Home >>Topics >>Sports >>Parvez Rasool
Parvez Rasool

Parvez Rasool

DOB:1989-02-13

Parveez Ghulam Rasool Zargar (પરવેઝ મેસેન્જર) is an Indian cricketer who plays as an all-rounder for Jammu and Kashmir. A right-hand batsman and offbreak bowler, Rasool is the captain of the Jammu and Kashmir team and a regular member of In. (Wiki)


  • રાષ્ટ્રગીત સમયે રસૂલ ચ્યૂંગમ ખાતો જોવા મળ્યો, આવ્યો પ્રશંસકોના નિશાને
    સ્પોર્ટ્સ ડેસ્ક : ટી-20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કાશ્મીરનો પરવેઝ રસૂલ ક્રિકેટ પ્રશંસકોના નિશાને આવ્યો છે. ડેબ્યૂ ટી-20 મેચમાં જ પરવેઝ એક ખરાબ વર્તુણક કરતો જોવા મળ્યો હતો, જેના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. નેશનલ એન્થમ દરમિયાન પરવેઝ ચ્યૂંગમ ખાતો જોવો મળ્યો હતો, તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગણતંત્ર દિવસે જ આવી હરકત કરતા ક્રિકેટ પ્રશંસકો તેની ઉપર ભડક્યા હતા અને ટ્વિટર ઉપર ઘણા કોમેન્ટ્સ કર્યા હતા. એક પ્રશંસકે કહ્યું હતું કે ચ્યૂંગમ ખાવી નેશનલ એન્થમ કરતા વધારે જરૂરી છે? આગળની...
    January 27, 12:32 PM
  • ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમમાં બે ફેરફાર, મિશ્રા-પરવેઝ રસૂલનો સમાવેશ
    મુંબઈ : ઇંગ્લેન્ડ સામે 26 જાન્યુઆરીથી શરૂ થતી ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમના અનુભવી સ્પિનર આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે. આ બન્નેના સ્થાને અમિત મિશ્રા અને પરવેઝ રસૂલનો સમાવેશ કરાયો છે. બીસીસીઆઈએ સોમવારે આ જાહેરાત કરી હતી. ભારત-ઇંગ્લેન્ડ ટી-20 શ્રેણીનો કાર્યક્રમ 26 જાન્યુઆરી - પ્રથમ ટી-20, કાનપુર 29 જાન્યુઆરી - બીજી ટી-20, નાગપુર 1 ફેબ્રુઆરી - ત્રીજી ટી-20, બેંગલોર ભારતની ટી-20 ટીમ વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, મનદિપ...
    January 23, 03:18 PM