તે પોતાની કારકિર્દીની પ્રથમ ઇનિંગમાં ઝીરો રને આઉટ થઇ ગયો હતો. જો કે માત્ર ધોની જ નહી જેની ડેબ્યૂ મેચ Unlucky રહી હોય. ટીમ ઇન્ડિયાના આવા કેટલાક ક્રિકેટ સ્ટાર્સ છે જેઓ 0 રને આઉટ થયા હતા. બાંગ્લાદેશ વિરૂદ્ધ કર્યુ હતું ડેબ્યૂ - બાંગ્લાદેશ વિરૂદ્ધ ધોની...
    December 26, 12:04 AM
  • નાયર-જયંતનું ધમાકેદાર પર્ફોમન્સ, આ 7 ખેલાડીની ટીમમાં વાપસી મુશ્કેલ
    સ્પોર્ટ્સ ડેસ્ક : કરૂણ નાયર અને ઓલરાઉન્ડર જયંત યાદવ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં નવા સ્ટાર તરીકે ઉભર્યા છે. બન્ને પ્લેયર્સ પોતાની મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. જેના કારણે ઘણા સીનિયર્સ પ્લેયર્સ માટે ટીમ ઇન્ડિયામાં વાપસી મુશ્કેલ બનાવી દીધી છે. આ એવા પ્લેયર્સ જેમના પર પહેલા જ સવાલો ઉભા થતા પણ છતા તેમને વાંરવાર તક આપવામાં આવતી હતી. જયંત-નાયરે આ બનાવ્યા રેકોર્ડ - જયંત યાદવ અને નાયરને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. બન્ને 3-3 મેચ રમ્યા હતા. - પહેલા જયંત યાદવને...
    December 23, 11:41 AM