Home >>Topics >>Sports >>Sachin Tendulkar
Sachin Tendulkar

Sachin Tendulkar

DOB:1973-04-24

Sachin Ramesh Tendulkar (સચિન તેંડુલકર) is a former Indian cricketer. Tendulkar received the Arjuna Award in 1994, Rajiv Gandhi Khel Ratna award in 1997, Padma Shri and Padma Vibhus awards in 1999 and 2008, Bharat Ratna in 2013. (Wikipedia)


  • મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બનતા અંબાણીએ આપી પાર્ટી, હાથ જોડી કર્યુ સ્વાગત
    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બનતા ઓનર નીતા અંબાણીએ એન્ટીલીયામાં ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં મુંબઇ ઇન્ડિયન્સના તમામ ખેલાડી, ટીમ એસોસિએટ તેમજ બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં પહેલા ખેલાડીઓએ ટ્રોફી સાથે તસવીર ખેચાવી હતી તેમજ કેક કાપી ઉજવણી કરી હતી. દરમિયાન પંડ્યા બ્રધર્સે અમિતાભ બચ્ચન સાથે તસવીર ખેચાવી હતી. મુંબઇ ઇન્ડિયન્સ ફાઇનલમાં પૂણેને 1 રને હરાવી ત્રીજી વખત ચેમ્પિયન બન્યું હતું. આ પહેલા મુંબઇએ 2013 અને 2015માં IPLનું ટાઇટલ જીત્યું હતું....
    06:21 PM
  • મોદી-સચિન પાછળ લાગી હતી મુકેશ અંબાણીની તસવીર, જાણો વાયરલ સત્ય
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પોતાની આગામી ફિલ્મને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની પાછળ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એક તસવીર જોવા મળી હતી. જો કે કોઇએ ફોટોશોપની મદદથી આ તસવીર બનાવી હતી જે ફેક હતી. દરમિયાન અમે તમને ઓરિજનલ તસવીર અને તેની પાછળનું સત્ય જણાવી રહ્યાં છીએ. સચિને ફિલ્મને લઇ PM સાથે કરી હતી મુલાકાત - સચિન તેંડુલકરે 19 મેએ પોતાની ફિલ્મ સચિન: અ બિલિયન ડ્રીમ્સને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. - આ દરમિયાન...
    02:42 PM
  • ફેન્સને નજીકથી જોવા મળશે ક્રિકેટના 'ભગવાન'ની Life, ડિરેક્ટરે શૅર કર્યા અનુભવ
    મુંબઇઃ સચિન પર બનેલી ડોક્યુફિચર ફિલ્મ સચિનઃ અ બિલિયન ડ્રિમ્સની ફેન્સ ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ડિરેક્ટર જેમ્સ અસ્કિને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 26 મેના રોજ રીલિઝ થશે. ફિલ્મમાં જેમ્સ અસ્કિને સચિનની પર્સનલ લાઇફ ખૂબ નજીકથી બતાવી છે. ફિલ્મમાં સચીન ઉપરાંત તેની પત્ની અંજલી, બાળકો અર્જુન અને સારા તેમજ મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સહેવાગ પણ જોવા મળશે. આ ફિલ્મના ડિરેક્ટર જેમ્સ અસ્કિને divyabhaskar.com સાથે વાત કરી હતી અને તેના અનુભવો શૅર કર્યા હતાં. આ પહેલા પણ બનાવી ચૂક્યા સ્પોર્ટ્સ...
    12:57 PM
  • MI ચેમ્પિયન: આ દિગ્ગજોના ચક્રવ્યૂમાં ફસાઇ RPS, આ રીતે આપી માત
    સ્પોર્ટ્સ ડેસ્ક: મુંબઇ ઇન્ડિયન્સ હૈદરાબાદમાં પૂણે સુપરાજાયન્ટને રોમાંચક મેચમાં અંતિમ બોલે 1 રને હરાવી IPLમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું હતું. મુંબઇ શરૂઆતથી જ આક્રમક રમત રમી પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહ્યું હતું. મુંબઇના સપોર્ટ સ્ટાફમાં દિગ્ગજોની ભરમાર છે. સપોર્ટ સ્ટાફ આટલો જોરદાર ન હોત તો મુંબઇ ખિતાબી મુકાબલો પૂણે સામે હારી જાત, કારણ કે વિરોધી ટીમમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ સ્મિથ તેમજ ભારતનો સૌથી સફળ કેપ્ટન અને મેચમાં બેસ્ટ સ્ટ્રેટેજી બનાવવા માટે જાણીતો મહેન્દ્રસિંહ ધોની હતો. જ્યાર...
    12:02 AM
  • સચિનથી લઈ અમિતાભ બચ્ચન સુધી, જાણો મુંબઈની જીત પર કોણે શું કહ્યું
    સ્પોર્ટ્સ ડેસ્કઃ આઈપીએલ-10ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સે પૂણે સુપરજાયન્ટને 1 રન હરાવી ત્રીજીવાર ટાઈટલ પર કબજો કર્યો હતો. 3 વાર આઈપીએલ ચેમ્પિયન બનનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ જીત બાદ ટીમને ક્રિકેટ અને બોલીવૂડ જગતના દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી હતી. ફાઈનલ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે, ઘણું સારુ ક્રિકેટ રમાયું , દર્શકોને ખરેખર મજા પડી હશે. આવો હતો મેચનો રોમાંચ.... - ટોસ જીતી મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન કર્યા હતા, જેમાં કૃણાલ પંડ્યા મહત્વપૂર્ણ 47 અને રોહિત શર્માએ 24 રનની ઈનિંગ રમી હતી. - કૃણાલ...
    May 22, 02:34 PM
  • IPLમાં મેન્ટર સચિનને મળે છે સૌથી વધુ રૂપિયા, જાણો દ્રવિડ- સેહવાગનો પગાર
    મુંબઈઃ આઈપીએલ ટીમોના કોચ અને મેન્ટર્સને મળતી સેલેરી મામલે એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ સચિન તેંડુલકરને આઈપીએલમાં મેન્ટર તરીકે સૌથી વધુ પગાર મળે છે. આ મામલે સચિનના સાથી પૂર્વ ક્રિકેટર સેહવાગ, લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ ઘણા પાછળ હોવાનું સામે આવ્યું છે. રાહુલ દ્રવિડને મળે છે 4.5 કરોડ, બ્રેડ હોજને મળે છે સૌથી ઓછી સેલેરી - સચિન હાલ મુંબઈ ઈન્ડિયન્સનો મેંટર છે, જે ચોથીવાર આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે. - સૂત્રો અનુસાર, સચિનને મેંટર તરીકે સૌથી વધુ રકમ મળે છે...
    May 21, 05:20 PM
  • આ બોલરનો સામનો કરતા ડરતો હતો સચિન, જાણો અન્ય પ્લેયર્સ કોનાથી ડરતા
    સ્પોર્ટ્સ ડેસ્ક: માસ્ટર બ્લાસ્ટર અને IPL ટીમ મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેંડુલકરે 24 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 1999માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલ સીરિઝને ટફ ગણાવી છે. સાથે જ સચિને તેને એક મોટો ખુલાસો કર્યો કે તે એક બોલરનો સામનો કરતા ગભરાતો હતો અને નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા બેટ્સમેનને સ્ટ્રાઇક આપી દેતો હતો. દક્ષિણ આફ્રિકાના આ બોલરથી ગભરાતો હતો સચિન - સચિનને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોન્યે સામનો કરવાનું પસંદ નહતું. - સચિને કહ્યું, 1989માં જ્યારે મે ક્રિકેટ રમવાનું શરૂ...
    May 20, 12:01 AM
  • સચિન તેંડુલકરે મોદી સાથે કરી મુલાકાત, ફિલ્મને લઈ થઈ ચર્ચા
    નવી દિલ્હી. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે આજે પત્ની સાથે મોદીની મુલાકાત લીધી હતી.સચિને તેની ફિલ્મ સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ અંગે ચર્ચા કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. પીએમ સાથે મુલાકાત વખતે સચિનની પત્ની અંજલિ પણ હાજર હતી. સચિને મુલાકાત બાદ ટ્વિટર પર ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું, મોદીજી તમારા જો ખેલે, વહી જીતેના પ્રેરણાત્મક મેસેજ બદલ આભાર. ફિલ્મમાં શું જોવા મળશે? ફિલ્મમાં તસવીરો અને 4થી 30 સેકન્ડની વીડિયો ક્લિપ્સ પણ સામેલ છે. એક મોટો શોટ હવાઈ...
    May 19, 03:07 PM
  • વિરાટથી લઇ ધોની યુવરાજ સુધી, આ છે ભારતીય ક્રિકેટર્સની MOM
    સ્પોર્ટ્સ ડેસ્ક: યુવરાજ સિંહ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એન્ડી મરે સહિત કેટલાક એવા સ્પોર્ટ્સ સ્ટાર છે, જેમની સફળતા પાછળ તેમની માતાનું વિશેષ સ્થાન છે. યુવરાજ સિંહને ક્રિકેટની ટ્રેનિંગ તેના પિતા યોગરાજે આપી પરંતુ તે ભાવનાત્મક રૂપથી માતાની ઘણી નજીક રહ્યો છે. વિરાટ કોહલીના ક્રિકેટ સ્ટાર બન્યા પહેલા તેના પિતાનું મોત થયુ હતું. સચિન તેંડુલકર અવાર નવાર પોતાની માતાની પ્રશંસા કરતો રહે છે. 14 મેએ મધર્સ ડે છે. દરમિયાન divyabhaskar.com તમને ક્રિકેટર્સ અને તેમની માતા વિશે જણાવી રહ્યું છે. માતાની નજીક છે...
    May 14, 05:30 PM
  • સચિનની દીકરી સારા પણ છે બીબરની મોટી ફેન, આ રીતે થઇ મુલાકાત
    સ્પોર્ટ્સ ડેસ્ક: સચિન તેંડુલકરની 19 વર્ષની દીકરી સારા તેંડુલકર ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબરની ફેન છે. સારા જ્યારે રજાઓ ગાળવા માટે લંડન ગઇ હતી ત્યારે બર્મિંઘમની એક નાઇટ ક્લબમાં જસ્ટિન બીબર સાથે મુલાકાત થઇ હતી. સારાએ આ મુલાકાતની તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીર સામે આવ્યા બાદ એવા પણ સમાચાર હતા કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યાં છે. મુંબઇમાં બીબરની કોન્સર્ટ યોજાઇ - બુધવાર રાત્રે મુંબઇના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બીબરની કોન્સર્ટ યોજાઇ હતી. બીબર ચાર્ટડ ફ્લાઇટથી...
    May 11, 06:10 PM
  • જસ્ટીન બીબરના શોમાં ઘોડી લઇ પહોચ્યો સચિનનો દીકરો, જુઓ તસવીરો
    સ્પોર્ટ્સ ડેસ્ક: મુંબઇમાં જસ્ટીન બીબરનો ફિવર છવાયેલો હતો. જસ્ટીન બીબરના શોમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો દીકરો અર્જૂન તેંડુલકર ઘોડીના સહારે પહોચ્યો હતો. અર્જૂન થયો ઇજાગ્રસ્ત - સચિનની જેમ અર્જૂન તેંડુલકર પણ ક્રિકેટર છે. જસ્ટીન બીબરના શોમાં તે ઘોડીના સહારે પહોચ્યો હતો. આ દરમિયાન તેના પગમાં પટ્ટી બાંધેલી હતી. - ઇજા છતા અર્જૂન તેંડુલકર આ હાલતમાં જસ્ટીન બીબરની કોન્સર્ટમાં પહોચ્યો હતો. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યુ કે તેને આ ઇજા કેવી રીતે થઇ. ટ્વિટર પર બીબરની અર્જૂન સાથે...
    May 11, 12:45 PM
  • સચિનના બાળપણની 10 રસપ્રદ વાતો, ચાઇનીઝ-તંદૂરી ખાવાનો છે શોખીન
    સ્પોર્ટ્સ ડેસ્ક: સચિન તેંડુલકરની બાયોપિક સચિન: અ બિલિયન ડ્રીમ્સ 26 મેએ રિલીઝ થઇ રહી છે. 2014માં આવેલા તેની ઓટોબાયોગ્રાફી (પ્લેઇંગ ઇટ માય વે)માં તેની પર્સનલ લાઇફની કેટલીક વાતો પ્રથમ વખત સામે આવી હતી. દરમિયાન divyabhaskar.com તમને આ પેકેજમાં સચિનની લાઇફ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવી રહ્યું છે. આ ઘટના સચિન સાથે 12 વર્ષની ઉંમરમાં બની હતી. લાઇફના તે 12 વર્ષ તેને સામાન્ય બાળકની જેમ જીવ્યા હતા પરંતુ ક્રિકેટ સાથે જોડાયા બાદ તેની લાઇફમાં બદલાવ આવી ગયો હતો. ચાઇનીઝ ખાવા માટે ભેગો કર્યો ચંદો, છતા રહ્યો ભૂખો -...
    May 11, 12:03 AM
  • જાણો ક્યારે થઇ હતી 'સચિન-સચિન'ની શરૂઆત, તેંડુલકરે ખોલ્યુ રહસ્ય
    સ્પોર્ટ્સ ડેસ્ક: મેદાન પર જ્યારે ક્રિકેટના ભગવાન ઉતરતા હતા ત્યારે એક જ સુરમાં સચિન-સચિનનો અવાજ સાંભળવા મળતો હતો. આ શરૂઆત વિશે સચિન તેંડુલકરે ખુલાસો કર્યો છે. સચિને કહ્યું કે સૌ પ્રથમ મારી માતાએ તેની શરૂઆત કરી હતી. સચિને કહ્યું કે મે ક્યારેય વિચાર્યુ નહતું કે મારા સંન્યાસ બાદ પણ સચિન-સચિન નામ ગુંજતું રહેશે. આ વાતનો ખુલાસો સચિને તેના જીવન પર બનેલી ફિલ્મ સચિન: એ બિલિયન ડ્રીમ્સના એક ગીત જારી કર્યા બાદ કર્યો હતો. ક્યારે સાંભળ્યુ હતું સચિન-સચિન - સચિનને જ્યારે પૂછવામાં આવ્યુ કે ક્યારે તમે...
    May 10, 01:56 PM
  • ડેનિયલ વેટ્ટોરીએ જાહેર કરી પોતાની ડ્રીમ ઇલેવન, વિરાટ કોહલી કેપ્ટન
    સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ડેનિયલ વેટ્ટોરીએ પોતાની ઓલ ટાઇમ ડ્રીમ ઇલેવન ટીમની જાહેરાત કરી છે. લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે વેટ્ટોરીએ સંયુક્ત રીતે તૈયાર કરેલી પોતાની ટીમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ તેમજ વિરાટ કોહલીને સ્થાન આપ્યુ છે. વેટ્ટોરીએ વિરાટ કોહલીને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જો કે ટીમમાં ભારતના બે સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ધોનીને સ્થાન મળ્યુ નથી. જ્યારે વેટ્ટોરીની ટીમમાં ન્યૂઝીલેન્ડના એકમાત્ર ખેલાડી સર રિચાર્ડ હેડલીને...
    May 10, 10:16 AM
  • મેચ વિનિંગ ઇનિંગ બાદ છવાયો રિષભ પંત, ક્રિકેટના દિગ્ગજોએ કરી પ્રશંસા
    સ્પોર્ટ્સ ડેસ્ક: દિલ્હી ડેરડેવિલ્સના યંગ બેટ્સમેન રિષભ પંતે ગત મેચમાં ગુજરાત લાયન્સ વિરૂદ્ધ 97 રનની ઇનિંગ રમી હતી. તે બાદ રિષભની કેટલાક દિગ્ગજ ક્રિકેટર્સે પ્રશંસા કરી હતી. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના મેન્ટર અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે રિષભની ઇનિંગને આઇપીએલના 10 વર્ષની બેસ્ટ ઇનિંગ ગણાવી હતી. તેની ઇનિંગના દમ પર જ દિલ્હીએ 214 રન બનાવીને મેચને 7 વિકેટે જીતી લીધી હતી. આ પહેલા ગુજરાતે 208 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં બનાવી ચુક્યો છે 281 રન - IPL-10માં અત્યાર સુધી રિષભ પંત 10 મેચમાં 281 રન બનાવી...
    May 5, 05:03 PM
  • સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોને ભારત રત્ન અપાતા તેનું મહત્વ ઘટ્યું: પં. હરિપ્રસાદ
    જયપુર: પદ્યવિભૂષણ સન્માનિત વાંસળી વાદક પં. હરિપ્રસાદ ચોરસિયાએ ભારત રત્ન પર નિવેદન આપ્યુ છે. તેમણે સચિન તેંદુલકરનું નામ લીધા વગર જ કહ્યું છે કે, રમત સાથે જોડાયેલા લોકોને પણ ભારત રત્ન આપવાની શરૂઆત કરી દેવામાં આવી હોવાથી તેનું મહત્વ ઘટી ગયુ છે. આ સન્માન ઓછી ઉંમરના લોકોને આપવાની જગ્યાએ જેમણે ખૂબ તપસ્યા કરીને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં આખી જિંદગી કાઢી નાખી છે તેમને આપવું જોઈએ. નોંધનીય છે કે સચિન તેંદુલકરને 2014માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સચિનના નામ પર માત્ર સ્માઈલ આપી...
    May 5, 10:09 AM
  • U-19 વુમન ક્રિકેટ ટીમમાં પહોંચી આ બાળકી, લોકો કહે છે ‘નાની સચિન’
    ઈન્દોરઃ અહીંની અનાદિ તાગડેનું ઈન્દોર ડિવિઝનની અંડર-19 વુમન ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું છે. અનાદી માત્ર 9 વર્ષની છે અને ચોથા ધોરણમાં ભણે છે. આટલી નાની વયે કમાલ કરનારી અનાદી રાઈટ આર્મ ફાસ્ટ બોલિંગ કરે છે. તે પોતાની વય કરતા મોટા પ્લેયર્સ સાથે ક્રિકેટ રમી ચુકી છે. અનાદીને લોકો નાની સચિન તરીકે ઓળખે છે... - અનાદીને ઈન્ડિયન ટીમમાં સ્થાન મેળવવું છે. તેને ઈન્ડિયન વુમન ટીમની ભાવિ સચિન તરીકે લોકો ઓળખે છે. - અનાદી ફાસ્ટ બોલિંગ કરે છે, જ્યારે કે તેની માતા લેફ્ટ આર્મ સ્પિનર રહી ચુકી છે. - અનાદીની ક્રિકેટ...
    May 5, 12:02 AM
  • ક્રિકેટના ભગવાન સચિન આવશે કપિલ શર્માના શોમાં, આવશે હાસ્યનું વાવાઝોડું
    મુંબઈઃ કોમેડી કિગ કપિલ શર્માના શોમાં અત્યાર સુધી અનેક સેલિબ્રિટી આવી ગઈ છે. જોકે, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર હજી સુધી આ શોમાં આવ્યો નહોતો. સચિને આ શોમાં ના આવવાના પોતાના કારણો પણ જણાવ્યા હતાં. હવે, ચર્ચા છે કે સચિન તેંડુલકર પોતાની ફિલ્મ સચિનઃ અ બિલિયન ડ્રિમ્સના પ્રમોશન માટે આ શોમાં આવશે. જોકે, આની કપિલ કે સચિને પૃષ્ટિ કરી નથી. સોશ્યિલ મીડિયામાં ચર્ચાઃ કપિલ શર્મા બિકાનેર પોતાના કામ અર્થે ગયો છે અને તે સોમવાર(1 મે)ના રોજ મુંબઈ પરત આવી જશે. આ દિવસે સચિન તેંડુલકર તથા કપિલ શર્માનું શૂટિંગ થશે....
    May 1, 11:21 AM
  • નીતા અંબાણીની સ્કૂલ: સચિન-SRK સહિતની સેલિબ્રિટીના બાળકો છે સ્ટુડન્ટ
    મુંબઈઃ દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ ઘણા સોશિયલ વેન્ચર્સ ચલાવે છે. જેમાં ધીરુભાઈ અંબાણી સ્કૂલ પણ સામેલ છે, જેને નીતા અંબાણી પોતે જ સંભાળે છે. સચિન-શાહરૂખ સહિતની સેલિબ્રિટીના બાળકો સ્ટુડન્ટ.... - સચિન તેંડુલકરની પુત્રી સારા અને અર્જુન ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્ટુડન્ટ છે. - અર્જુન સ્કૂલની ક્રિકેટ ટીમ તરફથી રમે છે, જ્યારે સારા ભણવા પર ફોક્સ કરે છે. - આ ઉપરાંત શાહરૂખનો પુત્ર આર્યન અને સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અહીંના...
    April 28, 10:16 AM
  • સચિનના આ 10 રેકોર્ડ ઉપર છે વિરાટથી ગેલની નજર, શું તોડી શકશે?
    સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તાજેતરમાં જ પોતાના 44માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. સચિન તે ખેલાડી છે જેને કેટલાક યંગસ્ટર્સને ક્રિકેટ રમવાની પ્રેરમા આપી, જેમાં વિરાટ કોહલીનું પણ નામ આવે છે. ક્રિકેટના લગભગ દરેક રેકોર્ડ તેના નામે છે. સૌથી વધુ રન હોય અથવા સદી કે પછી બાઉન્ડ્રી. સચિન દરેક મામલે ટોપ પર છે. દરમિયાન divyabhaskar.com તમને સચિનના આવા જ 10 રેકોર્ડ વિશે જણાવી રહ્યું છે, જેની પર વિરાટ કોહલી, ગેલ અને ડી વિલિયર્સ જેવા ખેલાડીઓની નજર છે પરંતુ હજુ તે આ રેકોર્ડથી ઘણા દૂર...
    April 27, 04:14 PM