Home >>Topics >>Sports >>Kedar Jadhav
Kedar Jadhav

Kedar Jadhav

DOB:1985-03-26

Kedar Mahadav Jadhav (કેદાર જાદવ) is an Indian cricketer. Jadhav is a right-handed middle-order batsman and occasional off-break bowler. He plays for Maharashtra in Indian domestic cricket. (Wikipedia)


  • આવો હતો અંતિમ 12 બોલનો રોમાંચ, અંતિમ બોલે ભારતનો થયો પરાજય
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝની તમામ મેચ રોમાંચક રહી હતી પરંતુ અંતિમ મેચમાં હાર-જીતના સસ્પેન્સે શ્વાસ અધ્ધર કરી દીધા હતા. વિરાટ કોહલી, યુવરાજ અને ધોનીના આઉટ થયા બાદ ફેન્સે આશા છોડી દીધી હતી. તે બાદ કેદાર જાધવે જ્યારે આક્રમક ઇનિંગ શરૂ કરી ત્યારે ફેન્સમાં ફરી એક વખત આશાની કિરણ જાગી ગઇ હતી. ભારતને અંતિમ ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી પરંતુ અંતિમ બોલે ભારત 5 રને આ મેચ હારી ગયું હતું. આગળની સ્લાઇડમાં જુઓ, અંતિમ 12 બોલનો રોમાંચ...
    January 23, 03:49 PM
  • ભારતે સિરીઝ જીતી: કેદાર જાધવ સહિત 3 પ્લેયર્સની કમાલ, 3 થયા ફેલ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ઇંગ્લેન્ડ સામે રમાયેલ ત્રણ વન ડે સિરીઝને 2-1થી જીતી લીધી છે. સિરીઝની પ્રથમ બે મેચ ભારતે જીતી હતી પરંતુ કોલકાતામાં રમાયેલ અંતિમ મેચ તે 5 રનથી હારી ગઇ હતી. આ સિરીઝ ભારત માટે ખાસ રહી હતી. સિરીઝમાં ભારતને નવા મેચ વિનર ક્રિકેટર મળ્યા તો ત્રણ એવા પણ ખેલાડી હતા જે ખુદને સાબિત કરી શક્યા નહતા. સિરીઝમાં પ્રથમ વખત થયુ આવુ - આ સિરીઝમાં બન્ને ટીમે મળીને 2090 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીની ત્રણ મેચની વન ડે સિરીઝ દરમિયાન ક્યારેય નથી બન્યા. - આ પહેલા ત્રણ મેચની સિરીઝમાં હાઇએસ્ટ રનોનો...
    January 23, 03:29 PM
  • અંતિમ મેચ હારીને પણ જીતી ટીમ ઇન્ડિયા, આવી FUNNY કોમેન્ટ્સ
    સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કોલકાતામાં રમાયેલ ત્રીજી વન ડે ઇંગ્લેન્ડ 5 રને જીત્યું હતું. જો કે શરૂઆતની 2 મેચ જીતીને ભારત પહેલા જ સિરીઝ પોતાના નામે કરી ચુક્યુ હતું. ત્રીજી મેચમાં મળેલી હારથી ક્રિકેટ ફેન્સ વધુ દુખી થયા નહતા. આ મેચમાં કેદાર જાધવે 90 રનની ઇનિંગ રમતા સૌનું દિલ જીતી લીધુ હતું. સોશિયલ મીડિયા પર વધુ કોમેન્ટ્સ તેની પ્રશંસામાં જ આવી હતી. જો કે મોટા ભાગના લોકોએ ફની અંદાજમાં અંતિમ મેચમાં મળેલી હાર પર કોમેન્ટ કરી હતી. એક યૂઝરે લખ્યુ, ભારત જ્યારે પણ મેચ હારે છે તો એમ લાગે છે કે...
    January 23, 12:45 PM
  • આ કારણે આસાનીથી સિક્સર ફટકારે છે કેદાર જાધવ, કર્યો ખુલાસો
    સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ વન ડે મેચમાં શાનદાર 120 રન બનાવીને ભારતને જીતાડનારા કેદાર જાધવે પોતાની આ ઇનિંગની ક્રેડિટ કેપ્ટન વિરાટ કોહલીને આપી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂંમાં કેદારે જણાવ્યુ કે વિરાટ સાથે બેટિંગ કરવાથી તેને ઘણો ફાયદો થયો છે. આ દરમિયાન તેને આ વાતનો ખુલાસો પણ કર્યો કે ફાસ્ટ બોલ પર લાંબી સિક્સર ફટકારવાનું તેને ક્યાથી શીખ્યું. કેદાર જાધવે ઇન્ટરવ્યૂંમાં કર્યા ખુલાસા - કેદારે કહ્યું, જ્યારે પણ તમે વિરાટ સાથે બેટિંગ કરો છો તો તમને તેનાથી મદદ મળે છે. બોલર્સનું...
    January 19, 12:04 AM
  • ઇંગ્લેન્ડ પર ભારે પડ્યો કેદાર જાધવ, તોડી ચુક્યો છે ધોનીનો રેકોર્ડ
    સ્પોર્ટ્સ ડેસ્ક: કેદાર જાધવના રૂપમાં ટીમ ઇન્ડિયાને નવો ઓલરાઉન્ડર મળી ગયો છે. તે મિડલ ઓર્ડર બેટ્સમેન અને પાર્ટ ટાઇમ ઓફ બ્રેક બોલર છે. કેદાર જાધવે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ વન ડેમાં 120 રનની ઇનિંગ રમી ભારતને મેચ જીતાડી હતી. આ ઇનિંગ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. કેદાર જાધવે વિરાટ કોહલી સાથે 5thમી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી - કેદાર જાધવે શાનદાર બેટિંગ કરતા માત્ર 65 બોલમાં સદી ફટકારી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. - કેદાર...
    January 16, 10:55 AM
  • વિરાટ કોહલી અને કેદાર જાધવની રેકોર્ડ પાર્ટનરશિપ, ભારતની જીતના 4 હીરો
    સ્પોર્ટ્સ ડેસ્ક: કેપ્ટન વિરાટ કોહલીના 122, કેદાર જાધવના 120 રન તેમજ હાર્દિક પંડ્યાના અણનમ 40 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ વન ડેમાં 3 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમે ભારતને જીતવા માટે 351 રનનો પડકાર આપ્યો હતો. જેને ટીમ ઇન્ડિયાએ 48.1 ઓવરમાં 356/7 રન બનાવી મેળવી લીધો હતો. મેચમાં વિરાટ કોહલી અને કેદાર જાધવે 5th વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. આક્રમક ઇનિંગ રમનાર કેદાર જાધવને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.આ જીત સાથે જ ભારત ત્રણ મેચની સીરિઝમાં 1-0થી આગળ થઇ ગયુ છે. સીરિઝનો બીજો મુકાબલો 19 જાન્યુઆરીએ...
    January 16, 10:25 AM
  • 350 રન બનાવીને પણ હારી ગયુ ઇંગ્લેન્ડ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
    સ્પોર્ટ્સ ડેસ્ક: ત્રણ મેચની સીરિઝની પ્રથમ વન ડે મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 3 વિકેટે હરાવ્યું હતું. પૂણેમાં રમાયેલ આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ 350 રન બનાવવા છતા હારી ગઇ હતી. ઇંગ્લેન્ડની હાર બાદ સોશિયલ મીડિયા પર ઇંગ્લેન્ડની ટીમની મજાક ઉડી તો વિરાટ કોહલી અને કેદાર જાધવની ઇનિંગની પ્રશંસા પણ થઇ હતી. કોઇ કહી રહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડની હવા ટાઇટ કરી દીધી, તો કોઇ કહી રહ્યું હતું ઇંગ્લેન્ડને પૂણામાં ચૂનો લાગી ગયો. આગળની સ્લાઇડમાં જુઓ, સોશિયલ મીડિયા પર આવેલ FUNNY કોમેન્ટ્સ
    January 16, 10:08 AM